SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પર શાંભ-પ્રદ્યુમ્ન ત્રિ साधुवाक्यमिति श्रुत्वा, ब्याचक्षातां त्रयीमुखौ । रागद्वेषोपसर्गाणां, जेताऽसि त्वं मुनीश्वर ॥७४॥ मुमुक्षोस्त्वादृशस्पाप्या - - वाभ्यां घातो विचितितः । तत्प्रायश्चित्तदानेनो -- र दुर्गातिपाततः ७५ ત્રાક્ષળાવિ ચાંદા ——મમવિધાયિનૌ । આવાં વતાયદે નાથ !, ધમમાર્ગ વંશય ।।૭૬॥ आवयोः पापिनोरेवं, त्वद्वपुर्षातचितनात् । संसारतः समुद्धारो, येन धर्मेण जायते ॥७७॥ આ જ ભવમાં પુણ્ય-પાપનાં પ્રત્યક્ષ ફળ જોઇને લેકે આશ્ચર્ય મુગ્ધ બની ધમકા કરનારા બન્યા. રાજા પણ સ્વય' મુક્તિ માટે ધમમાં પ્રવૃત્ત થયે, તેમજ ગામના બીજા બીજા લેાકેા પણ વિશેષ પ્રકારે ધર્માંમાં પ્રવૃત્ત થયા. તે બંને ભાઇઓ પણ શાંત ચિત્તવાળા થયા. કહ્યું છે: તી કાળે લે છે, જયારે સાધુએ શીઘ્રતયા ફુલ આપે છે. તે બ્રાહ્મણા જૈનધર્મીમાં શ્રદ્ધાણુ બની, સાધુના ઉપકારનું સ્મરણું કરી, પાતાના અપરાધને ખમાવી, ગુરૂ ભગવંતને કહ્યું : 'હે મુનિ ભગવત, આપની કૃપાથી અમે આજે જીવન પામ્યા છીએ. આપ દયાળુ અમારા ઉપર કૃપા કરી અમારા અપરાધની ક્ષમા આપેા. બાળક પિતાની પાસે અજ્ઞાનતાથી અપરાધેા કરે છે, તેમ અમે આપની ઘણી ઘણી અવજ્ઞા અને અપરાધ કર્યાં છે. તે। ક્ષમાશીલ એવા આપ અમને બ ંનેને ક્ષમા કરો. મુનિરાજે કહ્યું: અમારા સાધુઓના ધર્મ છે કે જીવ માત્ર પ્રત્યે 'મેશ ક્ષમાશીલ બનવું. તેથી તમારા પ્રત્યે મને જરાયે રેાષ નથી. વસુધા (પૃથ્વી)ની જેમ સાધુએએ ઉપસ પરીષહેાને સહન કરવા જોઈએ. તેથી જૈન ધર્મમાં રક્ત એવા બુદ્ધિશાળીએ કાઈના પ્રત્યે પણ રાગ દ્વેષ કરવા નહી. જે સુખ-દુઃખ આવે છે તે બધુ' કર્મનું ફળ છે. પેાતાના અશુભ કમના ઉદયે તીથકર ભગવ‘તાને પણ ઘેાર ઉપસગ સહન કરવા પડે છે. તેા મારા જેવા રાંકનુ શું ગળુ ? શુભાશુભ ભાવે જેવી રીતે ક્રમ માંધ્યું ફાય તેવી રીતે જ આ ભત્ર તેમજ પરભવમાં તેનું ફળ અવશ્ય ભાવવુ પડે છે. માટે પ્રાણીએ કાના ઉપ૨ પશુ રાગ-દ્વેષ કરવા જેઇએ નહી. તેા તમારા બને પ્રત્યે મને જા પશુ દ્વેષ નથી. મારાથી તને જરા પણ ભય રાખશેા નહી. સાધુની શાંત અને મધુરી વાણી સાંભળીને અગ્નિભૂતિ વાયુભૂતિ બોલ્યાઃ ‘તમે વા રાગ-દ્વેષ અને ઘોર ઉપસર્ગાને જીતનારા છે. આપ સરખા મુમુક્ષુની હત્યા કરવાના અમે પ્રયાસ કર્યાં, તે પાપનું અમાને પ્રાયશ્ચિત આપી દુર્ગતિમાં પડતા અધમ એવા અમારા ઉદ્ધાર કરે, હે નાથ, અમે બ્રાહ્મણ હેવા છતાં ચ'ડાળ જેવુ' કાય' કરવામાં તત્પર બન્યા. આપના ઘાત કરવાના પાપી વિચારથી ઘેર કર્મને બાંધનાર પાપાત્મા એવા અમારે સ`સાર સમુદ્રથી ઉદ્ધાર કરીશ. અમારો આ પાપમાંથી ઉદ્ધાર થાય તેવેા ધર્મોમા બતાવે.' संसारभ्रमणाद्भीतौ, ज्ञात्वा धर्मार्थिनौ द्विज । साधुर्जिनोदितं धर्म - मजल्यत्पुरतस्तयोः ॥ ७८ ॥ निर्ग्रथश्रावकाचार --- वद्विधा चारभेदतः । सर्वज्ञेन जिनेंद्रेण, द्विधा धर्मोऽस्ति भाषितः ॥७९॥ तत्र यो यतिधर्मोऽस्ति ससत्यं च महाव्रतः । धीराणामेव मर्त्यानामुचितः पालनाय च ॥ ८० ॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy