SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર रोहिण्यां वै चारुपंचेंद्रियाणां, भोगान् भुजानस्य शौरभूव । रामः पुत्रो निर्मितो वै विधात्रा, यो निाशेषाणां समादाय रूपं ॥२९॥ કાંચના નામના વિંદ્યાધર રાજાએ પિતાની પુત્રી બાલચંદ્રાનું વસુદેવ સાથે ધામધૂમથી લગ્ન કર્યું. સ્થાને સ્થાને પરણીને મૂકેલી પિતાની હજારે પત્નીઓને સાથે લઈ અનેક વિદ્યાધરાથી સેવાતા વસુદેવ શૌર્યપુર નજીક આવ્યા. સમુદ્રવિજય રાજાએ વસુદેવને ઘણા ઠાઠમાઠથી નગરપ્રવેશ કરાવ્યું, રહિણી સાથે પાંચ ઈન્દ્રિયેના વિષયસુખ ભેગવતા વસુદેવને રૂપના ભંડાર સમા રાજા (બેલદેવ) નામને પુત્ર થ! તે જાણે વિધાતાએ બઘાના રૂપે ભેગા કરીને આ પુત્ર બનાવ્યા ના હેય ! એવું લાગતું હતું. इति पंडितचक्रचक्रवर्तिश्रीराजसागरगणिशिष्यपंडितरविसागरगणिविरचिते श्रीप्रद्युम्नकुमारपितामहवसुदेवपाणिग्रहणशौर्यपुरागमननिरूपको द्वितीयः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ॥ આ પ્રમાણે પંડિતમાં ચકળતી સમા શ્રી રાજસાગર ગણીને શિષ્ય પડિત રવિસાગર ગણએ રચેલા પ્રધુમ્ન ચરિત્રમાં પ્રધુનના પિતામહ (દાણ) વશુદેવના પાણિગ્રહણ અને શૌર્ય પુરનું પુનરાગમનનું વર્ણન કરતા રર૯ “ક પ્રમાણ બીજો સર્ગ સમાપ્ત થશે. શ્રીરસ્તુ
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy