SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૭ २६८ आसन्नकृतधर्मत्वात ,स्नेहाच्च पूर्वजन्मनः । वाक्येन नाकिनस्तस्य, प्रतिबुद्धा कनी च सा ॥८४॥ उन्मार्गात्प्रतिवाल्येत, यथा निषादिना गजः । तथा त(स)दुपदेशेन, सा कन्या प्रतिवालिता ॥८५॥ वलित्वा कानने गत्वा, स्मृत्वा च संसृतिस्थितिं । वैराग्यात्साग्रहीदीक्षां, श्रुतसागरसन्निधौ ॥८६॥ विबुधैरप्यसंभाव्यं, किमेतत्सहसाऽभवत् । विलक्षवदनाः प्रापु-रिति सर्वेऽपि विस्मयात् ॥८७॥ परं केनापि न ज्ञातं, तत्स्वरूपं मनागपि । स्वयंवरेऽप्यहो दीक्षा-भावस्तुच्छभवस्थितेः ॥८८॥ साध्वी दीक्षां समादाय, समाराध्य यथाविधि । च्छित्वा स्त्रीलिंगमुत्षेदे, प्रथमे त्रिदशालये ॥८९॥ धर्मतो नरकच्छेदो, दुष्टयोनिने धर्मतः । स्वर्गमोक्षावपि धर्मा-धर्मः कार्यस्ततो बुधैः ॥१०॥ प्रसंगेन तयोः पित्रोः, स्वरूपं पूर्वजन्मनः । प्ररूपितं समासेन, प्राज्यवैराग्यकारणं ॥९१॥ હંમેશાં ભાવ પૂર્વક ત્રિકાળ દેવ પૂજા કરતા, પ્રાણિ માત્ર પ્રત્યે દયા ભાવ રાખતા, યાચક વર્ગને દાન આપતા, તીર્થોની યાત્રા કરતા, લક્ષ્મીને સદ્વ્યય કરતા, પરમાત્માનું ધ્યાન કરતા, શક્તિ અનુસાર તપ કરતા, ગુરૂજનો પાસે શાસ્ત્રોનું અધ્યયન કરતા, પરોપકાર કરતા, સુંદર ધર્મમય દિનચર્યાનું પાલન કરતા, તેમજ પાંચે ઈન્દ્રિયના વૈષયિક સુખ ભોગવતા દેવેની જેમ તે બંને ભાઈઓને સુખપૂર્વક કાલ નિર્ગમન થાય છે. કોઈ એક દિવસે ઉદ્યાનમાં જ્ઞાની થાની મુનિ ભગવંત આવેલા સાંભળીને તે બે ભાઈ એ વંદન કરવા માટે ઘેરથી નીકળ્યા. રસ્તામાં જતાં સાંકળથી બાંધેલી કુતરીને લઈને જતે એક ચંડાળ મ. કૂતરી અને ચંડાળને જોઈને બંને ભાઈઓ ખૂશ થયા. વારંવાર જોવા લાગ્યા. કૂતરી અને ચંડાળ પણ તે બંનેને જોઈને સંતોષ પામ્યા, આ પ્રમાણે અરસ પરસ એક બીજાને જોતા ખૂબ પ્રેમ ઉભરાયે. વિચાર કરે છે કે “અરે કૂતરી અને ચંડાળને જોઈને આટલો બધો પ્રેમ કેમ થાય છે. આ લોકોની સાથે નક્કી કઈ પૂર્વજન્મને સંબંધ છે જોઈએ.” બંને ભાઈઓ આ પ્રમાણે વિચાર કરતા આગળ વધે છે. ચંડાળ પણ કૂતરીને લઈને તેઓની પાછળ પાછળ જાય છે. ઉદ્યાનમાં પહોંચ્યા પછી બંને ભાઈઓ ગુરૂ ચરણે વંદના કરીને બેઠા. તેની સાથે ચંડાળ પણ ગુરૂને નમસ્કાર કરીને બેઠા. પિતાની આગળ બેઠેલા ચારે જીવને અનુસરીને મુનિરાજે ધર્મોપદેશ આપે. સંસારની ભ્રમણએને નાશ કરનારે ઉપદેશ સાંભળીને બંને ભાઈઓએ પૂછયું – “ભગવંત, આ ચંડાળ અને કૂતરી સાથે અમારે પૂર્વજન્મને કર્યો સંબંધ હશે કે જેથી અમને તેઓને જોઈને અને તેઓને અમને જોઈને આટલે બધે મેહ થાય છે? કેઈ ઋણાનુબંધ સિવાય એક બીજાને જોઈને રાગ થાય નહીં, તે કૃપા કરી આપ આપ અમારા પૂર્વજન્મને કહેશે. ત્રણેય કાળના સ્વરૂપને જાણનારા અને ભવ્યના સંશને છેદનારા એવા જ્ઞાની ગુરૂએ કહ્યું : “આજથી ત્રીજા ભવે શાલિગ્રામમાં સમદેવ અને અગ્નિલા નામના બ્રાહ્મણ દંપતી હતા. બંને વચ્ચે ઘણે સ્નેહ હતા. બ્રાહ્મણકુલના ષકાર્યને કરતા તેઓને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે પુત્ર થયા. જૈનધર્મથી પરામુખ અને મિથ્યાત્વથી
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy