SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ-પ્રદ્યુમ ચરિત્ર સર્ગ : ૨ इतः पूर्वान्यदिग्भाग-द्विपुटा शुक्तिकेव च । भातिनीक्लिसन्मुक्ताफला शुक्तिमती पुरी ॥१॥ [, પૂર્વ અને દક્ષિણ દિશાના મધ્યભાગમાં મુક્તિમતી નગરી છે. નીતિરૂપી ઉજજવળ ભીની માળા સરખી શક્તિકા જેવી તેની શોભા છે. [૧] तस्यामभूद्वसो राज्ञः, सुपसुनंदनस्ततः । गतो नागपुरे नष्ट्वा, सोऽन्यदा पृथिवीपतिः ॥२॥ : નગરીના વસુરાજાને પુત્ર સુવસુ એક દિવસ આ નગરી છેડીને ભાગી ગયે અને » નાગપુર જઈને રહ્યો. [૨] असीत्तस्य सुतस्तत्र, बृहद्रथेतिनामकः । दोर्दडवासितानेक-वैरिभूपालमंडलः ॥३॥ અ અ અવસુને એક પુત્ર થયે. બૃહદુરથ નામને એ પુત્ર પોતાના બાહુબળથી શત્રુઓને - પરાજિત કરનાર વીર હતો. [૩]. [ અહીં ગ્રંથકાર શ્રી તીર્થંકર પરમાત્માના પાંચ કલ્યાણકાનું નિરૂપણ કરે છે.] तीर्थाधिनाथजीवस्य च्यवनं स्वर्गलोकतः । सुखायते 'समस्तानां, भृशं यत्र शरीराणां ॥४॥ उच्छिन्नजन्ममृत्यूनां, अभूतानां स्वयंभुवां । नव्यौः संपूरितं द्रव्यै-जन्मना पितृमंदिरं ॥ सर्वसावधयोगानां, त्यागानेहसि तीर्थपैः । दारिद्य छेदितं नृणां, भूयिष्टद्रव्यदानतः ॥५॥ ज्ञानावरणादिचतुः-कर्मणां क्षयसंभवात् । विलसत्केवलज्ञान-समुत्पत्तिरजायत ॥६॥ जातेऽपि जिननिर्वाणे; तेषां गणधरादिभिः । रक्षितः सौकृतः पट्टः, शिष्या गुर्वनुगा यतः ॥७॥ ૧. શ્રી તીર્થંકર પરમાત્માના જીવનું સ્વર્ગલેકથી અવન થતાં અખિલ સૃષ્ટિના તમામે : તમામ અને સુખની અનુભૂતિ થાય છે. ૨. જન્મ અને મરણ જેમનાં સર્વથા નષ્ટ થઈ ગયા છે એવા શ્રી તીર્થંકર પરમાત્માને જન્મ, તેમનાં પિતાના ઘરને ધન-ધાન્યથી સમૃદ્ધ બનાવે છે. ૩. સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિઓના ત્યાગરૂપ “દીક્ષા કલ્યાણક પૂર્વેનું શ્રી તીર્થકર પરમાત્માનુષીદાન અનેક ગરીની ગરીબાઈને દૂર કરે છે. ૪. “જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય–આ ચારે ઘાતકર્મને ક્ષય થવાથી - શ્રી તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને શ્રી તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામતાં તેઓશ્રીના ગણધર આદિ શિખ્યો તેમની ધર્મ પાટને સુદીર્ઘકાળ સુધી ગૌરવવંતી રાખે છે. કહ્યું છે કેઃ શિષ્ય ગુરુના પગલે પગલે ચાલનારા હોય છે.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy