SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ सग - १५ ૨૪૯ द्वैपायनेन कोपेन, ज्वालिता द्वारिका पुरी । ततो निर्गत्य रामोऽयं समायातोऽस्त्यवस्थया ॥ लोकेनेत्यनुमानेन, किंवदंती मिथः कृता । उट्ट्केनैव लोकः स्यात्, प्रायशो भाषको यतः ॥ जग्राह बलदेवोऽपि, भोज्यं कांदविकापणात् । स्वहस्तमुद्रिकां दत्वा कटकेन च वारुणीं ॥ भोज्यपाने समादाय, बलभद्रोऽपि गोपुरं । यावत्समागतस्ताव - दारक्षा भूपतिं गताः । ९२ । तत्रास्ति धृतराष्ट्रस्य सुनोऽच्छं इन भूविभुः । मुरारिसेवकैः पांडु पुत्रैर्मुक्तो मृतोपमः ।९३। तं गत्वा रक्षकाः प्रोचुः, प्रभोऽत्र नगरे तव । पुमान कोऽपि समेतोऽस्ति, तं ब्र ुवंति बलं जनाः ।। तेन तस्करवत्स्वीये, दत्वा कटकमुद्रिके । भोज्यपाने उपादत्ते स बहिर्याति संप्रति । ९५ । इति श्रुत्वा स्मरन् वैर - मच्छंदनो जगाद तान् । आरक्ष का न मोच्योऽयं, रामोऽस्तु तस्करोऽथवा । आरुढः कथयन्नेव - मश्वं सैन्येन भूयसा । भूपस्तत्र समायातो, यत्र प्रवर्त्तते हली ॥९७॥ अच्छंदनं नृपं वोक्ष्या - गच्छंतं हंतुमुद्यतं । प्रतोल्याः प्रददाते द्रा- क्कपाटौ सीरपाणिना । ९८ । यावत्तैः समुदायेनो- द्घाटितौ तौ पराक्रमात् । तावदालानमुन्मूल्या - धावद्धंतुं मुशल्यपि ।। बांधवज्ञापनार्थं च, क्ष्वेडा तेन विनिर्मिता । तामाकर्ण्य मुकुंदोऽपि, सहसा समुपागतः । २०० सोऽपि कपाटशस्त्रेण, भंजयामास तद्बलं । प्राह रे भुंक्ष्व राज्यं त्व-मस्माकमपराध्यपि ॥ गच्छाच्छंदन जोवंस्त्वं, मुक्तः करुणया मया । कृपैव सांप्रतं जाता, त्वदीयप्राणरक्षिका ॥२॥ इत्युक्त्वा भोज्यपाने ते, विमुक्त स्थानके पुरा । आदाय ययतुबंधू, द्वावपि क्वापि कानने ।। तत्रोभावपि गत्वा तौ, क्षुत्तृषाभ्यां निपीडितौ । आकंठं बुभुजाते च, दुष्कालप्राप्तधान्यवत् ॥ આ બાજુ કૃષ્ણ અને બલભદ્ર, પાંડુમથુરા જતાં ‘હસ્તપ’ નામના નગર સુધી આવતા રસ્તામાં શ્રીકૃષ્ણ ક્ષુધા અને તૃષાની વેદનાથી વ્યાકુલ બની ગયા. કૃષ્ણે બલભદ્રને કહ્યું ‘ભાઇ, મને ભૂખ અને તરસ બહુ લાગી છે. મારાથી એક ડગલુ પણ આગળ ચાલી શકાશે નહી. બલભદ્રે કહ્યું :- ‘બંધુ, તું અહીંયા જ વૃક્ષની છાયામાં એસ. જાગ્રતપણે એસજે. હું તારા માટે સામે દેખાય તે હસ્તકલ્પ નગરમાં જઈને ભેાજ્ય પદાથ લઈ આવું. આ નગરમાં શત્રુનુ રાજ્ય છે, તેા કદાચ શત્રુથી હું ઘેરાઇ જાઉં તે સિંહનાદ કરીશ. મારા સિંહનાદને સાંભળીને તું વિના વિલંબે સત્વર આવજે.' આ પ્રમાણે કૃષ્ણને સાવધાન કરીને ખલભદ્ર નગરમાં ગયા. બલભદ્રનું સુંદર રૂપ અને દિવ્ય આકૃતિ જોઈને લાકે વિચારવા લાગ્યા :- અરે, આ દિવ્ય આકૃતિવાળા પુરૂષ કાણુ હશે ? સાંભળ્યું છે કે હૈપાયનના કાપથી દ્વારિકા નગરી બળીને ભસ્મ થઈ ગઈ. તેથી ત્યાંથી નીકળીને બલરામ અહીં આવ્યા ના હાય ? લાગે છે તેા બલભદ્ર જેવા !' આ પ્રમાણે પરસ્પર લેાકેા વાતા કરી રહ્યા છે. બલભદ્રે પણ પેાતાની મુદ્રિકા અને કડું આપીને કંદોઈની દુકાનેથી મિષ્ટાન્ન અને ઘડામાં મદિરા લઈને નગરના આવ્યા. ત્યારે ત્યાંનાં આરક્ષકા (કેટવાળા) જોઇને આળખી ગયા. તરત જ અચ્છેદન (ધૃતરાષ્ટ્રના પુત્ર અચ્છ ંદન કે જેને પાંડવાએ રણસ`ગ્રામમાં જીવતા છેાડી દીધા હતા.) દ્વાર પર તેઓએ રાજા ૩ર
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy