SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ૧૯૭ સતઃ શીતોપવારે શ્ર, સેવવિવૈિદ્યુત। સ્વસ્થીમૂર્ત વં પ્રેક્ષ, વાડવોઽધયે ॥રૂ૦૦|| परोपदेशदायित्वं, संभवेत्सुलभं भवे । स्वस्मिन् समागते दुःखा - दिके स्याद् दुस्सहं नृणां ॥ १ ॥ असारस्य भवस्यास्ये— दृशमेव स्वरूपकं । ततो धैर्यं धर स्वांते, कुरु धर्मं महोदयं ॥२॥ संसारेऽनेकशो जाता, मातरः पितरः सुताः । सहोदराः स्वसारश्च स्त्रियः कौटुंबिकास्तथा ॥ ३ ॥ कस्मिन् जाते ततो हर्षः, कस्मिन् मृते विषण्णतां । क्रियतेऽनित्यतां चित्ते, भावयता मनीषिणा || ४ || प्रभूतैर्वचनैरेवं, प्रतिबोध्य द्विजन्मना । स्वस्थता प्रापिता भूपो भवस्वरूपदर्शनात् ||५|| नीते महीपतौ स्वास्थ्यं, निवेदितं द्विजातिना । यूयं नियोगिनो ब्रूत, स्वरूपं च यथास्थितं || ६ || ત્યુત્તે સાજીનેત્રાસ્તે, દુઃલાતુરાઃ સાટું વૃત્તાંત ૨ યચામૃત, થયાનામુરીશ્વરે નાગા वहंतो हृदये शल्यं, विलपतो मुहुर्मुहुः । पुनरप्यश्रुपातैस्ते, ह्यरुदन्मुक्तकंठकं ॥८॥ तदा विप्रेण वैराग्य – चचद्वचनसंचयैः । आश्वासिताः समे तेऽपि पार्थिवादिनियोगिनः ॥९॥ सर्वं निवार्य शोकं च, नृपं संस्थाप्य पर्षदि । बाडवो मंत्रिणश्चान्ये — sप्यात्मीयस्थानकं गताः ॥ १० " ', તે અવસરે દેવરાજ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરીને ત્યાં આવ્યા. આવીને મહામંત્રીને પૂછ્યું:- ‘તમે બધા આમ વ્યાકુલ કેમ બની ગયા છે? આ ભડભડતી ચિંતા શાની ? આમ શેાકાતુર કેમ દેખાઓ છે!!” બ્રાહ્મણના પૂછવાથી મંત્રી આદિ બધાયે જન્ટુકુમાર આદિ સાઠ હજાર કુમારાના મરણને સઘળા વૃત્તાંત ગગસ્વરે કહ્યો. અષ્ટાબ્દની ભૂમિ ઉપર એ સગર ચક્રવતીના સાઠ હજાર વીરપુત્ર તેા તીની રક્ષાના ભાવથી ભસ્મીભૂત થયેલા મરીને દેવલેાકમાં ગયા, પરંતુ રાજાના ભયથી અમે હમણાં મરીશું ત્યારે બ્રાહ્મણે કહ્યું:- ‘તમે હમણાં મરવાની ઉતાવળ ના કરે. હું હમણાં જઇને પુત્રના દુઃખથી દુ:ખી થયેલા ચક્રવર્તીને પ્રતિબેધ કરીશ.’ આ પ્રમાણે કહી બધાને મરતા રાકીને બ્રાહ્મણવેષે ઇન્દ્રે એક અનાથમૃતક (પુત્રનું શખ)ને લઈને નગરમાં પ્રવેશ કર્યાં. આક્રંદ કરતા છાતી અને માથું કુટતા હૈ પુત્ર, કે પુત્ર, આ પ્રમાણે કલ્પાંત કરતા સગર ચક્રીની પાસે ગયા અને કહ્યું:- રાજન્, મારે એકના એક પુત્ર સદશથી મૃત્યુ પામ્યા છે, તેા તારા વૈદ્યો, જાંગુલી, માંત્રિકેાના મંત્ર તંત્ર અને ઔષધથી મારા પુત્રને સજીવન કર !' સાંભળીને રાજાએ તરત જ વૈદ્યો, માંત્રિકે આદિને મેલાવીને કહ્યું:-આ ભૂદેવના પુત્રને ચેનકેન પ્રકારે સજીવન કરો. જો આ બ્રાહ્મણુના પુત્રને સજીવન નહિ કરેા તે તમને બધાને એની (પુત્રની) સાથે યમસદનમાં માકલી આપીશ.’ રાજાની વાત સાંભળીને ભયથી કાંપી ઉઠેલા વૈદ્યો જાણે છે કે મરેલેા માણસ કયારે પણ જીવતા થતા નથી.' છતાં પણ પેાતાના બચાવ માટે બુદ્ધિપૂર્વક રાજાને કહ્યું:-મહારાજ ! જે ઘરમાં કયારેય કોઈનું પણ મૃત્યુ ના થયુ હોય તેના ઘરની રાખ (ભસ્મ) લાવીને આપે તા અમા બ્રાહ્મણ પુત્રને સજીવન કરીશુ’.’
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy