SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ सग-८ 23 यावत्स्यादात्मनो भाग्य, यावत्पापं विभज्यते । भवेन्न द्वेषिणां ताव-त्पराभूलिमनागपि ७८॥ स्त्रिया सत्रा रथारुढः, स्वामीव मदनो बभौ । पदातय इवाभूवन, खेचराः पदचारिणः ७९। परितोवेष्टितो वज्र-मुखादिभिः सहोदरैः। लाभैः षोडशभिर्भास्वन, प्रत्यागच्छत्पुरीमसौ।८०। गच्छंतं पथि पश्यति, ये ये तं पुण्यधारिणं । अहो पुणापलं ह्यस्म, प्रशंसंतोति नागराः ।८१॥ केचिद्वदति धन्यः स, पिता यस्येदृशः सुतः । केचिच्च जननी मान्या, यया कुक्षावर धृतः ।८२। धन्या कन्या त्वसो केचि-देतेन सह रुपिणा । विवाहः समभूयस्याः, सादृश्ययोगशोभनः ।८३। शतानि पंच पुत्राणां, राज्यौचित्यतामपि । लघोरप्यस्य पुण्यं हि, वर्तते सर्वतोऽधिकं ।८४। क्रियते कि छः पुत्रः, क्लेशसंतापदायकः । एकोऽपि च समीचीन, ईशस्तनयो गुणो ।८५। જ્યાં સુધી પોતાનું ભાગ્ય અને પુણ્ય જાગતું હોય છે ત્યાં સુધી શત્રુઓ કઈ પણ જાતનો પરાભવ કરી શકતા નથી. પત્નીની સાથે રથમાં બેઠેલો પ્રદ્યુમ્ન બધાના માલિકની જેમ શોભતો હતો અને તે બધા ભાઈઓ પગે ચાલતા તેના સૈનિકની જેમ લાગતા હતા. વમુખ આદિ પાંચસો ભાઈઓથી વીંટળાયેલો તેમજ સોળ લાભોથી શોભતે પ્રદ્યુમ્ન પોતાની નગરી તરફ જાય છે. રસ્તામાં લોક પુણ્યશાળી પ્રદ્યુમ્નને જુવે છે અને તેના પુણ્યની પ્રશંસા કરે છેકેઈ કહે છે-“ધન્ય છે તેના પિતાને કે જેને આ પુત્ર છે.” કેઈ કહે : “ધન્ય છે તેની માતાને કે જેણે આને કુક્ષીમાં ધારણ કર્યો. કઈ કહે- “ધન્ય છે આ કન્યાને કે જેને આ રૂપવાનું પતિ મલ્યો, ખરેખર! બંનેને સરખે સરખ ગ મ છે.” કેઈ કહે કે- “રાજ્યને લાયક આ પાંચ પુત્ર હોવા છતાં આ નાનાનું કેવું ભાગ્ય છે કે જે બધા કરતાં ચઢીયાતો છે ! ખરેખર, કલેશદાયી અને સંતાપદાયી એવા ઘણું પુત્રોથી શું ? આના જેવો ગુણીયલ એક પુત્ર હોય તે બસ છે.” આ પ્રમાણે નગરજનોની પ્રશંસા સાંભળતાં એ બધે સંધ આગળ આગળ જાય છે. स्थानात्स्थानान्मृगाक्ष्योऽपि, समाधांति विलोकितुं । __ काश्चित्सभारुहंत्यूर्ध्व-मधस्तात्काश्चनोत्सुकाः ।८६। मस्तकस्योपरि स्वीय, काशिक्षिपंति मस्तक । स्कंधस्योपरि काश्चिञ्च, कक्षापुटेषु काश्चन ।८७। काश्चित्कटीप्रदेशेषु, काश्चिदूर्वार्द्वयोरपि । काश्चिच्चरणयोर्मध्ये, काश्चिद्वसुमतीतले ।। त्रोटयंति तदा काश्चित्, केशान् काश्चन मुष्टिभिः। हंति काचिच्चपेटाभिः, कर्पराभ्यां च काश्चन ।। तस्मिन्नवसरे यद्य-त्संजातं योषितां तनौ । तत्सर्वमपि हर्षाया-भवद् द्वेषाय नो पुनः १९०। वर्तते रमणो यस्याः, पशुवद्गुणवर्जितः । भाषते सेशो भर्ता, देयो मम त्वया विधे ।९१॥ यस्या रुपं न तादृक्षं, वर्यचातुर्यसंयुतं । सा ब्रवीति विधे माम-कीनमप्यस्तु चेदृशं ।९२। काश्चिद्वदंति कांतानां, रुपमस्ति सनोहरं। भर्तुः काश्चन काश्चिच्च, सादृश्यमुभयोरुपि ।९३। काश्चिदाख्याति नारीणा-मवतारो विधे त्वया। न देयो दीयते यहि, देयस्तद्योग ईदृशः ।९४। कामः संकल्पमात्रोऽपि, सुखायते शरीरिणां । प्रत्यक्षरुपाय, कस्य हर्षाय नो भवेत् ।९५। मोहयन्नरनारीणा-मिति स्वांतेक्षणानि चः। भूपालभवनं भेजे, भूरिलाभविभूषितः ।९६।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy