SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર इतश्च नेमिनाथस्य, शिष्यो रामस्य चात्मजः । तापाक्रांतो गृहोपर्या-रूढोऽवक कुब्जवारकः॥ अह श्रीनेमिनाथेन, कथितोऽस्मि शिवंगमी । अहमत्रैव भस्म स्या, तत्सत्यं भविता कथं ।७५। कदाचिद्यदि तत्सत्यं, भगवद्वचनं भवेत् । मामुत्पाटय तदा कोऽपि, नेमिपार्वे विमुंचतु ७६। यथाहमपराधं स्वं, क्षामयित्वा तदंतिके । गृह्णामि भवभेदैक-करणं चरणं वरं ॥७७।। तेनेत्युक्ते सुरास्तिर्यग्-भगा निजशक्तितः । उत्पाटय भगवत्पादां-तिकेऽमुचन क्षणादपि । पल्लवाख्ये तदा देशे, गतोऽभूद्विहरन् जिनः । स तत्पार्वे व्रतं लात्वा, शिवसौख्यमसाधयत् ॥ बलदेवमुकुंदादि-यदूनामथ योषितः । पूर्व श्रीनेमिनः पार्वे, संयमं जगृहुः न याः ॥८०॥ ताः श्रीनेमिजिनेशस्य, ध्यायंत्यो नाम मानसे । चतुःशरणमापन्ना, विपन्नाः स्वर्गमासदत् ।८१॥ ज्वलंत्यां पुरि षण्मासों, यावच्चडकृशानुना । षष्टिसप्ततिर्दग्धा, यदूनां कुलकोटयः ।।८२॥ मृतकस्योपरि प्रोत्या, जलं प्रक्षिप्यते जनः । इतोव द्वारिकाशीति-कर्तुमाप्लाविताब्धिना ॥ આ બાજુ ભગવાન નેમિનાથને શિષ્ય રામ-બલદેવને “કુન્શવારક' નામને પુત્ર, અગ્નિના તાપથી અકળાઈ ગયેલો, પોતાના મહેલની અગાસી ઉપર ચઢીને બોલ્યો :- “અરે કઈ સાંભળે, ભગવાન નેમિનાથે મને મોક્ષગામી કહે છે. હું તો અહીં બળીને મરી જાઉં છું. તે ભગવંતનું વચન સત્ય કેમ થશે ? જે ભગવાનનું વચન સત્ય હોય તે મને કેઈ ઉપાડીને ભગવાન નેમિનાથ પાસે મૂકે. જેથી હું મારા અપરાધોને ભગવાનની પાસે ખમાવીને સંસારનો ઉછેદ કરનારી ભાગવતી પ્રત્રજ્યા અંગીકાર કરૂં.” આ પ્રમાણેના કુવારકના વચનથી તિચંગૂજા ભગ” દેવોએ પિતાની શકિતથી તેને ઉપાડીને ક્ષણમાત્રમાં પલવદેશમાં વિચરી રહેલા ભગવાન નેમિનાથ પાસે મૂક્યો, તેમની પાસે વ્રતગ્રહણ કરીને તે મુજ્જવારક મુનિ છ મહિનામાં આરાધના કરીને મોક્ષસુખને પામ્યા. કૃષ્ણ અને બલભદ્રની પત્નીઓ તેમજ બીજી યાદવ સ્ત્રીઓ કે જેઓએ ભગવાનની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું ન હતું, તે બધી સ્ત્રીઓ ચાર શરણ સ્વીકારી, ભગવાન નેમિનાથનું ધ્યાન કરતી, આગમાં બળીને મરીને દેવલોકમાં ઉત્પન્ન થઈ. દ્વારિકા નગરીના બહાર રહેલા છાંસઠ કુલકટી અને નગરીમાં રહેલા મ્હોંતેર કુલકેટી યાદો દ્વારિકામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. આ પ્રણાણે દ્વારિકા નગરી પ્રચંડ અગ્નિ વડે છ મહિના સુધી બળતી રહી. જેમ મૃત શરીરની ભસ્મ ઉપર રવજને પાણી છાંટે અર્થાત્ જલાંજલિ આપે છે તેમ બળીને ભસ્મ થઈ ગયેલી દ્વારિકાની રાખ ઉપર સમુદ્રનું પાણી ફરી વળ્યું અર્થાત્ સમુદ્રમાંથી પ્રગટ થયેલી દ્વારિકા સમુદ્રમાં વિલીન થઈ ગઈ. हस्तकल्पपुरं गच्छ-नाथ नारायणोऽध्वनि । बभूव क्षुत्तृषाक्रांत-स्तत्पीडा ह्यतुला पथि ॥ तदा जिष्णुर्जगौ बंधो, बाधेते क्षुत्तषे मम । निजगाद सतिष्ट त्व-मत्र प्रमादजितः ।८५। गत्वैतनगरं भोज्यं, त्वदर्थमानये यथा । गतस्य मम चेत्पीडा, प्रजायते कदाचन ॥८६॥ सिंहनादं करिष्यामि, तदाहं शत्रुपोडितः । तमाकर्ण्य त्वया तूर्णं, समेतव्यं सहोदर ॥८७॥ उदित्वेति मुकुंदस्य, यावत्तत्र गता हली। तावद्दिव्याकृतिः कोऽयं, तत्रत्यैरिति वीक्षितः ।८८
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy