SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : न किञ्चिन्नगरे तत्र, बहिश्च खलु वर्त्तते । वस्तु यन्न भवेद् दृष्टगोचरस्तस्य पश्यतः ।।१६८।। શ્લોકાર્ય :તે નગરમાં અને બહાર ખરેખર તેવી કોઈ વસ્તુ નથી જે જોતા એવા તેની (રાજાની) દૃષ્ટિનો વિષય ન થાય. II૧૬૮II શ્લોક : अतः प्रविष्टं तं रोरं, गाढं बीभत्सदर्शनम् । महारोगभराक्रान्तं, शिष्टानां करुणास्पदम् ।।१६९।। શ્લોકાર્ધ : આથી અત્યંત બીભત્સ (કદરૂ૫) છે દર્શન જેનું, મહારોગના સમૂહથી આક્રાન્ત, શિષ્ટપુરુષોને કરુણાનું સ્થાન એવા પ્રવેશ કરેલા તે દ્રમકને જાણે ધોયેલા પાપવાળો કર્યો એમ શ્લોક-૧૭૦સાથે સંબંધ છે. ll૧૬૯ll. શ્લોક : कारुण्यादिव राजेन्द्रः, स महात्माऽमलेक्षणः । स्वदृष्टिवृष्टिपातेन, पूतपापमिवाकरोत् ।।१७०।। શ્લોકાર્ધ : નિર્મળ આંખવાળા (કેવળજ્ઞાનવાળા) તે મહાત્મા રાજેન્દ્ર જાણે કારુણ્યથી પોતાની દષ્ટિરૂપી વૃષ્ટિના પાતથી (તે દમકને) જાણે ધોયેલા પાપવાળો કર્યો. ૧૭૦II શ્લોક : धर्मबोधकरो नाम, महानसनियुक्तकः । स राजदृष्टिं तां तत्र, पतन्तीं निरवर्णयत् ।।१७१।। શ્લોકાર્ધ : ધર્મબોધકર નામવાળા રસોડાના નિયોજક એવા તેણે ત્યાં તે પ્રમક ઉપર, પડતી એવી તે રાજાની દષ્ટિને જોઈને II૧૭૧II
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy