SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ २१० શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર सोऽपि संसारभोगेभ्यो, विरक्तोऽस्ति जगत्प्रभुः। भवपंके निमग्नस्त्वं, भोगान् वांछसि मानुषान् बांधवाय प्रदत्तां मां, प्रतिज्ञात पतिव्रतां । भोगाय याचमानस्त्वं, निर्बुद्धे ! कि न लज्जसे ?।२३। अन्यकांताभिलाषेण, लोकलज्जा गता तव । महानरकदुःखाना, प्राप्तेरपि बिभेषि न ॥२४॥ वचनैरिति निर्भर्त्य, कठिनैः कोमलैरपि । बोधितो रथनेमिस्तु, राजीमत्या विदग्धया ।२५।। तथापि विषयध्याना-न्न तस्य व्यरमन्मतिः ।उपदेशो हि सत्या न, रागग्रस्तं नरं लगेत् ।२६। श्री नेमिनाथमेवोर चै-र्यायंती केवलं हृदि । दुःखतो गृहवासेऽपि, तस्थौ राजोमती सती।२७। दुग्धमन्येशुराकंठ-मुष्णं राजीमती पपौ। तत्र कामाभिलाषेण, रथनेमिः समागतः ॥२८॥ तदा विषयवांछात-स्तं कर्तुं विपराङ मुखं । जघ्रौ स मदनफलं, निपीतदुग्धवांतये ॥२९॥ रथनेमिस्तया प्रोचे, स्वर्णस्थालं समानय । तत्तेनापि समानीतं, तत्र सापि पयोऽवमत् ।३०। वांत्वा सोवाच रे मूढ, वद वातमिदं पयः। निःस्वस्य क्षुधितस्यापि, पानाय किं प्रजायते ॥३१॥ तथाहमपि संसार-भोगाभिलाषवजिता । वांता श्रीनेमिनाथेन, भोगाय स्यां कथं तव ।३२॥ सोऽपि प्रवर्तते ताव-कीनो भ्राताग्रजो जिनः । तस्य पत्नी कथं त्वं मां, समीहसेऽधमाधमः ।। नातःपरं त्वया कामिन, कथनीयमिदं वचः । यदि वक्षस्यहं तत्त्वां, करिष्ये मानवजितं ।३४। इति निर्भसिंतोराजी-मत्या मत्या विशालया। सोऽपि श्याममुखो भूत्वा, विकल्पानकरोदिमान् हा हा मम वहुद्रव्य-हानिः पुरा बभूव च । अनयापि वचः पश्चात्, स्वीकृतं मे न सर्वथा ॥ ततो द्वावपि मे हस्तौ, पतितौ पृथिवीतले । विलक्षश्चितयन्नेवं, सोऽगमद्मदिरं निजं ॥३७॥ આ રાજિમતીની અભિલાષાથી, કામબાણથી વીંધાયેલા નેમિનાથ ભગવાનના નાના ભાઈ રથનેમિ, રાજિમતીને અપૂર્વ વસ્ત્રો, આભૂષણે અને નાગરવેલના પાન આદિ મોકલવા લાગ્યા. રથનેમિના આશયને નહી જાણનારી સરલ હૃદય રાજિમતી દેવર તરફથી આવેલી ભેટે સહર્ષપૂર્વક સ્વીકાર કરતી. ત્યારે રથનમિએ જાણ્યું કે મારા પ્રત્યે રાજિમતી અનુનાગિણું થઈ લાગે છે. તે જ મારી મેકલેલી વસ્તુ રાખે છે, નહીંતર પાછી મેકલી ના દે? કામદેવને વશ થયેલા તરછમતીવાળા રથનેમિ વખતોવખત રાજિમતીના ઘેર જઈને ભાભી હોવાથી હાસ્યવિનોદ આદિ કરે છે. તેમાં એક વખત એકાંત પામીને રથનેમિએ નિર્લજપણે રાજિમતીને કહ્યું – “હે મુગ્ધ, પ્રાપ્ય એવું યૌવન શા માટે નિષ્ફળ બનાવે છે ? ભોગસુખને નહીં જાણતા નિઃસ્નેહી એવા નેમિકમારે તને તરછોડીને મહોત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી. તે ઘણી ઘણી પ્રાર્થના કરી છતાં તેણે નિર્દયતાથી તને ત્યજી દીધી. જે તું મારું કહ્યું માને તો જીવનપર્યત તને હું નિભાવીશ. એક ક્ષણમાત્ર પણ તને વિગ નહીં થવા દઉં.” રથનેમિના અસભ્ય વચન સાંભળીને આક્રેશપૂર્વક રાજિમતીએ કહ્યું- “અરે મૂર્ખ શિરોમણી, તું વગર વિચારે કોની નિંદા કરી રહ્યો છે? આવા ત્રણ જગતના નાથ, મહાપુરૂષની નિંદા કરતાં તારી જીભ કેમ ઉપડે છે ? તે ત્રણજગતના નાથ તે સંસાર સુખેથી વિરક્ત થયા છે, તે આ ભોગસુખરૂપી કાદવમાં કેમ ડુબે? જ્યારે તું એ માનવીય વિષયરૂપી કાદવમાં ડુબવા તૈયાર થયો છે?” “હે નિબુદ્ધિ, તારા બંધુને મનથી વરી ચૂકેલી વાગ્દત્તા-પતિવ્રતા એવી મારી પાસે ભેગને માટે યાચના કરતાં તને શરમ નથી આવતી?
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy