SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૧૩ પરસ્ત્રીની અભિલાષા કરતાં તને લેાકલા નથી નડતી ? અને તેના લસ્વરૂપ નરકની મહાયાતનાઓના પણ તને ડર નથી લાગતા ? આ પ્રમાણે વિદુષી રાજિમતીના કામલ અને કંઠાર વચનાથી રથનેમિ ઝંખવાણા પડી ગયા. તે પણ વિષય વાસનાથી તેની બુદ્ધિ વિરામ પામી નહી'. ખરેખર મહાસતીનેા ઉપદેશ રાગાંધ માણસને અસર કરતા નથી. ભગવાન નેમિનાથનુ` હૃદયમાં નીરંતર ધ્યાન કરતી રાજીમતી ગૃહસ્થવાસમાં ઉદાસીન ભાવે રહેતી હતી. ત્યાં કામાંધ એવા થનેમિ રાજિમતી પાસે આવીને ફરીથી ભાગની પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે રાજિમનીએ રથનમિને વિષયેાથી પરાડ્-મુખ કરવા માટે ગરમાગરમ દૂધનું આકંઠ પાન કર્યું અને તેના ઉપર એક મદનકુલ (મીઢળ) ખાઈ ગઈ, અને રથનમ પાસે સુવર્ણ ના થાલ મગાવ્યા, તેમાં રાજિમતીએ દૂધને વમી નાંખ્યું. ઉલ્ટી કરીને યમિને કહ્યું :− · રે મૂઢ, આ વમન કરેલુ દૂધ કાઇ પી શકે ખરૂ? ભૂખ્યા એવા પણ દરદ્ર માણસ વધેલા દૂધનુ' પાન કરવા માટે તૈયાર થાય નહી, તેા સાંસારિક સુખની અભિલાષાથી વિરક્ત બનેલી એવી મને, ભગવાન નેમિનાથે વમી નાખી છે. તે વમન કરેલી એવી મારી તું ભાગ માટે અભિલાષા કરે છે, તે શું ચેાગ્ય છે? તારા વડિલબંધુ ભગવાન નેમિનાથની પત્ની એવી મારી તુ સ્પૃહા કરે છે, તે તારી કેટલી અધમાધમતા ? હે કામાંધ, આજથી માંડીને તારે આવુ' કઈ પણ અઘટિત વચન ખેલવું નહીં અને જો અહીં આવીને આવું કઈ અયેાગ્ય વચન માલીશ તા તને માનભ`ગ કરીને કાઢી મૂકીશ.’ વિશાલબુદ્ધિવાળી રાજિમતીથી તિરસ્કૃત થયેલા રથનેમિ, શ્યામ મુખવાળા થઈ ને આ પ્રમાણે વિચારવા લાગ્યા :– ‘ અરેરે, મેં ગ્મા સ્ત્રી માટે ઘણુ દ્રવ્ય ખચ્છુ", કેટકેટલી મૂલ્યવાન વસ્તુએ એને આપી, છતાં એ કેટલી કપટી છે કે મારી માકલેલી બધી વસ્તુઓ લઈને પછી મારા તિસ્કાર કર્યાં. ખરેખર, મારા બે હાથ ધરતી ઉપર હેઠા પડયા.’ આ પ્રમાણે વિચાર કરતા રથનેમિ નિરાશ થઇને પેાતાના આવાસમાં ગયા. ૨૧૧ त्यक्तापि नेमिना राजी-मती वैराग्ययोगतः । तस्मिन्नेवानुरक्ता भू-दहो कांतापि निश्चला ॥ चारित्राच्चतुः पंचाश - द्दिनान् बिहृत्य भूतले । उज्जयंतसहस्रास्र - वनेऽथ नेमिरागमत् ।। ३९॥ तत्र वेतसवृक्षस्य, तले ध्यानविधायिनः । नेमेरष्टमतो घाति-कर्माणि तुत्रुस्तमां ॥ ४० ॥ तदाश्विनामावास्यायां चित्रायां संस्थिते विधौ । श्रीनेमिः केवलज्ञान -मज्ञानध्वंसमाप्तवान् । समेत्य तत्र देवेंद्र - स्तत्कालं चलितासनेः । जनिता समवसृति-दप्रवप्रत्रयान्विता ॥४२॥ विशतिधन्वशतोच्चं - चैत्यद्रुमं समंततः । पूर्वद्वारा प्रविश्यार्हन् ददौ प्रदक्षिणात्रयीं || ४३॥ तीर्थाय प्रणतं कृत्वा, द्वाविंशतितमो जिनः । सिंहासने स्थितः पूर्व - सन्मुखं जगतां गुरुः ॥ तिसृष्वप्यर्हतो दिक्षु, प्रतिबिम्बानि चक्रिरे । व्यंतरैरमरे रत्न - सिंहासनस्थितानि च ॥४५॥ उपविष्टा यथायोग्य-स्थाने देवास्तदंगनाः । चतुविधनिकायानां भेदेन नेमिदर्शने ॥४६॥ नेमि समवसरणे, स्थितं देवनिषेवितं । अवलोक्य मुकुंदाय, जजल्पुः शैलपालकाः ॥४७॥ प्रदत्तास्तस्य रूप्याणां, सार्धद्वादशकोटयः । कृष्णेन सोऽपि मत्तेभ- मारुह्य वंदितुं ययौ |४८ સાર્ધ વા વા શ્ર, વાંધવ: સ્વનને: સમૈઃ । કુમારે: નોટિસથ્થા:, સર્વૈરતઃ રૈઃપુનઃ ૪૬।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy