SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૩ ' ૨૦3 उत्तिष्ठोत्तिष्ठ हे भ्रातः, कोपं विमुंच दुस्सहं । आवाभ्यां निलये गत्वा, भोजनं क्रियते वरं ॥ इति संतोष्य कृष्णेन, सुधासोदरया गिरा । समुत्थाप्य ततः स्थानानिये नेमिजिनो गृहं ॥ सादरं भोजयित्वा तं, कृत्वा व्याकुलतोज्झितं । शिवादेवोगृहे गत्वा, नत्वा स प्रजजल्प तां ।। हे मातर्नेमिनाथस्य, संजातं यौवनं स्फुटं । अद्याप्यस्य न विवाहं, कुर्यास्तत् कि निबंधनं ।। साजल्पदन्वयेऽस्माकं, वृद्धस्त्वमेव वर्तसे । ततः कि वृच्छसि त्वं मां, त्वमेव तत्कुरुष्व भोः ।। इति श्रुत्वा वचस्तस्या, आलोच्य हलिना समं । कृष्णो गत्वोग्रसेना, राजीमतीमयाचत ।४५। तेन तस्यां याचिताया-मित्थमेवास्त्ववक्पिता । नारायणस्तदात्मीय-माचयौ मंदिरं मुदा ॥ विधाय तत्र विवाह-संकेतं पुरुषोत्तमः । समेत्य स्वगृहे नेमे-विवाहोत्सवमाचरत् ॥४७॥ आहूताः स्वजनाः सर्वे, यादवा अपरेऽपि च । पुत्रोक त्राधा-स्तथैव तेऽप्युमागताः॥४८॥ पात्राणि ननृतुः प्रोत्या, चतुःपथे च चत्वरे । वादित्राणां विचित्राणां, वादनं समजायत ।४९। पताकारोपणं हट्ट, गृहे वंदनमालिका । द्वार त्यातमभूत्स्थानं, तन्न यत्रोत्सवो न च ॥५०॥ सहस्रलक्षपाकेन, तैलेन मर्दनं भृशं । कारयित्वा स्नपितोऽर्हन्, गायंतीषु वधूष्वपि ॥५१॥ विविधभूषणैर्वस्त्र-भूरिभूषा ततः कृता। विभूषितो विशेषेण, दधौ शोभां जिनेश्वरः ।।५२॥ કામી સ્ત્રી-પુરૂષનાં ચિત્તને આનંદદાયી એવી વસંતઋતુ આવી. ત્યારે પત્ર, પુષ્પ અને ફલો વડે વૃક્ષો પણ નવપલ્લવિત થઈ ગયાં. અહીં કવિ ઉસ્વેક્ષા કરે છે - “ જાણે વૃક્ષ પણ માસમાં હાસ્ય-વિનોદ અને ક્રીડા કરવા માટે ઉત્સુક થયા ના હોય ! તેથી જ નવપલ્લવિત થયા હશે.” આવા વસંમાસમાં કૃષ્ણને નવપલ્લવિત ઉદ્યાનમાં અનેક સ્ત્રીઓની સાથે કીડા કરવા માટે જવાની ઇચ્છા થઈ, ત્યારે સત્યભામા આદિ પટ્ટરાણીઓને કહ્યું - કે “તમારે ગમે તેમ કરીને નેમિકુમારને વિવાહ માટે તૈયાર કરવાના છે. આ પ્રમાણે કહીને પતે ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયા. એક તે માંકડે હોય અને વીંછી ડંખ્યો હોય, ત્યારે તેની દશા કેવી થાય ? લોકેમાં હાસ્યાસ્પદ બની જાય. તે રીતે એક તે સ્ત્રીઓનું ચપલપણું, અને તેમાં પતિની આજ્ઞા મળે એટલે દેવરની હાસ્યવિનોદ કરવાની ચેષ્ટામાં કંઈ બાકી રાખે ખરી? બધી સ્ત્રીઓ ભેગી થઈને નેમિકુમાર પાસે જઈને હાસ્યવિનોદ આદિ ચેષ્ટા કરવા લાગી:હે દેવર, ઉઠો, ઉઠે, કેમ બેસી રહ્યા છો? વસંતઋતુમાં કીડા નહી કરો તે કયારે કરશે ? તમારા ભાઈ તે રાજાઓ અને સ્ત્રીઓની સાથે કયારનાયે ઉદ્યાન માં ક્રીડા કરવા માટે ગયા છે.” ત્યારે નેમિકુમારે કહ્યું. “મારી એ યોગ્યતા નથી કે ત્યાં જઈને કીડા કરૂં.” ત્યારે બધી સ્ત્રીઓ * ભેગી થઈને નેમિકુમારને ઉંચકીને ઉદ્યાનમાં લાવી, અને તેમની સાથે અનેક પ્રકારની કડા કરવા લાગી કુંકુમ, પુષ્પ અને ચંદનના સાથે ઘસેલા જલ વડે નેમિકુમાર ઉપર પીચકારીઓ મારવા લાગી કૃષ્ણની ક્રીડા કરીને બીજી પણ સ્ત્રીઓ નેમિનાથની સમીપે આવી. ક્રિીડારસમાં નિમગ્ન બનેલી પોતાની રાણીઆને જોઈને અને તેમને શિખામણ આપીને કૃષ્ણ બીજા ઉદ્યાનમાં ગયા. વૃક્ષ ઉપરથી પુષ્પ લાવી આપવાના બહાને સ્ત્રીઓ વિરાગી એવા નેમિકુમારને પિતાના
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy