SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર यथा पूर्वं समत्वं च, बभूव मनसो द्वयोः । तथा सांप्रतमप्येवं, कृत्वा ताभ्यां कृतं रतं ।७८॥ कुंती तेनैव भोगेन. दधावाधानमुत्तमं । समुद्रे शुक्तिका स्वाति-सलिलेनैव शुक्तिजं ७९। आत्मनः कामितं कृत्वा, पांडुर्जिगमिबुर्यदा । ऋतुस्नाता लज्जमाना तत्पुरं कुत्यवक् तदा ॥ जातमस्ति ममाधानं, नाथ त्वयोप्तबीजतः। लोकानामुत्तरं दास्ये, किमहं त्वं तु गच्छसि ।८१। अभिज्ञानाय दत्वा स्वं, कंकणं लिखिताभिधं । मुद्राया एव माहात्म्यात्, प्रत्यगच्छत्पुरं नृपः॥ सर्वेभ्यो गोपमानापि, दक्षा सा गर्भमादधौ । तथापि ज्ञातमालीभिः, कथंचिञ्चिह्नदर्शनात् ।८३। अज्ञाता नूतना वार्ता, स्त्रीणां समाति नो हृदि । कयाचिदिति तन्मातुः, स्वरुपं तन्निरुपितं ॥ तयापि निजनाथस्य, तेनोक्तं देवि ! पृच्छयतां । पातकिन्या तया वंश-कलंकिता कथं कृता ॥ विच्छायवक्त्रया मात्रा, तत्र दुःखात्समेतया । पृष्टा पुत्र्युदरे वृद्धिः, कथं ते ब्रूहि सूनृतं ।८६। साचे जननि माकार्षी-विषादं त्वं मनागपि । पांडुना क्रीडिता वर्ते, न त्वन्येन नरेण हि ।८७। मया स तु पतित्वेन, प्रतिश्रुतः प्रवर्तते । स एवाभूत्समेतोऽत्र, पश्य तत्पाणिकंकणं ।८९। पांडुनामांकितं वीक्ष्यां-गदं स्वर्णमणीमयं । स्वयमेव वृतत्वेन, जाता सा हर्षखेदभाग् ।९०। तयापि कथितं राज्ञः, पुरः सोऽप्याह दीर्घग् । प्रसिद्धिरथ नो कार्या, लोकानां पुरतो मनाक ॥ गुप्तवृत्त्या दधाना साऽ-धानं धन्या मनीषिणी । सुषुवे पूर्णकालेन, पुत्रं प्राचीव भास्करं ।९२॥ तं क्षिप्त्वा कांस्यपेटायां, ह्रिया कुंती महानिशि । समुद्रिकं वयस्याभि-मंदाकिन्यामवाहयत् ॥ वातेन प्रेर्यमाणोच्चैः, सा हस्तिनापुरस्तटे। संप्राप्ता वीक्षिता प्रीत्या, सूतसारथिना प्रगे।९४। ततो गृहीतपेटायाः, कृष्ट्वा बालं सुलक्षणं । राधायै निजभार्याय, सुतत्वेन स दत्तवान् ।९५। सापि पुत्रतया मोहा-त्पालयामास तं शिशुं । कर्ण इत्यभिधानेन, दंपतीभ्यां निगद्यते ।९६। वयसा वर्धमानश्च, सगुणैरप्यवर्धत । बाल्यादपि प्रसिद्धोऽभू-द्वल्लभो नृपतेरपि ।९७। पांडुकुंत्योश्च संबंध-मथ विज्ञाय तत्पिता । समक्षं पौरलोकानां, तस्मै तां प्रददे महैः ।९८॥ मद्रकक्ष्मापतेः पुत्री, मद्रको भद्रकोतिभाक् । कांता स्वयंवराप्ताभू-दन्या पांडुमहीपतेः ।९९। આ બાજુ પેલો ચિત્રકાર અંધકવૃણિ રાજા પાસે ગયો. જઈને પાંડુ રાજાના રૂપ અને ઐશ્વર્ય આદિ ગુણની પણ ખૂબ પ્રશંસા કરી. ત્યારે રાજા પાસે બેઠેલી કુંતી જેમ જેમ પાંડુ રાજાના ગુણોનું વર્ણન સાંભળતી ગઈ તેમ તેમ તે પાંડુ રાજા પ્રત્યે આકર્ષાતી ગઈ. આકર્ષાઈને કુંતીએ પ્રતિજ્ઞા કરી: “આ ભવમાં પાંડુ રાજા એ જ મારા પતિ થાઓ. અને ભવાંતરમાં પણ પાંડુ રાજા સાથે જ પાણિગ્રહણ કરીશ.” મનમાં કરેલી પ્રતિજ્ઞા મન જ જાણે ! બીજાની આગળ કહેવા માટે તેની હિંમત ચાલી નહીં. દિવસે દિવસે તે ક્ષીણ થતી ગઈ. એક દિવસે સખીઓ સાથે ક્રીડા કરવા માટે ગઈ. પરંતુ વ્યગ્ર ચિત્તવાળી કુંતી, સખીઓની નજર ચૂકવીને વૃક્ષેની ઘટામાં સંતાઈ ગઈ પતિની પ્રાપ્તિ દુર્લભ માનીને દુઃખથી ગળે ફાંસો ખાઈને મરવાની તૈયારી કરી. ગળા ઉપર દોરડુ બાંધીને ઉચ્ચ સ્વરે બોલી : “હે કુલદેવતા, તમે જે મારી ચિંતા કરતા હોવ તે મારી પ્રતિજ્ઞાને મારા કપનાના સ્વામી પાસે જઈને કહે કે : “આ ભવમાં અને ભવાંતરમાં પાંડુ રાજા
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy