SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ सग-१ ૨૦૧ વિચારી સગર ચક્રવતીએ ભગીરથકુમારને નગર પ્રવેશ ઘણું મહત્સવપૂર્વક કરાવ્યું. અને પિતાનું રાજ્ય ભગીરથકુમારને આપીને સગર ચક્રવતીએ શ્રી અજિતનાથ ભગવાન પાસે વૈરાગ્યથી ચારિત્ર અંગીકાર કર્યું. ચક્રવતીની જેમ ભગીરથ રાજાએ પણ સામ્રાજ્યનું નિષ્કટકપણે પાલન કરીને પ્રજાને અપૂર્વ પ્રેમ સંપાદન કર્યો. अन्यदा समवासार्षीत, सद्ज्ञानातिशयी गुरुः । तत्र संदेहहर्ता चो--पकर्ता भूरिदेहिनां ॥३४॥ तदीयागमनं श्रुत्वा, क्षमानाथो भगीरथः । प्रचचाल प्रभूता , वंदितुं श्रमणोत्तमं ॥३५॥ वंदित्वा परया भक्तया, शुश्राव तस्य देशनां । सोऽप्राक्षीद्देशनाप्रांते, स्वसंदेहं चिरंतनं ॥३६॥ स्वामिन् जन्हुकुमाराद्याः, पुत्राः सगरचक्रिणः । कथं षष्टिसहस्राश्च, संप्राप्ता युगपन्मृतिं ॥३७॥ इति पृष्टे मुनिस्तेषां, पूर्व जन्मस्वरूषकम् । ज्ञानेन पुरतो राज्ञो, जगौ वैराग्यहेतवे ॥३८॥ पूर्वे भवे समेऽप्यास-न्नटव्यां ते पुलिंदकाः । एकश्च कुंभकारच, तेषां मित्रमभूत्प्रियं ।।३९॥ सम्मेतगिरियात्रायै, गच्छत्संघस्य लुटनं । चिंतितं क्रूरकर्माणि, कुर्वद्भिरेभिरुच्चकैः ॥४॥ समभूत्कुंभकारो य-स्तदा तेन निवारितं । महापापकर तीर्थ--यात्रायात्रिकलंटनं ॥४१॥ लुंटयित्वाऽतितुष्यंतो, ग्राम एकत्र ते गताः । तत्रागर्जनै राज्ञो, निरुद्धय भस्मसात्कृताः॥४२॥ चौराणां शुभशिक्षाया, दानोत्थसुकृतेन तु । स्वजनाऽऽमंत्रितो गेहे, कुंभकारो गतोऽभवत्।।४३॥ कोद्रवीषु ततो मृत्वो-त्पन्नाः षष्टिसहस्रकाः । तत्रायातो भ्रमन् हस्ती, मर्दितास्ता तदंघ्रिणा॥४४॥ ततोयोनिष्वनेकासु, भ्रांत्वा स्वकृतकमेणा | कृतश्चित्सुकृतादासन्, सुताः सगरचक्रिणः ।।४५॥ यत्कृतं समुदायेन, तत्सार्थेनैव भुज्यते । अतस्तेऽपि मृताः सर्वे, संगताश्चक्रिणोंगजाः ॥४६॥ विपद्य कुंभकारोऽपि, वणिक्समृद्धिमानभूत् । ततश्च भूपतिस्तत्र, धर्ममाराध्य निर्जरः ॥४७॥ सुरलोके प्रपूर्णायु-भुक्त्वा दिव्योचितैः सुखैः । कुंभकारस्य जीवस्त्वं, जन्हुसुनुर्बभूविथ।।४८॥ इति ज्ञानिगुरोर्वाणी, श्रुत्वेशोऽपि भगीरथः । प्राप्नुवन् भवसंवेगं, नत्वा च स्वर्गृहं ययौ॥४९॥ કોઈ એક વખત જગતના જીવોને ઉપકાર કરનારા, લેકના સંદેહને દૂર કરનારા એવા વિશિષ્ટ જ્ઞાની મુનિરાજ અયોધ્યાનગરીમાં પધાર્યા, ગુરૂભગવંતનું આગમન સાંભળી ભગીરથ રાજા ઘણી અદ્ધિ સિદ્ધિ પૂર્વક ગુરૂભગવંતને વંદન કરવા માટે ગયા અપૂર્વ ભક્તિપૂર્વક વંદના કરી, દેશના સાંભળવા બેઠા. દેશનાના અંતે ઘણા સમયથી પોતાના મનમાં રહેલા સંશયને પૂછ-સ્વામિન, જહુકુમાર આદિ સગચક્રના સાઠ હજાર પુત્રે એકી સાથે કેમ મરણ પામ્યા? મુનિરાજે રાજાના સંશયનું નિવારણ કરવા માટે અને તેના વૈરાગ્યની પુષ્ટિ કરવા માટે તેમનાં પૂર્વ જન્મનું સ્વરૂપ બતાવ્યું - પૂર્વે કોઈ એક ભવમાં આ સાઠહજાર
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy