SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બ્લોક : अहं हि बहुशः पूर्वमस्य द्वारि परिभ्रमन् । દ્વારપાલ્લેર્મદાપા, પ્રાતઃ પ્રાપ્તો નિરાવૃત: T૬૦ના શ્લોકાર્થ : પૂર્વે હું ઘણીવાર ભટકતો આના (રાજભવનના) દ્વારમાં વારંવાર પ્રાપ્ત થયેલો મહાપાપી એવા દ્વારપાલો વડે કાઢી મુકાયો. I૧૬ol. શ્લોક : सत्यं निष्पुण्यकोऽस्मीति, येनेदं देवदुर्लभम् । न दृष्टं प्राग् न चोपायो, दर्शनार्थं मया कृतः ।।१६१।। શ્લોકાર્થ : ખરેખર હું નિપુણ્યક છું, જેથી આ દેવદુર્લભ (રાજભવન) પહેલાં ન જોવાયું અને જોવા માટે મારા વડે ઉપાય ન કરાયો. ૧૧ શ્લોક : कदाचिन्नैव मे पूर्वं, मोहोपहतचेतसः । जिज्ञासामात्रमप्यासीत्, कीदृशं राजमन्दिरम् ।।१६२।। શ્લોકાર્ચ - મોહથી હણાયેલા ચિત્તવાળા મને રાજમંદિર કેવું છે? એ પ્રમાણે પૂર્વે ક્યારેય જિજ્ઞાસા માત્ર પણ ન જ હતી. ll૧૬રશા શ્લોક : निर्भाग्यस्यापि कृपया, चित्तालादविधायकम् । अयं मे परमो बन्धुर्येनेदं दर्शितं मम ।।१६३।। શ્લોકાર્ચ - નિર્ભાગ્ય એવા પણ મને ચિતને આહલાદ કરનારું આ રાજભવન, કૃપાથી જેના વડે દેખાડાયું એ મારો પરમ બંધુ છે. ll૧૬all
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy