________________
સ-૧૦
‘અરે વીરમાની સુભટા, ડરા છે। શા માટે ? હાથીઓની આગળ તગડા જેવા સૂકા શુ કરી શકવાના છે ? શૂરવીરતાથી તમે એમની સાથે યુદ્ધ કરો. ફરી ફરીને આવા અવસર નહીં મળે. કંદમૂળ અને ફળાહાર કરનારા ભૂતડા જેવા આ દુષ્ટ વનચરાને પકડી પકડીને મારા.’સેનાપતિના ઉત્સાહિત વચનથી વીજળીના ચમકારા જેવી ખુલ્લી તલવારા લઈને કૌરવ સુભટા મારવા માટે દોડયા. ભિલ્લા પણ સામે આવ્યા. આ પ્રમાણે ભિલ્લા અને કૌરવાનુ` ભયકર યુદ્ધ થયું. ભિલ્લ સૈન્યથી પરાજિત થયેલા અને તેએકના ખાણાથી ઘાયલ થયેલા કૌરવ સુભટા હાથી, ઘેાડા, રથ, આદિ ત્યાં જ છેાડીને પેાતાના પ્રાણ બચાવવા ત્યાંથી દૂર દૂર નાશી ગયા.
૭૧
ભિલ્લ સૈન્યના ભૂખ્યા થયેલા હાથી ઘાડા આદિ ખાલી પડેલી કૌરવાની છાવણીમાં ઘૂમવા લાગ્યા. ઘીથી ભરેલા ઘડાએ ફૂટી જવાથી જમીન ઉપર ઘીની જાણે નીક બની ગઇ. ઘઉં આદિ અનાજના ઢગલા પગ નીચે કચરાવાથી રેતીની જેમ ચૂર્ણ બની ગયા. ભૂખ્યા થયેલા ભિલ્લા પણ છાવણીઓમાં રહેલુ. ગુમિશ્રિત સ`પૂર્ણ, મિષ્ટાન્ન રણુદેવીની જેમ આરાગી ગયા. પામર પુરૂષોને જ્યારે પેટ ભરાય ત્યારે વધારે ખળ અને મદ ચઢે છે, તેમ ભિલ્લુ આહારથી તૃપ્ત થઈને કૌરવાની પાછળ યુદ્ધ કરવા માટે દોડવા. ત્યારે સર્વે કૌરવ સુભટા ભયભીત બની, કોઇ માથા ઉપરનું વસ્ત્ર, તેા કેાઈ પહેરેલાં વસ્ત્રો મૂકીને ત્યાંથી નાઠા. આ રીતે નિવસ્ત્ર બનેલા કૌરવાને નાસતા જોઈને ભલ્લા અટ્ટહાસ્ય કરવા લાગ્યા. તાળીઓ પાડી પાડીને નાચવા લાગ્યા. વાંસળીએ તેમજ સીસેાટી વગાડવા લાગ્યા. બૂમા પાડી પાડીને ખેાલવા લાગ્યા : ‘વાહ, કેતુ' થયું ! કેવા હારી ગયા ક્ષત્રિય થઈને અમારા જેવાથી હારી ગયા ! કેવા નાઠા ! પેાતાના માલિકની ધન-ધાન્યની ગુણાનો ભાર ખચ્ચરા પણ ઉપાડવા માટે ના કહેતા નથી, તે વૃષભ જેવા તમે લાકા રાઝની જેમ ઉન્મત્ત થઈને કેમ ભાગી રહ્યા છે ? તમને શરમ આવતી નથી ? એ ઉન્મત્ત કૌરવા, ઊભા રહેા ઊભા રહા.’ આ પ્રમાણે બૂમા પાડતા ભિલ્લા તેમની પાછળ પાછળ દોડી રહ્યા. કૌરવા પરસ્પર અથડાતા ભાગી રહ્યા હતા. ધીમે ધીમે ભિલ્લુ સૈન્ય અદૃશ્ય થઈ ગયું.
हा हा पुरः किरातानां, क्षत्रिया हारिता वयं । इति ते च मनस्तप्त्या, वक्त्राणां कालिकां दधौ ॥ कौरवाणां बलिष्टाना - मस्माभिविजितं बलं । ध्यायंत इति कृष्णास्या, अपि श्वेतमुखा इमे ॥ कौरवाणां सदुःखे च तदा जातेऽखिले बले । वीक्षमाणषणा कन्या - पजह भिल्लवेषिणा । ९ । अपहृत्य समानीय, विमाने शोभने निजे । नारदषिसमीपे सा, स्वास्थ्याय विनिवेशिता । १० । सौरभेयी यथा व्याघ्रा - बिभेति भयविह्वला । किराततस्तथा तस्मा - दभीतासावप्यजायत । माकार्षीदियमात्मीय - प्राणत्यागं भयान्मम । इति तस्याः पुरो वक्रं वक्त्रं कृत्वा स संस्थितः ॥ बीभत्सं कालिमाढ्यं सा, विकरालं कलोज्झितं । रुपं वीक्ष्याभवत्कंप - मानांगी मृत्युशंकिता ॥ त्रस्यत्यपि रुदंती च, विश्वासं कुर्वती मुनौ । अपश्यत् सन्मुखं तस्य, दीना म्लानमुखी कनी ॥ अश्रुपातं विमुंचती, विलपंती पुनः पुनः । जगाद नारदं तात, मयास्ति कर्म किं कृतं ? । १५ । पितृभ्यामतिवाल्लभ्या - दहं संपोषिता सुखं । विरुद्धैव ममावस्था, संजाता केन कर्मणा । १६ । प्रथमं रक्मिणीसूनो -रजातस्यापि भाषिता । असौ केनापि पापेन, जातमात्रो हृतोऽरिणा । १७ । पश्चात्कृष्णनृपस्यास्ति, सत्यभामादिमा प्रिया । अहं तस्यास्तनूजस्य, भानुनाम्नः समर्पिता ॥