________________
સ-૧૨
૧૬૭
તે બંનેએ પિતાનું મૂળ રૂપ પ્રકટ કર્યું. પોતાના જ માતાપિતાને જોઈને સ્તબ્ધ બની ગયેલ શાંબ મઢ ઢાંકીને ત્યાંથી ભાગી ગયા. કણે જાબવતીને કહ્યું – “જોયું ને તારા પુત્ર માણસ ? કે નાલાયક છે ? એને તું વશમાં રાખ.” આ પ્રમાણે કહીને સાગરસમા ગંભીર શ્રી કૃષ્ણ પોતાના સ્થાને ગયા.
सभास्थितस्य तातस्य, प्रणामार्थ त्रपावशात् । द्वितीये दिवसे नागा-द्विष्णुराकारयत्तदा ।६८। अनागच्छन्नपि ह्रीणा-ऽऽनीतः सचिवैर्बलात् । आगात्कृपाणिकापाणि-र्घटयन कीलिकां तदा॥ नारायणेन दृष्ट्वोक्तः, करोषि किमु कोलिकां ?। वाचालचपलत्वाभ्यां, तातस्यापि जगाद सः। शस्तनस्य दिनस्याथ, वार्ता यः संस्मरिष्यति । प्रक्षेपार्थं मुखे तस्य, कीलिता घटयते मया ॥ इत्युक्त कुपितो विष्णु-र्जगाद तं प्रयाहि रे । वदनं दर्शनीयं मे, त्वया नाऽन्यायकारिणा ॥ पित्रापमानितः सोऽपि, तत एव विनिर्गतः । उत्तमा मानमोहंते, तेषां मानं हि सद्धनं ॥७३॥
બીજે દિવસે કૃષ્ણ શાંબને રાજસભામાં બોલાવ્યો છતાં લજાથી પિતાને પ્રણામ કરવા માટે પણ ના ગયો. કૃષ્ણ મંત્રીઓને કહ્યું “જાવ, શાંબને પકડીને લઈ આવો.” રાજાના આદેશથી મંત્રીએ તેને પરાણે લાવ્યા. હાથમાં કૃપાણિકા (એક જાતનું શસ્ત્ર) લઈને, તેમાં ખીલી ઠેક ઠોકત શાંબ રાજસભામાં આવ્યો. કૃષ્ણ જેઈને પૂછયું – “અરે, આ શું કરી રહ્યો છે ?” ત્યારે વાચાલ અને ચપલ લેવાથી શાંબે પિતાને પણ સંભળાવી દીધું -“ગઈ કાલની વાત જે કોઈ કરશે તેના મોઢામાં આ ખીલી જડી દઈશ.” તેના શબ્દોથી ગુસ્સે થયેલા વિષ્ણુએ કહ્યું: “જા નાલાયક, અહીંથી ચાલ્યો જા. તારૂં મેંઢું મને દેખાડીશ નહીં.” આ પ્રમાણે પિતાથી અપમાનિત થયેલા શાંબ ત્યાંથી નીકળી ગયો. ઉત્તમ પુરૂષે ખરેખર માનને ઈચ્છતા હોય છે. તેઓનું સ્વમાન એ જ મૂલ્યવાન ધન કહેવાય છે.
अथ प्रज्ञप्तिविद्यावान्, प्रद्युम्नाऽपि सुभानुकं । प्रोच्चरपीडयत्सोऽपि, भामायै तदभाषत ७४। स! जजल्प प्रकोपेन, पापिस्त्वमपि सांबवत् । न गच्छसि कथं पुर्याः, सुभानुकं निपीड्यन् ॥ स प्रोचे कुत्र गच्छामि, साख्यत्कोपात् श्मशानके । श्रुत्वेति स पुनः प्राह, समागम्यं मया कदा॥ आनयामि यदा सांब, गृहीत्वा करसंपुटे । तदा तया समेतव्यमन्यथा न कदाचन ॥७७॥ मातुर्वाक्यं प्रमाण स्यादिति कृत्वा स निर्ययौ। गतः श्मशानमेोदन्यां, तत्र सांबोऽप्युपागतः॥ श्मशानपालको भूत्वा, तत्र स्थितवुभावपि । दाहशुल्कमगृह णीतां, मृतकानां पुरीभुवां ॥
હવે પ્રજ્ઞપ્તિ વિદ્યાવાળે પ્રદ્યુમ્ન સુભાનુકુમારને ઘણુ હેરાન કરવા લાગ્યો. ત્યારે ગુસ્સે થયેલી સત્યભામાએ કહ્યું- “ અરે પાપી, તું પણ શાબની જેમ નગરની બહાર કેમ ના ગયો? અહી રહીને મારા પુત્રને હેરાન-પરેશાન કરી રહ્યો છે જ, અહીંથી ચાલ્યો જા.” ત્યારે પ્રધુને કહ્યું:માતા, કયાં જાઉં?” સત્યભામાએ કહ્યું- “મશાનમાં જા.” પ્રદ્યુને કહ્યું – “તે પાછે કયારે