SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર સ્થાને સ્થાને સ્ત્રીઓ પણ પ્રદ્યુમ્નને જોવા માટે એકબીજાની ઉપર ચઢી ચઢીને જોતી હતી. કે માથા ઉપર, કઈ કપાળ ઉપર, કઈ ખભા ઉપર, કેઈ કુક્ષી ઉપર, કેઈ કેડ ઉપર, કેઈ સ્તન ઉપર, કઈ પગ ઉપર તે કોઈ પૃથ્વી ઉપર ટચાકા મારીને ઓવારણા કરી રહી હતી. કેટલીક સ્ત્રીઓ કેશોને તોડતી મુએ વડે પેટ અથવા હડપચીને કૂટતી, પોતાનો આનંદ વ્યક્ત રહી હતી. જોઈજોઈને આનંદ પામતી હતી. કેઈને પણ દ્વેષ થતો નહિ. જેનો પતિ પશુની જેમ નિર્ગુણ હશે એવી સ્ત્રી આ વિધાતા પાસે પ્રાર્થના કરે છે કે, “હે વિધાતા ! અમને પ્રદ્યુમ્ન જેવો પતિ મળો.” પોતાનું રૂ૫-લાવણ્ય તેવા પ્રકારનું નહિ હોવાથી કેટલીક રૂપની પ્રાર્થના કરે છે : “હે વિધાતા ! અમને પણ આવું સુંદર રૂપ મળે. કેટલીક સ્ત્રી પ્રદ્યુમ્નના રૂપને તે કેટલીક સ્ત્રીઓ રતિસુંદરીના રૂપના વખાણ કરી રહી છે. કેટલીક બંનેના રૂપ-ગુણની પ્રશંસા કરી રહી છે. કેટલીક વિધાતાને કહી રહી છે કે “હે વિધાતા ! તારે જે નારીને અવતાર આપવો હોય તો એવો આપજે કે બંનેને યોગ સરખેસર મળે.” કામ (સંક૯૫ માત્ર) પણ મનુષ્યોને સુખને માટે થાય છે, તે આ તે (પ્રદ્યુમ્ન-કામદેવ) સાક્ષાત્ દેહધારી છે તે કોના હર્ષના માટે ના થાય ? આ પ્રમાણે સ્ત્રી-પુરુષોના નયન અને મનને મોહ પમાડતા અને ઘણું ઘણા લાભથી વિભૂષિત થયેલ પ્રદ્યુમ્ન રાજમહેલમાં આવ્યો. तत्रागत्य नमस्कृत्य, जनकस्य क्रमांबुजं । उपाविशद्यथास्थानं, पुत्रो हि पितृपूजकः ।९७। आलिंग्य जनकेनापि, प्रमोदरससेचनात् । मौलेपरि संस्थाप्य, हस्तौ क्षेममपृच्छयत ।९८३ प्रद्युम्नोऽप्यवदत्तात, तव प्रोद्यत्प्रसादतः। शुभमस्ति न किं किं स्या-न्महतां ह्यनुभावतः ।१९। स्थितस्तत्र क्षणं याव-त्तावत प्रोवाच भुपतिः। जनन्या अपि ते वत्स, त्व नमस्करणं कुरु ।३००। विनीतो यो भवेत्सू नु-स्ताताज्ञां स न खंडयेत् । इति तस्य गिरा तत्र, सहसैव सजग्मिवान् । गत्वा तत्र नमस्कार-मकार्षीद्विनयाय सः। चिर जीवेति मात्रापि, तस्याशीर्वचनं ददे ॥२॥ मदीयास्ति जनन्येषा, ज्ञात्वेत्यस्थातदंतिके । तावत्तद्रूपमद्राक्षीत्, सुरुपं हि स्त्रियः प्रियं ।३। स्नेहलाः कुंतलाः काला, अराला मौलिमंजुलाः। ललाटमष्टमोरम्य-रजनोकरसन्निभं ।४। पौर्णिमेंदुसमाना श्री-वंदनस्य विराजते । लांछनभ्रममाधत्ते, भ्रू युग्मं कार्मुकोपमं ।५। नेत्रे सरोरुहायेते, दोलायेते श्रुती पुनः । कपोलो मुकुरायेते, बिबायतेऽधरद्वयं ।६। दशना दाडिमबोज-सदृशाश्चिबुकं वरं । कंठः कंबुरिवाभ्राज-त्स्कंधौ वृषसहोदरौ । भुजावालानसंकाशौ, रक्तोत्पलोपमो करौ। कपाटानुकरं वक्षो, मृगेंद्रानुकृतिः कटि ।। जंधे स्तंभसमे गूढे, जानुनी चरणौ शुभौ । सत्पल्लवा इवांगुल्य-स्तलं रक्तोत्पलायते ।९। रुपेण लक्षणैः सर्व-र्युक्तेन सुंदराचिषा । पुनस्तस्य जनन्याश्च, नेत्रयोरुत्सवायितं ।१०। तदा कनकमालापि, तद्रूपं वीक्ष्य भासुरं। विद्धा मन्मथबाणेना-च्छ्वसितुं नाभवत्क्षमा ।११॥ यतस्तारुण्यरुपाढयं, भ्रातरं पितरं सुतं । दृष्ट्वा स्त्री विषयौत्कट्या-भोक्तुं तमपि वांछति ॥ कांतायाश्छिन्ननासायाः, शतवर्षतनोरपि। विश्वासो न विधातव्यः, पुरुषेण मनोषिणा ।१३। किं पुनश्चारुतारुण्य-रुपचातुर्यसंपदः । क्रियते प्रत्ययश्चित्ते, नरेण सरलात्मना ।१४॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy