SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર केचिन्मार्गणसंयुक्ताः, केचिद्वाहुलसंगिनः । जालिकाः शालिकाः केचित्केचित्परिहितांशुकाः ॥२८॥ केचिद् गृहीतनाराचाः, केचिदादत्तकुंतका । खड्गान्वितकराः केचित्केचित्केादंडपाणयः ॥ २९ ॥ केचन मुद्गरारंभाः, केचित् त्रिशूलशूरताः । सुभटानां हि शस्त्राणां भूयस्त्वेन बलिष्टता ॥ ३० ॥ केचिन्मत्तगजारूढा, हयारूढाच केचन । केचिच्चारुरथारूढाः केचिच्चरणचारिणः ॥ ३१ ॥ समुद्रविजयेशेन, रचयित्वेति वाहिनीं । दत्वा च सुमुहूर्तेन, लघुबंधुर्व्यसर्ज्यत ॥ ३२॥ संजातैः शकुनैः सद्भि—वलनानंतरं ततः । वसुदेवोऽल्पकालेन, सीमां सिंहपुरो ययौ ॥ ३३ ॥ જેમાં મુખ મસ્તક જંઘા આદિ આખા શરીર ઉપર નવ–નવા અખ્તરેાથી સુસજ્જ શતયાધિ, સહસ્રયાધિ અને લક્ષયેાધિ વીરમાની લાખા ચાદ્ધાઓ હતા. કેટલા ખાણાવળી, કેટલાક ભાલા-તલવાર-ધનુષ્ય-મુગર ગદા અને ત્રિશુલધારી હતા. વલી કેટલાક ચૈદ્ધા મદેાન્મત્ત હાથી ઉપર, કેટલા અàા ઉપર, કેટલાક સુદર રથા ઉપર તેા કેટલાક ચેાદ્ધ પાદચારી હતા આવી વિશાલ સેનાની સાથે સમુદ્રવિજયે લઘુબંધુ વસુદેવને સારા મુહૂર્તે પ્રયાણ કરાવ્યુ. શુભ શુકના લઇને વસુદેવ અલ્પ સમયમાં જ સિ'હુપુર નગરની હદમાં આવી ગયા. जरासंधमहीशस्य, निर्देशमुररीकुरु । यदि ना तर्हि संग्राम - कृते सज्जीभव द्रुतं ॥ ३४ ॥ तत्र स्थित्वेति दूतेना–ज्ञापि सिंहरथस्य तु । सकंसवसुदेवेन, संतो न हि सकैतवाः ।। ३५ ॥ કંસની સાથે રહેલા વસુદેવે મારફતે કહેવડાવ્યુ` કે કાં જરાસ'ધરાજાની આજ્ઞાનુ પાલન કર. કાં યુદ્ધ કરવા માટે તૈયાર થા. ખરેખર, સત્પુરુષા કપટી હાતા નથી. दूतोक्तवाक्यमाकर्ण्य, क्रुद्धः सिंहरथेो बली । युद्धाय निर्गतवम्वा सह मानेन सिंहवत् ॥ ३६ ॥ દૂતના વચન સાંભળી ક્રોધિત બનેલા અહકારી સિંહરથ યુદ્ધ કરવા માટે સૈન્ય સહિત નગરની બહાર આવ્યે. उभयेोर्दलसंपर्के, पर्वराह्नर्कयोगवत् । उत्थिते रेणुभिर्जाता, सति सूर्येऽपि यामिनी ॥ ३७॥ 1 પČરાહુ અને સૂર્ય'ની જેમ બન્નેના સૈન્યથી ઉડતી ધૂળથી સૂર્ય હાવા છતાં પણ રાત્રિની જેમ અધકાર છવાઈ ગયા. रणांगणे रणत्तूर्य – ध्वानैरम्लानविग्रहाः । अनृत्यन् सुभटा रंग — मंडपे नर्तका इव ॥ ३८ ॥ जायमाने मिथो युद्धे – Sक्षोभयत्तच्चमूं नृपः । दधावे वसुदेवेन, कंससारथिना सह ॥ ३९॥ बालेन क्षीरपानं स्यान्न तु संग्रामनिर्मितिः । सिंहरथेो गदित्वेत्य - धावत्सिंहपराक्रमः ॥४०॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy