SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ આદર છે અને રત્નત્રયીથી વિરુદ્ધ કૃત્યોનો પરિહાર કરી રહ્યા છે તે જીવો જ્ઞાન, દર્શન, અને દેશવિરતિનાં અનુષ્ઠાનો તે રીતે સેવે છે કે જેથી સર્વવિરતિને અનુકૂળ બળસંચય આત્મામાં થાય. તેવા જીવોનાં તે અનુષ્ઠાનો મોહતા વિકારોના નિવારણ માટે સમર્થ છે. અનાદરવાળા જીવોનાં તહીંજેઓ જ્ઞાન, દર્શન, અને દેશવિરતિનાં અનુષ્ઠાનો પ્રમાદપૂર્વક સેવે છે, પરંતુ દઢપ્રણિધાનપૂર્વક ઉત્તરોત્તર વૃદ્ધિનું કારણ બને તે રીતે સેવતા નથી, તેવા અનાદરવાળા જીવોનાં અનુષ્ઠાનો મોહતા વિકારોનું નિવારણ કરવા સમર્થ નથી અને જ્યારે અમારા જોતાં પણ તું રાગાદિ રોગોથી અભિભવ પામે છે. ત્યારે તારા ગુરુ છે જેથી કરીને અમે પણ લોકમાં ઉપાલંભનું ભાજન થઈશું. તે આ તદ્દયાથી વિહિત તેનું ઉપાલંભ છે એ પ્રમાણે કહેવાય છે. उपनय : प्रार्थना गुरोरुद्यमश्च ततोऽयं जीवो गुरूनभिदधीत-भगवन् ! अनादिभवाभ्यस्ततया मां मोहयन्तीमे तृष्णालौल्यादयो भावाः, ततस्तद्वशगोऽहं न सदाऽऽरम्भपरिग्रहं जानन्नपि तद्दोषविपाकं मोक्तुं शक्नोमि, ततो भगवद्भिर्नाहमपेक्षणीयो, निवारणीयो यत्नतोऽसत्प्रवृत्तिं कुर्वाणः, कदाचिद भवन्माहात्म्येनैव मे स्तोकस्तोकां दोषविरतिं कुर्वतः परिणतिविशेषेण सर्वदोषत्यागेऽपि शक्तिः संपत्स्यत इति, ततः प्रतिपद्यन्ते तद्वचनं गुरवः, चोदयन्ति प्रमाद्यन्तं क्वचिदवसरे, संपद्यते प्राक्प्रवृत्तपीडोपशमः तद्वचनकरणेन, प्रवर्द्धन्ते ज्ञानादयो गुणास्तत्प्रसादेन, सोऽयं तद्दयावचनकरणेन मनागारोग्यलक्षणः संजातो विशेष इत्युच्यते, केवलमयं जीवो विशिष्टपरिणामविकलतया यदैव ते चोदयन्ति तदैव स्वहितमनचेष्टते, तच्चोदनाऽभावे पुनः शिथिलयति सत्कर्त्तव्यं, प्रवर्त्तते निर्भरं भूयोऽपि सदारम्भपरिग्रहकरणे, ततश्चोल्लसन्ति रागादयो, जनयन्ति मनःशरीरविविधबाधाः, ततस्तदवस्थैव विह्वलतेति, तेषां तु भगवतां गुरूणां यथाऽयं प्रस्तुतजीवः सच्चोदनादानद्वारेण परिपाल्यस्तथा बहवोऽन्येऽपि तथाविधा विद्यन्ते ततश्च समस्तानुग्रहप्रवणास्ते कदाचिदेव विवक्षितजीवचोदनामाचरन्ति, शेषकालं तु मुत्कलतया स्वाऽहितमनुतिष्ठन्तमेनं न कश्चिद्वारयति, ततश्चायमनन्तरोक्तोऽनर्थः संपद्यत इति सोऽयं तद्दयासन्निधानविरहादपथ्यसेवनेन पुना रोगविकाराविर्भाव इत्यभिधीयते। 6पनयार्थ : દ્રમકની પ્રાર્થના અને ગુરુનો ઉધમ તેથી આ જીવ ગુરુને કહે છે – હે ભગવન્! અનાદિભવતા અભ્યસ્તપણાને કારણે આ તૃષ્ણા, લોલ્યાદિભાવો મને મોહ ઉત્પન્ન કરે છે. તેથી તેને વશ થયેલોત્રમોહને વશ થયેલો, તેના દોષતા
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy