SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ सग-१० ७७ व्याचष्ट स्पष्टवाक्येन, मदनं नारदो मुनिः। तत्र त्वां सर्वथा गंतुं, न दास्यामि हितैष्यहं ।८५। अहं शक्तिसमन्वीतो, विद्यावांश्च पराक्रमी । चेतसीति विजानासि, यथा त्वं निजगर्वतः ।८६। तत्रानेके तथा संति, यादवा अभिमानिनः । विद्याशक्तिबलिष्टं त्वां, तृणवद्गणयंति न ।८७। क्रीडाविनिर्मिती प्राज्यो, वरिवति रसस्तव । सहजं चापि चापल्यं, न ते शर्मकृते खलु ।८८॥ असहंतस्तव क्रीडां, योद्धारो यादवाः समे । उपद्रवं प्रकुर्युश्चे-न्मत्प्रयासो मुधा भवेत् ।८९। इत्युक्तेऽपि भृशं तेन, यावन्नापससार सः। तावत्तमुत्सुकं वीक्ष्या-ज्ञापयत्संज्ञया वशा ।९०। तदा जगाद सा नाथ, यद्यपि त्वं बलोत्कटः । यादवा अपि दुःसाध्या-स्तत्र संति महाभुजा ॥ विवादे तु मिथो जाते, घातयेयुर्यदि हि ते। तदा सुवासिनीत्वं मे, कथं स्थास्यति नाथ मे ।९२॥ ततः सा नारदस्याभि-मुखं वीक्ष्य जगाद च । कृत्वा करांजलि स्वीय-ललाटे भयविह्वला।९३। सर्वथैव ततो गंतु, न देयोऽयं पितस्त्वया । मानयिष्यति तेऽवश्यं, वचनं हितकारकं ।९४॥ तस्या इति वचः श्रुत्वा, मुनिर्मदनमभ्यधात् । गमनाय प्रदास्यामि, न त्वां ममांतरा ध्र वं ॥ मेलयिष्यामि ते पुत्रं, पुरा मयेति भाषितं । जनन्यास्तव दुःखिन्या, मेलयाम्येकशस्तथा ।९५। पश्चात्स्वैरतया कार्या, क्रीडा त्वया विवेकिना। नाहं निवारयिष्यामि, त्वां क्रीडाकृतितत्परं॥ विज्ञाय व्याकुलं चित्त-मुभयोर्मुनिभार्ययोः । बभाण मदनो नाहं, चापल्याय समुत्सुकः ।९७। कुटुंबे मिलते चोप-लक्षिते सकलैरपि । द्वारिकानगरीशोभां, दृष्टुं मया न शक्यते ।९८॥ ततस्तव समादाया-देशं क्लेशविनाशकं । दृष्ट्वा च द्वारिका सर्वां, समेष्याम्यविलंबतः।९९। इत्युक्त्वा नारदं नत्वा, विमानादवतीर्य सः। प्रतस्थेद्वारिकां दृष्टुं, शक्ति दर्शयितुं निजां।४००। નારદના મુખે દ્વારિકાનું વર્ણન સાંભળીને જોવા માટે ઉત્સુક થયેલા પ્રધુને કહ્યું: “નાથ, જે આપની આજ્ઞા હોય તે પહેલાં હું એકલો દ્વારિકા નગરીને જોવા માટે જાઉં.' નારદે સ્પષ્ટ રીતે કહ્યું: “અરે, હવે હું તને એકલો કયાંય નહીં જવા દઉં. તારા મનથી તું એમ સમજતો હઈશ કે “હું શક્તિશાલી, વિદ્યાવાન અને પરાક્રમી છું:” પરંતુ દ્વારિકામાં તો વિધાયુક્ત અને પરાક્રમી કેડે યાદ પોતાના બાહુબળથી બીજાને તુચ્છ ગણનારા મહાન અહંકારી છે. તને હું જાણું છું. તું કે કુતૂહલપ્રિય છે. ત્યાં જઈને ક્રીડા માટે કંઈક ચાલતા કરી તે યાદ તારી ચપલતાને જરાયે ચલાવી લે તેમ નથી. માટે તારે હિતસ્વી થઈને હું તારા સુખ માટે કદાપી તને દ્વારિકામાં એકલા જવા માટે આજ્ઞા આપું નહીં. ત્યાં જાય અને ત્યાં તે કંઈ આડું અવળું કર્યું અને તને ઉપદ્રવ થાય તે ? મારે તને લાવવા માટેનો અહીં સુધી પ્રયાસ ફોગટ જાય. માટે હમણાં છાનામાને બેસી રહે. નારદે આ પ્રમાણે વારવા છતાં કુમારને જવા માટે ઉત્સુક થયેલો જોઈને રાજકન્યાએ તેને ઈશારાથી કહ્યું : “નાથ, આપ ભલે બલવાન છે, પરાક્રમી છો, પરંતુ બાહુબળી યાદ સાધ્ય છે. યાદ સાથે તમે યુદ્ધ કરે અને તેમાં તમને કંઈક થાય, તે મારું સૌભાગ્ય લુંટાઈ જાય. ત્યાર પછી ભયભીત બનેલી ઉદધિકુમારીએ હાથ જેડીને નારદને કહ્યું: “પિતાજી, એને કયાંય જવા દેશે નહીં. ચાખી ના પાડજે. આ૫નું તે વચન તેઓ જરૂર માનશે.” રાજકન્યાના વચન સાંભળીને નારદે પ્રદ્યુમ્નને કહ્યું: “હવે મારા વિના
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy