SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે=ધર્મકથા, અલિષ્ટ ચિત્તનું હેતુપણું હોવાથી કષાયોનાં ક્ષયોપશમભાવરૂપ અલિષ્ટ ચિત્તનું હેતુપણું હોવાથી, પુણ્યને અને કર્મની વિશેષ નિર્જરાને કરે છે, તેથી સ્વર્ગનું અને મોક્ષનું કારણ જાણવી. II3II શ્લોક : त्रिवर्गसाधनोपायप्रतिपादनतत्परा । याऽनेकरससारार्था, सा संकीर्णकथोच्यते ।।३२।। શ્લોકાર્ધ :ત્રણ વર્ગના સાધવાના ઉપાયને કહેવામાં તત્પર, અનેક રસના સારભૂત અર્થવાળી જે કથા છે તે સંકીર્ણકથા કહેવાય છે. IBરા. શ્લોક : चित्राभिप्रायहेतुत्वादनेकफलदायिका । विदग्धताविधाने च, सा हेतुरिव वर्त्तते ।।३३।। શ્લોકાર્ધ :ચિત્ર=વિચિત્ર અભિપ્રાયનું હેતુપણું હોવાથી અનેક ફલને આપનારી ત=સંકીર્ણકથા, નિપુણતા કરવામાં કારણ જેવી વર્તે છે. Il33II શ્લોક : श्रोतारोऽपि चतुर्भेदास्तासां सन्तीह मानवाः । तेषां संक्षेपतो वक्ष्ये, लक्षणं तन्निबोधत ।।३४।। શ્લોકાર્ધ :તેઓના (તે કથાઓના) સાંભળનારા પણ માનવો અહીં સંસારમાં ચાર પ્રકારે છે. તેઓના તે શ્રોતાઓના, લક્ષણને સંક્ષેપથી હું કહીશ, તેને તમે સાંભળો. ll૩૪ श्रोतृभेदाः શ્લોક : मायाशोकभयक्रोधलोभमोहमदान्विताः । ये वाञ्छन्ति कथामार्थी, तामसास्ते नराधमाः ।।३५।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy