SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શાંબ–પ્રદ્યુમ્ન ચારિત્ર सर्वेऽपि मानिता अन्ये, प्रौढप्रोल्लाससंयताः । बलं निजं निजं जग्मु-नारायणनिदेशतः॥४०॥ जरासंधमहीशोऽथ, महतामपि भभुजां । क्षयं ज्ञात्वा शिशुपालं, सेनापति या व्यधात् ॥ जरासंधो जगद भर्ता, कृत्वाने शिशुपालकं । यदूनाकारयज्जीर्ण-पंचास्य इव कुंजरान् ॥ वृद्धत्वात्तं बलक्षीणं, ज्ञात्वा तेऽप्यागमन् द्रुतं । जरासधस्तदाप्राक्षी-द्धंसकं वृद्धधीसखं ।८३। मंत्रिन्नत्र प्रवर्तते को बलदेवकेशवौ । तेन तौ दर्शितौ तस्या-प्रेरयत्सन्मुखं रथं ॥४॥ तमागच्छंतभालोक्य, दशापि सान्वतांगजाः । द्रुतं च द्वादशांभोदा, इवावर्षन् सरोदकं ।८५। शिशुपालोऽथ कृष्णस्या-भिमुखं स्यंदनं स्वकं । नीत्वा मुमोच कोपेन, शिलीमुखाननेकश. ॥ कृष्णेन शिशुपालस्य, बाणोऽमुच्यत लीलया । छिन्नास्तेनैव कोदंड-रथसारथिमौलयः ।८७। जरासंधसुता अष्टा-विंशतिर्बलदुस्सहाः । रामेण सह युद्धायो-द्यताः समभवन् द्रुतं ।८८॥ युद्धयमानेन तेनापि, मार्गणैरतिदारुणैः । निहत्य प्राषिता धर्म-राजमंदिरमोक्षितुं ।८९। स्कंधोध्धुरान्मृतान् पुत्रान् समीक्ष्य मगधाधिपः । पुत्रान् संकर्षणस्यापि, प्रभूतान्निजधान च ॥ मस्तके बलदेवस्य, गदाप्रहारमुत्कटं । स मुमोच पुनस्तेन, सोऽपि मूर्छामवाप्तवान् ॥९१॥ रामजिघांसुना राज्ञा, जरासंधेन विग्रहं । कपिध्वजोतराकर्षी-त्सुभटः कटके हरेः ॥९२॥ पतंतं मूर्छया ज्येष्ट, भ्रातरं वीक्ष्य केशवः । निजघान जरासंघ-पुत्रानेकोनसप्तति ।९३। सुतान् सप्ततिमेकोनां, मृतानिपतितान् भुवि । दृष्ट्वा प्रद्योतनोद्योतः, खद्योत इव भूतवान् । निदेशं स्वामिनोः प्राप्य, स्वस्थानं सैनिका अपि । प्रयाता विरता युद्धा-द्रात्रो स्यात्समरोन हि। યુદ્ધમાં જે જે સુભટોએ પોતાની શૂરવીરતા બતાવેલી તે બધાના નારાયણની આજ્ઞાથી સત્કાર અને સન્માન કરવામાં આવ્યાં. જગતના સ્વામિ જરાસંધે પોતાના પક્ષના મોટા રાજાઓને ક્ષય જાણીને શિશુપાલન મુખ્ય સેનાપતિ તરીકે નિમણુંક કરી. વૃદ્ધ થઈ ગયેલા સિંહની જેમ હુંકારો કરીને, યારૂપી કુંજરને યુદ્ધમાં આહવાન આપ્યું વૃદ્ધ હોવાથી ક્ષીણ પરાક્રમી જરાસંધને જાણીને, યાદ પણ યુદ્ધ કરવા માટે તત્પર થયા. ત્યારે જરાસંધે વૃદ્ધ મંત્રી હસકને પૂછયું- “મંત્રી, એ બલદેવ અને કૃષ્ણ કોણ છે?” મંત્રીએ ઈશારાથી બતાવ્યા. તરત જ જરાસંધે રામકૃષ્ણ સામે પોતાના રથને દોડાવ્યા, જરાસંધને રથ આવતો જોઈને બલભદ્રના દશ પુત્રોએ બારે મેઘ તૂટી પડે તેમ ધડાધડ બાણેની વર્ષા કરી. શિશુપાલે કૃષ્ણની સન્મુખ પોતાના રથને લઈ જઈને કેપથી કૃષ્ણ ઉપર અનેક બાણે છોડયાં. કૃષ્ણ શિશુપાલ ઉપર એક બાણ એવું છેડયું કે શિશુપાલનો રથ, ધનુષ્ય અને સારથિનું મસ્તક છેદાઈ ગયું. જરાસંધના અઠ્ઠાવીશ બલવાન પુત્ર બલભદ્રની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. બલભદ્ર અતિ ભયંકર બાણથી હણને એ અઠ્ઠાવીશ પુત્રોને યમસદનમાં પહોંચાડી દીધા. સ્કંધની ધુરાને વહન કરનારા અઠ્ઠાવીસ પુત્રોને મરાયા જોઈને રેવાતુર બનેલા જરાસંધે બલભદ્રના ઘણા પુત્રોને મારી નાખ્યા. અને બલભદ્રના મસ્તક ઉપર ગદાને ઉત્કટ પ્રહાર કર્યો. જેથી બલભદ્ર મૂછિત થઈ ગયા. મૂર્શિત થયેલા બલભભદ્રનો વધ કરવા માટે તૈયાર થયેલા જરાસંધને જોઈને કપિધ્વજ નામ સુભટ બલભદ્રના શરીરને તરત જ કૃષ્ણની શિબિરમાં (છાવણીમાં) ઉઠાવી લાવ્યા. મૂર્શિત થયેલા મેટાભાઈને
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy