SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ स्वीकरोति तदाऽस्य कर्मसञ्चयलक्षणमजीर्णं सम्पद्यते, ततश्च यदा तदुदयद्वारेण जीर्यति तदा नारकतिर्यङ्नरामरभवभ्रमणलक्षणां वातविसूचिकां विधायैनं जीवं नितरां कदर्थयति, यथा च तत्कदन्नं तस्य सर्वरोगाणां निदानं पूर्वोत्पन्नरोगाणां चाभिवृद्धिकारणमत्यर्थमभिहितं, तथेदमपि रागग्रस्तचित्तेनानेन जीवनोपभुज्यमानं विषयादिकं महामोहादिलक्षणानां प्रागुपवर्णितानां समस्तरोगाणां भविष्यतां कारणं, पूर्वनिर्वर्णितानां पुनरभिवृद्धिहेतुभूतं वर्त्तते। અર્થ-કામના વિકારો વળી, કહેવાયું કથાનકમાં કહેવાયું, તે કદણ તે ભિખારી વડે લોલુપતાથી ખવાયેલું અજીર્ણરૂપે થાય છે. વળી, અજીર્ણરૂપે થતું વાછૂટને કરીને તે ભિખારીને પીડા કરે છે. તે કથાનકનું તે કથન, આ પ્રમાણે યોજન કરવું, જ્યારે રાગાદિથી યુક્ત ચિત્તવાળો આ જીવ કદન્ન જેવા ધન, વિષય, સ્ત્રીઆદિવે સ્વીકારે છે ત્યારે આજે આ જીવને, કર્મસંચય લક્ષણ અજીર્ણ થાય છે અને તેનાથી તે કર્મથી, જ્યારે તેના ઉદય દ્વારાતે કર્મના ઉદય દ્વારા, તે કર્મરૂપ અજીર્ણ પ્રગટ થાય છે ત્યારે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવના ભ્રમણરૂપ વાછૂટને કરીને આ જીવને અત્યંત કદર્થના કરે છે તે કર્મ અત્યંત કદર્થના કરે છે, અને જે પ્રમાણે તે કદા=ભિખારી વડે ખવાયેલું કદ, તેને તે ભિખારીને, સર્વરોગોનું કારણ અને પૂર્વના ઉત્પન્ન થયેલા ભોગોની અભિવૃદ્ધિનું કારણ અત્યંત કહેવાયું તે પ્રમાણે રોગગ્રસ્ત ચિત્તવાળા આ જીવ વડે ભોગવાતા આ વિષયાદિક પણ મહામોહાદિ લક્ષણવાળા પૂર્વમાં વર્ણન કરાયેલા બધા રોગોની નિષ્પત્તિનું કારણ અને પૂર્વમાં નિષ્પન્ન કરાયેલા રોગોની અભિવૃદ્ધિનું હેતુ થાય છે. जीवस्य बुद्धिविपरीतता यथा च स रोरः तदेव कुभोजनं चारु मन्यते, सुस्वादुभोजनास्वादं तु स्वप्नान्तेऽपि वराको नोपलभत इत्युक्तं तथाऽयमपि जीवो महामोहग्रस्तचेतोवृत्तितया यदिदमशेषदोषराशिदूषितमुपवर्णितस्थित्या विषयधनादिकं तदेवातिसुन्दरमात्महितं च चेतसि कल्पयति, यत्पुनः पारमार्थिकं स्वाधीननिरतिशयाऽऽनन्दसन्दोहदायकं महाकल्याणभूतसच्चारित्ररूपं परमानं, तदयं वराको महामोहनिद्रातिरोहितसद्विवेकलोचनयुगलो न कदाचिदासादयति, तथाहि-यद्ययमनादौ भवभ्रमणे पूर्वमेव तत् क्वचिदलप्स्यत, ततोऽशेषक्लेशराशिच्छेदलक्षणमोक्षाऽवाप्तेः नेयन्तं कालं यावत्संसारगहने पर्यटिष्यत्, यतश्चायमद्यापि बंभ्रमीति ततो नानेन मदीयजीवेन सच्चरणरूपं सदभोजनं प्रागवाप्तमिति निश्चीयते। જીવની બુદ્ધિનું વિપરીતપણું અને જે પ્રમાણે તે ભિખારી તે જ કુભોજન સુંદર માને છે, સુસ્વાદુ ભોજનના આસ્વાદને સ્વપ્નના અંતમાં પણ શંકડો પ્રાપ્ત કરતો નથી. તે પ્રમાણે કહેવાયું કથાનકમાં કહેવાયું, તે પ્રમાણે
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy