SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૪પ બ્લોક : अथासौ चिन्तयत्येवं, तदा साकूतमानसः । किमेतदद्भुतं नाम, साम्प्रतं दृश्यते मया ।।१७२।। શ્લોકાર્ચ - હવે, ત્યારે સાભિપ્રાય માનસવાળા આ=મહાનસ નિયોજક, આ પ્રમાણે વિચારે છે, ખરેખર હમણાં મારા વડે શું આ અદ્ભુત=આશ્ચર્ય, જોવાય છે ? ll૧૭શા શ્લોક : यस्य दृष्टिं विशेषेण, ददाति परमेश्वरः । तूर्णं त्रिभुवनस्यापि, स राजा जायते नरः ।।१७३।। શ્લોકાર્ચ - પરમેશ્વર જેને વિશેષથી દષ્ટિને આપે છે તે માણસ જલ્દીથી ત્રણે ભુવનનો રાજા થાય છે. II૧૭all શ્લોક : अयं तु द्रमको दीनो, रोगग्रस्तशरीरकः । अलक्ष्मीभाजनं मूढो, जगदुद्वेगकारणम् ।।१७४।। શ્લોકાર્ચ - આ દ્રમક તો દીન, રોગથી ગ્રસ્ત થયેલા શરીરવાળો, અલક્ષ્મીનું ભાજન (નિર્ધન), મૂઢ, જગતને ઉદ્વેગનું કારણ છે. ll૧૭૪ll શ્લોક : आलोच्यमानोऽपि कथं, पौर्वापर्येण युज्यते । તોપરિ પાતોડવું, અષ્ટ: પરમેશ્વર ? માર૭થા શ્લોકાર્થ : તે કારણથી આની ઉપર સદ્દષ્ટિનો પરમેશ્વર સંબંધી આ પાત પૂર્વાપરભાવથી વિચાર કરાતો પણ કેવી રીતે ઘટે ? અર્થાત્ ઘટે નહીં. ll૧૭પા
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy