SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ १५० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ विचित्रचित्रोज्ज्वलाः वितानमालोपशोभिताः शालभञ्जिकाद्यनेकनयनानन्दकारिरूपरचनाकलिता बहुविधशालाविशाला नानाप्रकारप्रकोष्ठविन्यासा अतिविस्तीर्णानेकाकारास्थानमण्डपपरिकरिताः समन्तान्महाप्राकारपरिक्षिप्ता अपहसितविबुधाधिपावासाः सप्तभूमिकादयो भूयांसः प्रासादाः, तथा करिष्यन्ति मे भवने सततं प्रकाशं मरकतेन्द्रनीलमहानीलकर्केतनपद्मरागवज्रवैडूर्येन्दुकान्तसूर्यकान्तचूडामणिपुष्परागादिरत्नराशयः, तथा विराजिष्यन्ते मम मन्दिरे समन्तात्पीतोद्योतमादर्शयन्तो हाटककूटाः, तथा भविष्यति मम सदनेऽनन्ततया हिरण्यधान्यकुप्यादिकमनास्थास्थानम्, तथा नन्दयिष्यन्ति मे हृदयं मुकुटागदकुण्डलप्रालम्बादयो भूषणविशेषाः, तथा जनयिष्यन्ति मे चित्तरतिं चीनांशुकपट्टांशुकदेवांशुकप्रभृतयो वस्त्रविस्ताराः, तथा वर्द्धयिष्यन्ति मे मानसानन्दं मणिकनकविचित्रभक्तिमण्डितराजतक्रीडापर्वतकलितानि, दीर्घिकागुञालिकायन्त्रवापिकाद्यनेकविधजलाशयमनोहराणि बकुलपुत्रागनागाशोकचम्पकप्रभृतिविविधविटपिजातिविस्ताराणि पञ्चवर्णगन्धबन्धुरकुसुमभरानम्रशाखापर्यन्तानि कुमुदकोकनदादिजलरुहचारूणि भ्रमभृङ्गझङ्कारसारतारोपगीतानि प्रासादसमीपवर्तीनि लीलोपवनानि, प्रमोदयिष्यन्ति मां निर्जितदिनकरस्यन्दसौन्दर्या रथसङ्घाताः, हर्षयिष्यन्ति मामपहस्तितसुराधिपहस्तिमाहात्म्यानां वरकरिणां कोटयः, तोषयिष्यन्ति मामधरितविबुधपतिहरिरया हयकोटिकोटयः, समुल्लासयिष्यन्ति मे मनसि प्रमदातिरेकं पुरतो धावन्तोऽनुरक्ता अपरपराकरणपटवः परस्परमभिन्नचेतोवृत्तयो न चात्यन्तसंहताः सङ्ख्यातीताः पदातिसङ्घाताः, रञ्जयिष्यन्ति मे प्रतिदिनं प्रणतिलालसानि राजवृन्दानि किरीटमणिमरीचिजालैश्चरणारविन्दम्, भविष्याम्यहं भूरिभूमिमण्डलाधिपतिः, तन्त्रयिष्यन्ति मे समस्तकार्याणि प्रज्ञाऽवज्ञातसुरमन्त्रिणोऽमात्यमहत्तमाः, तदिदं सुसंस्कृतभिक्षालाभेच्छातुल्यं विज्ञेयम्। Guनयार्थ : સંસારી જીવની મનોરથમાળા ત્યારપછી મહામોહથી ગ્રસ્ત થયેલો આ પણ જીવ વિચાર કરે છે. શું વિચાર કરે છે? તે ‘યદુતથી બતાવે છે. હું ઘણી સ્ત્રીઓને પરણીશ અને તેઓ રૂપથી ત્રણેય ભુવનને પરાજિત કરશે. સૌભાગ્યથી કામદેવનો પરાભવ કરશે. વિલાસ વડે મુનિઓના હૃદયને ક્ષોભિત કરશે અર્થાત્ અત્યંત વિલાસવાળી હશે. કલાઓ વડે બૃહસ્પતિને પાછો કરશે. વિજ્ઞાન વડે અતિબુદ્ધિમાનોના ચિત્તને રંજિત કરશે અને તેઓનો તે સ્ત્રીઓનો, હું અત્યંત હૃદયનો વલ્લભ થઈશ અને તેઓ પરપુરુષની ગંધ પણ સહન નહીં કરે, મારી આજ્ઞાને ક્યારેય પણ ઉલ્લંઘન નહીં કરે. મારા ચિત્તના આનંદના અતિરેકને સતત કરશે, બતાવેલો છે કૃત્રિમ કોપના વિકારવાળા મારા ઉપર તેઓ પ્રસાદ કરશે. અર્થાત્ કૃત્રિમ કોપવિકારને બતાવવા દ્વારા મારા ઉપર પ્રીતિને જ અભિવ્યક્ત કરશે, કામના ઉકતે કરવામાં પટુ એવાં પ્રિય વાક્યોને કરશે, ઇંગિત આકારો વડે મારા હદયતા સદ્ભાવને પ્રગટ કરશે, જુદા જુદા પ્રકારના
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy