SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग-१० ૯૫ સાંભળીને ક્રોધાતુર બનેલા સ્વામીભક્ત યાદવોએ કહ્યું: “અરે, તું કઈ વિદેશી લાગે છે. તારી સામે આ કોણ છે, તું જાણે છે ? મહાબળવાન વસુદેવ છે. એ કાંઈ એવા નિર્માલ્ય નથી કે તારે આ દુષ્ટ ઘેટો તેમને જમીન પર પછાડી દે. તેઓએ તે ઘણાં ઘણાં ઘેટાયુદ્ધો પણ ખેલ્યાં છે. બધામાં તે વિજયી બન્યા છે. માટે તારો બકવાસ બંધ કર. ત્યારે વસુદેવે કહ્યું: “તું શોક ના કર. મને પછાડશે તેની ચિંતા તારે કરવાની જરૂર નથી. કદાચ મને પછાડશે તો એમાં તારો કેઈ દોષ ગણશે નહીં. ત્યારે “તમે બધા સાક્ષી છે ને?” એમ કહીને બ્રાહ્મણે કૃષ્ણના પિતા અને પિતાના દાદા વસુદેવના ઢીંચણ તરફ ઘેટાને છૂટો મૂકો. પિતાના પરાક્રમથી ઘેટે વસુદેવના ઢીંચણની સાથે એ અથડાય કે વસુદેવને ઘણી પીડા થઈ. તેનાથી મૂછિત થઈને ભૂમિ ઉપર પડી ગયા. હાહાર કરતા સર્વે યાદવોએ પાસે આવીને અનેક પ્રકારના ઉપચાર શરૂ કર્યા. ઘણું ઘણું ઉપચારથી વસુદેવ કંઈક સ્વસ્થ થયા. આ પ્રમાણે કૃષ્ણના પિતા વસુદેવની પણ માનહાનિ કરીને પ્રદ્યુમ્ન ત્યાંથી રવાના થઈ ગયો. बहिः स मेषमादाय, निर्गतः पर्यटन पुरे । अतुच्छरुत्सवैर्युक्तं निकेतनं ददर्श सः ।५८। अभ्र लिहपताकाढयं, चारुवंदनमालिकं । तत्समालोक्य विद्यां सो-ऽप्राक्षीत्कस्यायमालयः।५९। सा जगाद विभो सत्य-भामाया अयमालयः । भानुनाम्नस्तनूजस्य, विवाहकृतमंगलः ।६०। तदा तेन कृतं रूपं, स्थविरस्य द्विजन्मनः । चतुर्दशमहाविद्या-सूत्रार्थपारगामिनः ।६१॥ उच्चरन् वदनाद्वेदान्, विप्रकर्तव्यकारकः । भोजनप्रार्थनव्याजात्, सत्यभामागृहं ययौ ।६२। यावत्तत्र प्रविष्टोऽसौ, तावत्तेन समीक्षिता । प्रथमं कुब्जिका दासी, हासीकृतावनीनरा ।६३। तां वीक्ष्य तादृशीं तस्याः, पृष्टे सरलता कृता। विस्मयप्रविधानाय, विप्रेण तेन विद्यया ।६४। कृतज्ञा साप्यभाषिष्ट, किमर्थ नाथ गम्यते । स आचख्यावहं यामि, भोजनप्रापणेच्छया ।६५। सोचे तद्दापयिष्यामि, सत्यभामानिकेतनात् । इत्युक्त्वा द्वारि तं मुक्त्वा, धाममध्यमुपागता ॥ रम्यरुपवतीं दृष्ट्वा, भामाऽभाषिष्ट तां प्रति । केन त्वमीदृशी दृश्या, कृता कुब्जत्वनाशनात् ॥ सावोचत्स्वामिनि! क्ष्मायां, परोपकारकारिणा । एकेन वाडवेनाहं, पटीयसी विनिर्मिता ।६८। सत्या जगौ तदा दासि, द्रुतं तं मे प्रदर्शय। परोपकारिणं विप्रं, पूजनीयं जगज्जनैः ।६९। आज्ञांश्रुत्वेति स्वामिन्याः,सापि प्रावेशयद् द्रुतं । इति प्रोक्ते समानीतस्तस्याः पार्वेस वाडवः॥ अस्तु स्वस्ति हरेः कांते, कांतेक्षणविराजिते । चिरं पतिमनःप्रीतिकारिके दुःख दारिके |७०। एवं आशीर्वचो दत्त्वा, सत्यासमर्पितासने। निःशंकं वाडवोऽतिष्ठद्विद्यावान् हि भयोज्झितः ॥ तं दृष्टवा मृष्टवाक्येन, साऽभाषिष्ट द्विजोत्तम ! मदीयमधिकं रूपं, कुरुष्व कृपया विभो!॥ मायाद्विजो जगौ देवि, याहरूपं तवेक्ष्यते । तादृक्षमपरस्त्रीणां, वीक्षितं नास्ति कुत्रचित् ।७३। भामाऽभाषत भूदेव ! , त्वादृशो ब्राह्मणो मया। अद्यप्रभृति दृष्टो न, सत्यवादी हितंकरः।७४। ततो जल्पसि सत्यं त्वं, किंतु रुपेण रुक्मिणी । मानयत्यच्युतः प्रोच्चस्ततोऽपि मेऽधिकं कुरु ॥ हसित्वेषत्तदा विप्रः, प्राह तां मातृमत्सरां । रुक्मिण्यधिकरूपेच्छा, वर्तते यदि ते हृदि ७६।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy