SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૯ જ પરંતુ હવે સજન સમક્ષ યુવરાજપદ આપું છું, તે તારે ગ્રહણ કરવું પડશે.' લજ્જાળુ એવા પ્રદ્યુમ્ને કહ્યું : ‘પિતાજી, એ પદ માટે હું ચેાગ્ય નથી અને મારી એવી તાકાત નથી કે એ જવાબદારી હું ઉઠાવી શકું. માટે જે યાગ્ય હાય તેને એ પદ આપેા.’ રાજાએ કહ્યું : ‘વત્સ, મારે મન તું યાગ્ય જ છે.’ આ પ્રમાણે કહીને સઘળા રાજાઓ અને પ્રજાજન સમક્ષ મહોત્સવપૂર્વ ક તેને ચુવરાજપદ અર્પણ કર્યું". યાચકોને દાન આપીને અને રાજા આદિ મુખ્ય મુખ્ય અધિકારીઓનું બહુમાન કરીને કાલસ‘વર રાજા ખૂબ હર્ષિત થયા. તરૂણ અવસ્થામાં પિતા તરફથી ચુવરાજપદ પ્રાપ્ત થવા છતાં પ્રદ્યુમ્નમાં કાઇ ઉદ્ધતાઈ આવી નહી. તેણે પેાતાના મનમાં ઐશ્વર્ય, ખલ, સત્તા અને સૌન્દર્ય પચાવી દીધું. તેથી જ તે લેાકેામાં ‘મનાભવ’ તરીકે પ્રસિદ્ધ થયા. પ્રદ્યુમ્ન પ્રત્યે સ્નેહ રાખનારી સમસ્ત નગરી તેના ગુણગાન ગાવામાં તન્મય બની ગઈ અને ચારે-ચૌટે, ગલીએ-ગલીએ, બજારામાં, ઘરામાં અને દુકાનામાં લેાકેાના મુખે પ્રદ્યુમ્નના ભાગ્યની પ્રશસા થઈ રહી. ૫ अथ तस्य प्रभोः संति, कांता: पंचशतानि च । पृथग्पृथग् सुतास्तासां विद्यादभ्रपराक्रमाः । २८। स्वस्याः स्वस्या जनन्यास्ते, नमस्कर्तुं क्रमद्वयं । स्पष्टभक्तेः समायांति, नितांतं विनयाश्रिताः । प्रणता मातरः सर्वा -स्तैः सुतैरन्यदा मुदा । तावत् कोपेन. ताः प्रोचु-स्तनयान् जनितांजलीन् ॥ रे पुत्रा जिवितव्येन, यौष्माकीनेन किं तदा । भवंत्सु सत्सु साम्राज्यं गृह्यतेऽन्यनरेण चेत् ॥ अज्ञातकुलशीलेन, जातिहीनेन पापिना | एतत्कुलक्रमायात-मस्मद्राज्यमपावितं । ३२ | ततो यथातथा दुष्टो, मारणीयोऽयमंजसा । यथा स्याद्भवतां नाम, प्रसिद्धिश्व महीतले । ३३॥ कामिनी तुच्छबुद्धि: स्यादिति तासां मनीषया । ते सर्वेऽपि सुता मुग्धाः, संजातास्तुच्छबुद्धयः ॥ मातरो यदि युष्माकं वर्तामहे सुता वयं । चितितं वः करिष्याम, इत्युक्त्वा ते विनिर्गताः ॥ निर्गत्य जननीपाश्र्वा-ग्दत्वा कुमारसन्निधौ । सर्वेऽपि मिलिताः क्रूरभावेन शात्रवा इव । ३६ । मायया भोजनं पानं, शयनं कीडनं पुनः । सहैव ते तु कुर्वति, विश्वासयितुं तन्मनः । ३७। अन्येद्युरशनं पानं, तांबूलं कुसुमं फलं । सर्वमप्यददंस्तस्य कृत्वा ते विषमिश्रितं । ३८ | तस्य प्राग्जन्म पुण्येन, विषमप्यमृतायितं । आश्चर्यं नात्र पुण्येन, कि कि शुभं न जायते । ३९। यदा तस्य पराभूता - वपि भूतिः पराऽभवत् । तदा मत्सर कर्तारो - ऽभूवंस्ते कोपसंकुलाः ।४०। કાલસ વર રાજાની મીજી પાંચસો રાણીઓ હતી. તેના વિનયી પાંચસા પુત્રો હતા. તે હંમેશ પાતાની માતાઓને પ્રણામ કરવા માટે આવતા. એક દિવસે તેની માતાએએ ક્રધાતુર બનીને પુત્રોને કહ્યું : અરે પુત્રો, તમેા શું જીવી રહ્યા છે!? તમારા જીવનને ધિક્કાર હો. પરાક્રમી એવા તમા પાંચસે પુત્રો હેાવા છતાં જેના શીલની ખબર નથી, જેના કુળની કે જાતિની ખબર નથી એવા અજાણ્યા પુત્ર તમારી હયાતીમાં કુળકમથી આવેલું શજ્ય પચાવી જાય, તેની તમને શરમ નથી આવતી ? તા એ દુષ્ટને ગમે તેમ કરીને મારી નાંખા અને રાજ્યના માલિક તમે થાઓ.’ આ પ્રમાણે તુચ્છબુદ્ધિવાળી માતાએની વાત સાંભળીને મંદબુદ્ધિવાળા પાંચસેા પુત્રા માતાએની વાતમાં લાભાઈ ગયા, અને કહ્યું : ‘માતા, અમે તમારા પુત્રો છીએ. તમારી ઇચ્છા મુજબ અમે જરૂર
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy