SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર रे पापिष्ट त्वया तत्र, गंतव्यं मत्पुराबहिः । नामापि श्रूयते नैव, मयका यत्र तावकं ॥५०॥ कययित्वेति कृष्णेन, पत्रत्रयस्य बोटकं । समर्प्य कर्षितः सांब-स्तेनापि तदुपाददे ॥५१॥ प्रद्युम्नोऽवक्तदा कृष्णं, कदायमागमिष्यति । कृष्णोऽवदद्यदा भानु-जनन्याकारयेदमुं ॥५२॥ सन्मुखं गजमारुह्य, गत्वा प्रौढोत्सवेन सा। यदा समानयेदेनं, तदायातु ममांतिके ॥५३॥ जनकस्य जनन्याश्च, नमस्कृत्य पदद्वयं । प्रद्युम्नादेशतः सत्य-भामायाः काननं ययौ ॥५४॥ कन्याया अतिमान्याया, रूपं कृत्वा मनोरमं । फलानि फलदानां स, भुंजानस्तत्र तस्थिवान् । શાબના રાજ્યને એક મહિને તે જોતજોતામાં પૂર્ણ થઈ ગયો. જ્યારે બીજે દિવસે પિતાને પ્રણામ કરવા માટે આવ્યો ત્યારે વાસુદેવે તિરસ્કારપૂર્વક શાંબને કહ્યું – “રે પાપિઠ, તારે મારા રાજ્યમાં રહેવું નહીં. મારા નગરને છેડી તારું કાળું મેંઢું લઈને ગમે ત્યાં ચાલ્યો જા. તારું નામ પણ મારા સાંભળવામાં ના આવવું જોઈએ.” આ પ્રમાણે કૃષ્ણ રોષપૂર્વક કહીને ત્રણ પત્રનું બીડું આપીને શાંબને રાજસભાની બહાર કાઢી મૂકો. પ્રદ્યુમ્ન કૃષ્ણને પૂછ્યું:- “પિતાજી, શાંબ કયારે આવી શકશે?” કૃણે કહ્યું – “જ્યારે સુભાનુની માતા સત્યભામાં તેની સામે જઈને મહાત્સવપૂર્વક હાથી ઉપર બેસાડીને ગામમાં લાવે, તેજ તે અહીં આવી શકશે.’ ત્યાર પછી શાંબ માતા પિતાને નમસ્કાર કરીને પ્રદ્યુમ્નના આદેશથી અતિમાન્ય’ એવું સુંદર રાજકન્યાનું રૂપ ધરીને સાયભામાના વનમાં રહેવા માટે ગયો. ત્યાં ફલાહાર કરતો કન્યારૂપે રહેલે શાંબ મજા કરવા લાગ્યો. अथान्यदागता तत्र, सत्यभामा रिरंसया । तावद् दृष्टा मनोऽभीष्टा, कन्या रूपवती तया ॥ तामालोक्य हृदि प्राप, विस्मयं स्मयसंकुला । अस्मिन्नहो वने कन्ये-दृशी कुतः समागता ॥ किं विद्याधरपुत्रीयं, किंवा सुरवरियं । पातालसुंदरीयं किं, राज्ञो वा कस्यचित्सुता ।५८। चितयंतीति साप्राक्षी-त्तां विस्मेरांबुजांबकां । विजनेऽत्र वने पुत्रि! समेतैकानिो कुतः ॥ सा प्राह शृणु मातस्त्वं, तनयाहं नरेशितुः । आबाल्यान्मां समादाय, मातुलो जग्मिवान् पुरं । तत्र कियंति वर्षाणि, तिष्ठंती वृद्धिमादधत् । तदा पिता विवाहार्थं, मामादातुं समागतः ॥ तेनापि सह तातेन, सामग्रया प्रेषिताप्यहं । पित्राप्यरोपिता चारु-शिबिकायां सुखाय मे ॥ बभूवुर्वासरा द्वित्रा, यावत्सार्थस्य गच्छतः । तावद्वनेत्र संध्यागाद्वासावस्थितिसूचिका ॥६३॥ प्रजातायां त्रियामायां, सकला अपि सार्थगाः । श्रांता निद्रालवः सुप्ता, भूयोऽपि चलनेच्छया । स्थितायां शिबिकायां मे, मातुलः स्मृतिमागतः। अजायत तदा तंद्रा-भंगो रंगोपघातकः ॥ तेनाहं रुदितुं लग्ना, भृशं शोकेन दुःखिता। आश्वासितापि तातेन, नामुंचं रुदनं क्षणं ॥ तेनातिविह्वलीभूत-स्तात एकाकिनीमपि । मामिहैव विमुच्यागा-तेनाहमत्र संस्थिता ।६७। सत्यभामाभणद्भद्रे, खेदं मा कुरु मानसे । विवाहं ते करिष्ये मे, सूनुना सह भानुना ॥६८॥ चेत्पाणिग्रहणं तेन, साकं त्वं प्रकरिष्यसि । तदा हि रूपलावण्ये, सफले ते भविष्यतः ॥६९।।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy