SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ १३३ સ-૧૧ અરે વીર, નિરુત્સાહી કેમ દેખાય છે ? ચાલ, જમીન પર પડેલું શસ્ત્ર હાથમાં લઈને મારી સામે આવી જા.' કાઇ સુભટ બેલે છે : ‘અરે મૂર્ખ, યુદ્ધમાં ફેગટ શા માટે મરે છે ? સંગ્રામ તા વીરપુરુષા માટે છે, તેમને જયલક્ષ્મી વરે છે. તારે તા તારી ચન્દ્રમુખી ભાર્યા ધેર બેઠી છે! જા, તારા વિયેાગમાં તે બિચારી દુઃખી થતી હશે. સંગ્રામમાં કઈ સ્વર્ગ–મેાક્ષ મળવાનાં નથી. તે હું મંદબુદ્ધિ, શા માટે લડવા આવ્યા છે? જા, ઘર ભેગા થઇ જા. તારી માને દૂધ ચઢયું હશે.’ આ પ્રમાણે એક-બીજાને ખેાલતા, હાંસી કરતા સુભટે શસ્ત્રો લઇને રાંગણમાં જાણે નાચતા ના હાય, તેવા લાગતા હતા. પિતા-પુત્રના સૈન્યનું ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું, જેમાં પ્રદ્યુમ્નનુ` સૈન્ય તા માયારૂપ હતું, જ્યારે કૃષ્ણ વાસુદેવના કરોડો હાથી, ઘેાડા અને સુભટો હણાયા. આ યુદ્ધભૂમિ ઉપર માંસલેાલુપી પક્ષીઆના માંસરસ સ`પૂર્ણ પણે પોષાયેા. ત્યાર બાદ સંગ્રામમાં પ્રદ્યુમ્ને માયા વડે પાંડવાને અને બલભદ્રને હણ્યા ! આ રીતે પોતાના સૈન્યના પરાભવ હસ્તિરત્નના અને ખલભદ્ર, પાંડવ આદિ વીરસુભટેને મૃતપ્રાયઃ જોઈને, ભય અને ક્રોધથી કૃષ્ણ ત્યાગ કરી, રથમાં બેસીને શત્રુની સામે આવ્યા. ખરેખર, પાતાની પત્ની અને અંવગ ના પરાભવ જોઈ ને કાણ પુરુષ પેાતાના પ્રાણાની પરવા કરે ? कुर्वतं मंडपं बाण - र्भीषणं रक्तलोचनं । प्रद्युम्नः पितरं दृष्ट्वाऽ- नयद्रथं शनैः शनैः ॥४१॥ केशवस्य क्षणात्ताव- दक्षिणं चक्षुरस्फुरत् । तदेव बभूवाभिष्ट - पुत्र संगमसूचकं ॥४२॥ तदा मुरारिणाऽभाणि, सारथे ! किं निबंधनं । दक्षिणं स्पंदते चक्षु-र्लाभः को मे भविष्यति ॥ देवी मम हृतानेन, सहोदरोऽपि घातितः । इति कष्टे कुतः सौख्यं दुरापं भविता मम ॥४४॥ सांप्रतं सर्वथा क्षीणा, दश मम प्रवर्त्तते । विजृंभते विपक्षश्च पर्युल्लसत्पराक्रमः ॥४५॥ वार्त्तामेवं प्रकुर्वतौ विषादं दधतौ हृदि । मुरारिसारथी प्राप्तौ शत्रुस्यंदनसंनिधि ॥४६॥ उत्कटं तं समालोक्य, निजगाद जनार्दनः । कांताहरणतो बंधु - मारणात्परमो रिपुः ॥४७॥ तथापि दर्शनात्ताव-कीनाद्वैरप्रवर्धकात् । जायते स्नेहिलं चित्तं, न विजानामि कारणं ॥ ४८ ॥ मदीयां मानिनीं मुक्त्वा, जीवन याहि ममाग्रतः । कथं निरर्थकं प्राणान् रणेन त्यजसि स्वकान् ॥ इति प्रोक्ते हसित्वाचे, प्रद्युम्नः सपराक्रमः । वीरमानिन् ! रणे स्नेहः, केनापि क्रियते न हि ॥ हर्त्ताहं तव भार्याया, बंधूनां घातकोऽप्यहं । यत्यर्त्तव्यं त्वया देव, मयि तत्कुरु शक्तितः ॥ ५१ ॥ संग्रामे स्नेहिलैर्वाक्यै - र्न कस्यापि रसो भवेत् । संतोषो भुजवीर्यस्य, प्रदर्शनेन वैरिणः ॥५२॥ दर्शयित्वा ततो बाहु-वीर्यं शौर्यसमन्वितं । गृहाण त्वं निजां भार्यां सामर्थ्यं यदि विद्यते । ५३ । सामर्थ्यं यदि संग्राम - करणे तव नो भवेत् । तर्हि त्वमंगनाभिक्षां दीनवाक्येन मार्गय ॥ ५४ ॥ वर्तेऽहमपि कारुण्य - संयुतः कठिनोऽस्मि न । त्वयका प्रार्थितां तां च, भिक्षां दास्यामि भावतः || उत्कटं वैरिणो वाक्यं निशम्य पुरुषोत्तमः । सज्जीकृत्य शरवृंदं, प्रययौ सन्मुखं रिपोः ॥५६॥ मेघाभ्रं रिव बाणौघैविष्वक् व्यानशिरे दिशः । भूमौ निपतितं किंचिन्नदृश्यते विलोचनैः ॥ समाच्छादयतो विष्णो, रोदसीं मार्गणव्रजः । अच्छेत्सीदर्धचंद्रेण, प्रद्युम्नस्तस्य कार्मुकं ॥५८॥ अयं हि दृश्यते कश्चिद्विद्यासिद्धः कलायुतः । युद्धे यथा तथानेन, विजयो न भविष्यति । ५९ ।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy