SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : એકેન્દ્રિયાદિ ભેદ વડે અનંત દુઃખરૂપ એવા ભવના વિસ્તારને જૈનેન્દ્ર વચન અત્યંત કહે છે. ||૩|| શ્લોક ઃ શ્લોકાર્થ : આથી તે ભીંતનો આશ્રય કરીને=સર્વજ્ઞનાં વચનરૂપ ભીંતનો આશ્રય કરીને, મારા જેવા વડે પણ કહેવાયેલું વાક્ય જૈનેન્દ્ર સિદ્ધાંતનું ઝરણું છે એ પ્રમાણે ભાવન કરાય. ।।૨૪।। कथाभेदाः શ્લોક ઃ अतस्तां भित्तिमाश्रित्य, मादृशेनापि जल्पितम् । वाक्यं जैनेन्द्रसिद्धान्तनिष्यन्द इति भाव्यताम् ।।२४।। अर्थं कामं च धर्मं च, तथा संकीर्णरूपताम् । आश्रित्य वर्त्तते लोके, कथा तावच्चतुर्विधा ।। २५ ।। કથાના પ્રકારો શ્લોકાર્થ ઃ લોકમાં અર્થ, કામ, ધર્મ અને સંકીર્ણ રૂપપણાને આશ્રયીને કથા ચાર પ્રકારે વર્તે છે. II૨૫ાા શ્લોક ઃ : सामादिधातुवादादिकृष्यादिप्रतिपादिका । अर्थोपादानपरमा, कथाऽर्थस्य प्रकीर्त्तिता ।।२६।। શ્લોકાર્થ સામ આદિને, ધાતુવાદ આદિને, કૃષિ આદિને કહેનારી અર્થ (ધન) ઉત્પાદનમાં તત્પર અર્થની કથા કહેવાઈ છે. II૨૬ા શ્લોક ઃ सा क्लिष्टचित्तहेतुत्वात्पापसंबन्धकारिका । तेन दुर्गतिवर्त्तन्याः, प्रापणे प्रवणा मता ।। २७ ।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy