SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર निजोदरेषु चालंब्य, बालकांनपलानपि । समारोहंति बृक्षाणां, प्रप्तिशाखां प्लवंगमाः ।८९। पश्य पंचाननेनात्म-शब्दप्रकंपिताद्रिणा । आरुह्य हस्तिमः पृष्टं, कुंभस्थलं विधार्यते ।९०। तस्माद्विनिर्गतैर्मुक्ता-फलनिपतितः क्षितौ । उद्योतः परितःप्राज्यः, क्रियते ग्लौकररिव ।९१॥ सल्लकीभक्षणेनापि, रेवासलिलपाततः । मत्ताः शैलायमानांगा, विरामंते मतंगजाः ।९२॥ झरन्मदरसास्वाद-लुब्धा गुंजंत उच्चकैः । तेषां कपोलयोर्मूलं, न त्यति षडघ्रयः ।९३। जलाश्रये समायांति, शुंडादंडेन लीलया। प्रक्षिप्ता विग्रहे धूली-मिव क्षालयितुं द्विपाः ।९४। एकवर्णयुतत्वेन, नभोरत्नकरैः समं । स्पर्धते यस्य रत्नानि, वर्णवैचित्र्यधारणात् ।९५। विलोकय महाबाहो, विततं तं शिलोच्चयं । रोहणाचलनामानं, नानारत्नविराजितं ।९६। अग्रेगतः पुनः प्राह, प्रद्युम्न मुनिनारदः। मिरीक्षस्थ नदीमेनी, गंभीरनीरपूरितां ।९७। गंधोदकमिवैतस्याः, सुगंधिसलिलं शुचि । जानाना मनुजाः स्नांति, कर्तुं सुगंधि विग्रहं ।९८॥ समस्तीदं महातीर्थ, रौद्रकर्मविदारणं । इति बुद्धया जना अत्र, समेताः संति शुद्धये ।९९। इतीव हंसचनाद्या, अन्येऽपि जलजंतबः। अस्याः सेवां प्रकुर्वति,स्वस्मिन् सुखाभिलाषिणः।१००। स्वकीयान्यमलक्षेपा-निर्मल्यमधरजले । तन्नृणां दर्शयत्येषा, लोलकल्लोलकैतवात् ।। अनेकनाकिसंसेव्यां, किन्नरीकृततांडवां । गंगामेनां प्रपश्य त्वं, तुष्टिपुष्टिप्रदां सदा ।२। इति पृथ्वीगतं भूयः, कौतुकं मुनिदर्शितं । पश्यन् समतिचनाम, यावद् धमाश्रयं धनं ।। આકાશમાર્ગે પવનવેગે જતા નારદજી, પ્રદ્યુમ્નને આશ્ચર્યકારી ચરિત્રે સંભળાવે છે. નીચે જમીન ઉપર રહેલા અનેક આકાર પ્રકારના મેટા મેટા પર્વતે, નદીઓ અને નગરની ઓળ ખાણ કરાવતા જાય છે. કોઈ જગ્યાએ નારિયેળો, આમ્રવને, પુન્નાગ, નાગરવલ્લી, કદલી આદિ વૃક્ષોની ઘટાને જેતા, તેમજ બીજાં પણ અનેક કૌતુકોને જોતા “ભૂતામણુઉદ્યાન” ઉપર આવ્યા ત્યારે નારદે પ્રદ્યુમ્નને કહ્યું: “બાળપણમાં તને નીચે રહેલી “ટંકશિલા” ઉપરથી કાલસંવર રાજાએ ગ્રહણ કર્યો હતે.” એમ કહીને કુમારને તે શિલો બતાવી. પ્રદ્યુમ્ન શિલા જોઈને ખુશ થઈ ગયો. આપત્તિમાંથી પણ સુખની પ્રાપ્તિ થાય, એવા સ્થળને જોઈને કોને આનંદ ના થાય ? ત્યાંથી વિમાન આગળ ચાલ્યું. મુનિએ કુમારના મનને ખુશ કરવા માટે કહ્યું : “વત્સ, જે જે, ધરતી ઉપર મૃગલાનાં ટેળાં કેવી ડધામ કરી રહ્યાં છે? વિમાનની ઘંટાઓના મધુર અવાજને સાંભળવામાં રસિક બનેલા હરણે પિતાની હરણીઓની સાથે કાન ઊંચા કરીને કેવું સાંભળી રહ્યા છે ! અરે જે જે, હરણોનાં નાનાં બચ્ચાં પરસ્પર કેવાં રમી રહ્યાં છે ! કેઈ પિતાના પિતા પાસે લાડ કરે છે, તે કઈ માતાનું સ્તનપાન કરી રહ્યાં છે. વત્સ, આ બાજુ જે. મેરિલા પીંછા ઉંચા કરીને કેવું નૃધ કરી રહ્યા છે ? એમાં કોઈ નાના મરે, જાણે ગુરુ પાસે નૃત્ય-શિક્ષા લઈ રહ્યાં હોય, એમ મારની કલાને ઊભા ઊભા જોઈ રહ્યા છે. આ ચમરી ગાયો તે જે ! કેવી છથી આમ તેમ ફરી રહી છે? એને જોતા જ કેટલે આનંદ થાય છે! વત્સ, આ બાજુ ચંચળ વાનરેને તે જે. પિતાના બચ્ચાઓને પેટે વળગાડીને એક વૃક્ષની શાખા ઉપરથી બીજી શાખા ઉપર કેવા કૂદાકૂદ કરી રહ્યા છે ! અરે, આમ તે જે પર્વતને પણ ભેદી નાખે એવી ગર્જના કરે સિંહ હાથીની પીઠ ઉપરે ચઢીને, તેના કુભસ્થળને વિદારી રહ્યો છે. વિદ્યારેલા કુંભસ્થળમાંથી જમીન ઉપર
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy