SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ वा, वीतरागबिम्बनिरीक्षणेन वा, शान्ततपस्विजनसाक्षात्करणेन वा, सुश्रावकसङ्गतेन वा, तदनुष्ठानप्रतिभासेन वा, द्रावितमिथ्यात्वतया मृदूभूतभावस्य, तथाहि-उत्पद्यते तदा तद्विचारेणास्य प्रीतिः, शोचति प्रागविचारकमात्मानं, गृह्णाति मार्गोपदेशकं बन्धुबुद्ध्या बहु मन्यते सद्धर्मनिरतचित्तांश्चान्यलोकान् सद्भावनयेति, तदियता प्रपञ्चेन लघुकर्मणः सन्मार्गाभ्यर्णवर्त्तिनोऽभिन्नकर्मग्रन्थेभिन्नकर्मग्रन्थेषु पुरस्कृतसम्यग्दर्शनस्य कियन्तमपि कालं भद्रकभावे वर्तमानस्यास्य जीवस्य यो व्यतिकरो भवति स व्यावर्णितः। ઉપનયાર્થ: ભદ્રકભાવવત જીવન વ્યતિકર અને જે પ્રમાણે કથાનકમાં કહેવાયેલો પર્યાલોચન પરાયણ પ્રવૃત્તિવાળો છતો એવા તેને તે દ્રમકતે, ફરી આ પરિસ્કૃરિત છે. શું પરિસ્ફરિત છે. તે “યહુતથી બતાવે છે – જે મારા વડે આ નયનના આનંદને કરનાર રાજભુવન પૂર્વમાં જોવાયું નથી. અને આવા રાજમંદિરના દર્શન માટે કોઈ ઉપાય પૂર્વમાં મારા વડે કરાયો નથી. તેથી હું ખરેખર તિપુણ્યક જ છું, કેવું રાજમંદિર છે? એવી જિજ્ઞાસા માત્ર પણ અધમ એવા મને ક્યારે પણ પૂર્વમાં થઈ ન હતી અને જે કારણથી કૃપાથી પરિત ચિત્તવાળા મહાત્મા એવા આ સ્વકર્મવિવર દ્વારપાળ વડે ભાગ્યકલાથી વિકલ પણ એવા મને આ બતાવ્યું કે આ મારો પરમબંધુભૂત વર્તે છે અર્થાત્ આત્માને તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરે એવો ક્ષયોપશમભાવ જીવ માટે સર્વકલ્યાણનું એક કારણ હોવાથી પરમબંધુભૂત છે. અને આ ધન્યતમ જીવો છે જેઓ આ રાજમંદિરમાંeભગવાનના શાસનમાં, હંમેશાં સંપૂર્ણ તંદ્ધ રહિત=કષાયોનાં ઢંઢોને સતત ક્ષીણ કરનારા હોવાથી સંપૂર્ણ ઢંકરહિત, પ્રમુદિત ચિત્તવાળા=ઉત્તરોત્તર સુખની વૃદ્ધિના કારણભૂત રત્નચિંતામણિથી અધિક ભગવાનના શાસનની પ્રાપ્તિના કારણે પ્રમુદિતચિત્તવાળા, રહેલા છે, તે પણ સમસ્ત આ જીવમાં=પ્રસ્તુત જીવમાં યોજન કરવું તે દ્રમક કર્મવિવર દ્વારપાળથી પ્રવેશ પામીને હજી પણ તે રાજમંદિરનું વિશેષ સ્વરૂપ જાણવા સમર્થ નથી. તોપણ ભગવાનના શાસનમાં વર્તતા જીવોના શાંત સ્વભાવને જોઈને વિચારે છે કે અન્ય જીવોને કષાયોની આકુળતારૂપ ઢંઢો દેખાય છે. જ્યારે ભગવાનના શાસનમાં વર્તતા અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ તત્વથી ભાવિત હોવાને કારણે ક્ષીણ ઢંઢવાળા, આનંદિત ચિત્તવાળા છે તેમ દેખાય છે અને તેવું આ જીવને જેમ દેખાય છે તે પ્રસ્તુત જીવમાં થોજન કરવું, કઈ રીતે ભોજન કરવું તે ‘તથાદિ'થી બતાવે છે – શુભધ્યાનથી વિશુદ્ધમાન અધ્યવસાયવાળા પણ જીવતા ચિત્તમાં સર્વજ્ઞના દર્શનગોચર આ સર્વ વર્તે છે. ક્યારે વર્તે છે ? તે સ્પષ્ટ કરે છે. કોઈ અવસરે સમવસરણદર્શનથી અથવા જિતસ્તાત્રતા અવલોકનથી અથવા વીતરાગતા બિંબના નિરીક્ષણથી અથવા શાંત તપસ્વિજન સાક્ષાકરણથી અથવા સુશ્રાવકના સંગથી અથવા સુશ્રાવકના અનુષ્ઠાનના પ્રતિભાસથી, દ્રાવિતમિથ્યાત્વપણું હોવાને
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy