________________
૧૪૧
સ-૧૧
મનુષ્યાને પાતાની પત્ની વધારે વ્હાલી હાય છે.' કૃષ્ણે કહ્યું – ‘સાધુ, તમે કેમ આમ બેાલ્યા ?’ નારદે કહ્યુ‘:- ‘દૈવ તમે ખેાલતા ચૂકી ગયા તેથી હું હસ્યા. તમે એમ કેમ ના કીધું કે ‘તારી માતા અને તારી વહુને લઈ આવ.’ વિષ્ણુ કહે: ‘મને શુ` ખબર કે તે વહુને લઈ આવ્યા છે. કયાંથી લાવ્યા છે?” નારદજીએ કહ્યું :– ‘વિષ્ણુ, ભાનુકુમારના વિવાહ માટે દુર્ગંધને જે કન્યા માકલી હતી તે કન્યાનું, રસ્તામાં અમે આવતાં હતાં ત્યારે તમારા ઢીકરાએ ભિલ્લનુ` રૂપ કરી કૌરવાને ભગાડીને અપહરણ કર્યુ” હતું. તેને મારી પાસે લાવ્યા હતા. કન્યા પણ તેના વિદ્યા, રૂપ અને સૌંદય જોઈને તેને મનથી વરી ચૂકી છે. નારદના મુખે પુત્રના પરાક્રમની વાત સાંભળી અત્યંત ખૂશ થયેલા મુરારિએ (કૃષ્ણે) કહ્યું :- બેટા, પુત્રવધૂ સાથે તારી માતાને મારા સુખને માટે જલ્દીથી લઈ આવ.' પિતાની સ્નેહાળ વાણી સાંભળીન તરત જ પ્રદ્યુમ્ન માતા અને વહુ સહિત વિમાન પિતાની પાસે લાવ્યા. અદ્ભુત વિમાનને જોઈ સમુદ્રવિજય આદિ રાજા, સુભટા વિગેરે આશ્ચર્ય ચકિત થઈ ગયા. રૂકિમણી અને રાજકન્યાએ આવીને પતિ આદિ વડીલજનાન નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક ઉભા રહ્યા. કૃષ્ણે રૂકિમણીને કહ્યું – ‘દેવી, પ્રધાનાની સાથે તમે નગરમાં જાવ. જઈને નગરને શણગારી પુત્રના પ્રવેશ મહેાત્સવ કરાવા.' પતિવ્રતા સ્ત્રી પતિનું વચન ઉલ્લ‘ઘન કરતી નથી. તે રીતે રૂકિમણીએ પતિના વચનને પ્રમાણુ કરી, નગરમાં જઈ સેવકાને માકલીને, ધ્વજા પતાકા આદિ વિવિધ ચિત્રો વડે દ્વારિકાનગરીને એવી શણગારી કે જાણે નવાઢા (નવીપરણેતર) સ્ત્રી સાળે શણગારથી સજ્જ થઈને આવી ના હાય! તેવી દેખાવા લાગી. बर्याणामेव तूर्याणा - मारवैः पूरितांबरे । पुत्रसैन्ययुतो हर्षा - द्विवेश केशवः पुरीं ॥५५॥ नृत्यत्सु पात्रवृंदेषु, गायत्सु गायनेषु च । वाद्यमानेषु वाद्येषु लसत्सु बिरुदेषु च ॥५६॥ द्वेधापि रूपनामाभ्यां, प्रद्युम्नेन समं तदा । पुर्या विशति गोविंदे, उत्सवो योऽभवन्महान् ॥५७॥ तेनैव केनचिद्बद्धं, निदानमग्रजन्मनि । ईदृशानुत्सवान् लप्स्ये भव्यं भाग्यं च तहि मे ॥ ५८ ॥
-
શ્રેષ્ઠ વાજિત્રાના અવાજથી ગગનમડળ વ્યાપ્ત બની ગયું. વિદુષકા નૃત્ય કરવા લાગ્યા. ગાયકા ગીત ગાવા લાગ્યા. વિવિધ વાજિંત્રા વાગવા લાગ્યાં અને બંદીજના બિરૂદાવિલ બાલવા લાગ્યા. મહામહોત્સવપૂર્વક કૃષ્ણે સૈન્ય સહિત હપૂર્ણાંક પ્રદ્યુમ્નનેા નગર પ્રવેશ કરાવ્યા. રૂપ અને નામ વડે પ્રદ્યુમ્નની સાથે ગેાવિંદ (કૃષ્ણ) ના નગર પ્રવેશ થતાં મહાત્ મહેઊત્સવ બની ગયા. તેણે કેાઈ આગળ જન્મમાં નિયાણું કર્યુ· હશે કે આવા પ્રકારના ઉત્સવનુ' ભાગ્ય મને પ્રાપ્ત થયું.
प्रद्युम्नदर्शनाद् दृश्यात्, केनचिन्मंदबुद्धिना । केनचित्तस्य विद्याया - चमत्कारश्र तेः पुनः ॥५९॥ रूपं मान्मथमालोक्य, कयाचिद्विस्मयाढ्यया । विफलं स्वपतित्वस्य, वांच्या विहितं मनः । अपरा लकुटप्रायः, प्राप्तः पतिर्यदि स्त्रिया । तदा नार्यवतारस्य किं साफल्यं भवेदिह ॥ ६१ ॥ उवाच काचिदेतस्य, धन्या माता च रुक्मिणी । नवमासान् यया धृत्वो -दरे सुषुवे सुतः ॥६२॥ काचिदूचे हरिर्धन्यो, यत्कुलेंगज ईदृशः । विद्याकन्यासमन्वोत, एवागात्सकटादपि ॥६३॥ प्राहापत्योज्झिता काचिद्धन्या कनकमालिका । लालयित्वा ययोत्संग, आबाल्यादपि वर्धितः । काचिज्जजल्प हृद्यो भो, विद्याभृत्कालसंवरः । शिलोपरि स्थितो येना- ददे रत्नमिवाद्भुतः ।