SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર श्रीमतो नेमिनस्तीर्थे, हरिवंशाब्जिनीपतिः । द्वारवत्यां भविष्यत्य-च्युनोऽच्युताग्रजोपमः ।८९। रुक्मिणी रमणी तस्य, प्रशस्यगुणधारिणी । तस्याःकुक्षिसमुद्भूतो, भावी प्रद्युम्ननंदनः ।९०। पुज्यनैपुण्यापुण्येन, धीरो गुणगणान्वितः। भविष्यत्यस्य स स्वामी, समेत्येदं हि गोपुरं ।९१। इति श्रीनमिनाथस्य, समाकर्ण्य स्फुटं वचः । हिरण्यवसुधाधीशः, कथयामास मां प्रति ।९२। स्वपराक्रमयोगेन, गर्जन्नन्यमचितयन् । समेत्यात्र त्वया साधं, यो युध्येत स ते पतिः ।९३। तावद्विद्यागणाधीश ! स्थेयं त्वयात्र शर्मणा । उदित्वेति हिरण्येशो, जैनं चरणमादधे ।९४। चिरं चारित्रमाराध्य, दृढकर्माणि मूलतः । विध्वस्य तपसा ज्ञान-मासाद्य स शिवं ययौ ।९५। स्थितोऽत्र वचसा तस्य, त्वदर्थ मंत्रमंडलं । अचित्यमहिमागार-मरक्षं मिलितोऽसि च ।९६। अथ त्वमिममादत्स्व, विद्यानां संचयं द्रुतं । महीयान् समयो नाथ, स्थितस्यात्र ममाभवत्। दत्वा मंत्रगणं तस्य, मुकुटं रत्नसंचितं । कुमारं पूजयित्वावक्, तदधिष्टायकोऽसुरः ।९८॥ नमिनाथेन यः प्रोचे, स त्वमेव मम प्रभुः । अहं ते किंकरश्वास्मि, बृहि कार्य करोमि किं ॥ कुमारोऽपि तमाचख्यौ, त्वमेवं यदि भाषसे । अहमाकारयामि त्वां, समेतव्यं त्वया तदा ॥ असुरो वरमित्यूक्त्वा, प्रणम्य च तिरोदधे। ततो धीरः कुमारोऽपि, चचाल भूषणान्वितः ।। असुरेण समं युद्धा-दिकं प्रकुर्वतो भृशं । तस्यासीन्महती वेला, तस्तदा हृदि चितितं ।२। एतावत्यभवद्वेला, तत्रैव तस्य दोष्मतः । हतो दैत्येन नूनं स, नान्यथा सा प्रजायते ।। सर्वेऽपि ते प्रमादेन, परस्परमवीवदन् । विनौषधिं गतो व्याधि-रहो हि भाग्यमात्मनां ।।। विमृशंत इति स्वांते, तेऽद्राक्षुः प्रतिकंदरां । भूषितं तत्र तं दृष्ट्वा, सर्वे जाता गतस्मयाः ॥ આચ્છાદિત થયેલા સૂર્યની જેમ અંતરમાં વૈરને ધારણ કરતાં વજદંષ્ટ્ર આદિ પાંચસો ભાઈઓ પ્રદ્યુમ્નને સાથે લઈને વૈતાઢયપર્વતના શિખર ઉપર ક્રીડા કરવા માટે ગયા. કૌતુકી એવા તે સર્વે કુમારે એ દૂરથી એક ઊંચે પ્રાસાદ જે. ચાર દ્વારો અને હજારો શિખરને ધારણ કરતા જિનચૈત્યોને જોઈને મંદિરમાં ગયા. ત્યાં જિનબિંબને ભાવપૂર્વક નમસ્કાર કરી બહાર નીકળ્યા. - આમ તેમ જોતા તે કુમારોએ પર્વતના શિખર ઉપર એક મોટું ગોપુર (મહેલ) જોયું. તેને જેઈને કપટભાવથી વજદંષ્ટ્ર પિતાના ભાઈઓને કહ્યું :–“બંધુઓ, મારી એક વાત સાંભળો. સામે જે ગોપુર દેખાય છે, તેમાં પ્રવેશ કરીને જે કોઈ કુશળક્ષેમ પાછો આવે તેને ઈચ્છિત ફળ મળે છે. આવું વૃદ્ધ પુરૂનું કથન છે. તે તમે બધા અહીંયાં બેસે. હું ત્યાં જઈને તરત જ પાછો આવું છું.” આ પ્રમાણે વજદંષ્ટ્રની વાત સાંભળીને પરાક્રમી એવા પ્રદ્યુમ્ન કહ્યું – મોટાભાઈ એવા આપ સર્વે બંધુઓની આજ્ઞા હોય તે હું ત્યાં જઉ ? પ્રદ્યુમ્નનું વચન સાંભળતાની साथे ४५टी मेवा १० ट्रे ४ह्यु : 'सा३, सा३, ते ४ह्यु ते १२।१२ छे. तु वित ના કર !” તેના વચનથી સંતુષ્ટ થયેલ પ્રદ્યુમ્ન સાહસને અવલંબીને અગાસીની જેમ ગેપુરના
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy