SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સગ - 3 एवं कल्याणकर्जेनैः, पंचभिः सुखसंवरः। कल्याणानि प्रवर्धते. यत्र देशे विशेषतः॥८॥ यत्र तीर्थाधिराजानां, विहारेण वरीयसा सप्तेत्युपद्रवध्वंसात्सु-सुषमारकवत्सुखम् ॥ ९ ॥ बहुधान्यसमुत्पत्त्या, दुर्भिक्षभववार्तया । उत्तमे 'कुप्रवृत्त्येव, ‘न प्रासारि कदाचन ॥ १० ॥ तत्र पावित्र्यसंयुक्ते, मगधे विबुधे. हिते। देशे सुरसुखावेशे, पुरं राजगृहं बृहत् ॥११॥ આ પ્રમાણે ભગવંતના સુખદાયી, એવા પાંચે કલ્યાણક જે દેશમાં થયા છે અને જયાં તીર્થકર ભગવાનના વિહારથી સાતે પ્રકારના ઉપદ્રવ શાંત થઈ સુષમ, આરાની જેમ સુખની વૃદ્ધિ કરે છે. વળી, જેમ ઉત્તમપુરુષમાં કુછંદ જેવા ન મલે તેમ પુષ્કળ ધાન્યની ઉત્પત્તિ હવાથી દુષ્કાળને કઈ સમજતું નથી. તેમજ પંડિત પુરુષનું હિતકારી સ્વર્ગીય સુખને. અનુભવ કરાવનાર એવા પવિત્ર મગધ દેશમાં રાજગૃહ નામનું મોટું નગર હતું.. [૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૧] गतो बृहद्रथस्तत्र, क्रमासत्संतसावपि । राजा जयद्रथा जातो, दीप्रतापप्रतापभृत् ॥१२॥ ત્યાં રહેલા બૃહદ્રથને અનેક પુત્ર હોવા છતાં જયદ્રથ નામનો પ્રતાપી પુત્ર હતા. [૧૨] तत्सुतोऽभूज्जरासंधः, सत्यसंधः स्वभाषणे । भारतीयत्रिखंडेशः, प्रतिविष्णुरनुष्णरुक् ॥१३॥ . श्रीप्रतिविष्णुना राज्य, पाल्यते वैरिजिष्णुना। अलंकरिष्णुना भूमे--राज्यभारसहिष्णुना ॥१४॥ તે જયરથને વચનપાલનમાં દઢ પ્રતિજ્ઞાવાલે, શ્વેતવણ, ભરતના ત્રણખંડના અધિપતિ છે. પ્રતિવાસુદેવ જરાસંધ નામને પુત્ર હતો. રાજ્યની ધુરાને વહન કરવામાં સમર્થ જરાસંધ શત્રુઓને પરાજિત કરી પ્રતિવાસુદેવ તરીકે રાજ્યનું પાલન કરે છે. [૧૩, ૧૪] વિદ્યાધરતતા—દીનદયનિધૌ પુર સિંહપુર વા€–ઢીટાિિવકાસ . પા.. तदा सिंहरथस्तत्र, राज्यं करोत्यशंकितः । दुर्धर्षः सिंहवद्धर्ष-प्रकर्षाऽमर्षभृद्रिपौ. ॥ १६ ॥ વિદ્યાધરના આશ્રયથી યુક્ત વૈતાઢય પર્વતની નજીકમાં કીડાના સ્થાનરૂપસુંદર એવું સિંહપુર નામનું નગર હતું. જ્યાં.સિંહની જેમ દૂધ, અત્યંત ક્રોધી એ સિંહરરાજા. રાજ્ય કરે છે. [ ૧૫, ૧૬]. तं शल्यक्जरासंधः, खाट् कुर्वाणमवेत्य च । दूतेनादिशदत्यंत, समुद्रविजयं नृपं ॥ १७ ॥ आनीयतां द्रुतं बध्ध्वा, दुष्टं सिंहरथं विभुं 1. अहं दास्ये पुरं चैक, तस्य जीवयशःसुतां ॥१६॥ ., सर्व व्यतिकरं श्रुत्वा, द्रुतं दूतमुखादिति । समुद्रविजयो जात–चिंतांचितः स्त्रचेतसि ॥१९॥ विज्ञप्तं वसुदेवेन, तस्मिन्नवसरे भृशं । नैतत्कृत्यं भवद्योग्य, करिष्येऽदाऽहमेव च ॥२०॥ તે સિંહરધને શલ્યની જેમ ઉખેડીને ફેંકી દેવા જેવો જાણીને જરાધે સમુદ્રવિજ્ય રાજાને દૂત મારફતે સંદેશે એક કેઃ દુષ્ટ એવાગસિંહરથ રાજાને ધીમે જે કઈ લાવશે -
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy