SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ ૨૩ वत्सैतत्कार्यनिर्मित्यां, दूषणं न पितुस्तव । मयैवाज्ञानयोगेन निःशेषमपि निर्मितं ॥८६॥ ततः स्वकीयतातं मत्प्राणनाथं निरागसं । सुवासिनीलसद्वेष - दातारं माचय द्रुतं ॥८७॥ धारिण्या कथितेऽपीति, नामोचयन्नशस्तधीः । पूर्वजन्मनिदानेन, प्रत्युताभूद् रुष (रुणः ॥ ८८ ॥ भुजंगमे यथाः दुग्ध — पानं चापि भवेद्विषं । मातुर्वाक्यं तथा कंसे—- भवत्क्रोधाधिकत्वकृत्॥८९॥ प्रायो गत्यनुसारेण, मतिर्भवेत्तनूभृतां । एतस्यापि तथा ज्ञेया, धीहिं गत्यनुसारिणी ।। ९० ।। ‘વત્સ ! તને ત્યજી દેવાના કામમાં તારા પિતા બિલ્કુલ અજાણ છે. મારી જ મૂખતાને કારણે આ બધુ થયું. તેમાં તારા પિતાના કાઈ જ દેષ નથી. માટે મારા સૌભાગ્યના ચિન્હ મારા પ્રાણનાથ એવા તારા પિતાને પિંજરામાંથી મુક્ત કર ! ' આ પ્રમાણે ધારિણીએ કહેવા છતાં પણ દુબુદ્ધિ ક ંસે પિતાને મુક્ત તે ના કર્યા પરંતુ વધારે રાષે ભરાયા ! ખરેખર, સર્પને દૂધ પાવા છતાં તે દૂધ સર્પને માટે વિષરૂપે જ પરિણમે છે.' તેમ ક'સને માતાના વચને વધારે ઉત્તેજિત બનાવ્યેા. પ્રાયઃ મનુષ્યેાની મતિ ગતિને અનુસરીને હાય છે, તેમ ક ંસની પણ બુદ્ધિ તેની દુગતિને અનુસરવાવાળી જાણવી. जरासंधाज्ञया भूपः, समुद्रविजयाभिधः । सहोदरैः समन्वीतः, समाययौ निजं पुरं ॥९१॥ જરાસંધની આજ્ઞાથી સમુદ્રવિજય રાજા ભાઇએ સાથે પેાતાની નગરી શૌય પુરીમાં આવ્યા. શ્રીમ∞ાયપુરે વર્ષે, વયપારસમન્વિતે । મુટેવ સેવા, વન દ્વિતિ ।।૧૨। माहिन्या विद्ययाकृष्टा इवानुयांति योषितः । संतुष्ट भूपतद्रूप — प्रविलोकनलालसाः ॥९३॥ प्रकुर्युर्यान मार्तंड - दर्शनमात्रमय हो । संमुखं या न पश्येयु - रन्यस्य पुरुषस्य च ॥ ९४ ॥ ता अप्यभिलषंतिस्म, निजभर्तृचिकीर्षया । पतिव्रता अपि चक्रु - स्तस्य सौभाग्यवर्णनं ॥ ९५ ॥ यत्र याति स यत्रापि, तिष्ठति क्रीडति क्षणं । मोहिता इतराः सर्वा, अप्यकार्षुस्तथैव ताः ॥९६॥ ઉત્તમ પ્રજાજનેાથી યુક્ત એવી શ્રેષ્ઠ શૌય`પુરીમાં દેવની જેમ વસુદેવ સ્વગી`ય સુખને આનંદ માણી રહ્યા છે. ત્યાં મેાહિની વિદ્યાથી આકષિત ઢાય તેમ નગરવાસી સ્ત્રીએ વસુદેવના આલાદક રૂપને જોવા માટે તલસી રહી હતી. જેમ સૂ` સામે ષ્ટિ માંડી શકાતી નથી તેમ સ્ત્રીએ અન્ય પુરૂષના સામે દ્રષ્ટિથી જોવા માટે ઈચ્છતી ન હતી. અને પતિવ્રતા સ્ત્રીએ પણ વસુદેવને પેાતાના પતિ બનાવવાની અભિલાષા સેવતી હતી. અને રાત દિવસ વસુદેવના સૌભાગ્યની પ્રશંસા કરતી હતી, વસુદેવ ઉદ્યાન વિગેરેમાં જ્યાં જ્યાં કીડા કરવા જાય તે ત્યાં ત્યાં મુગ્ધ બનેલી સ્ત્રીઓ ઘરના કામકાજ મૂકીને દેતી હતી.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy