SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર ચિત બનેલા કૃણ પુત્રના રૂપને એકીટસે જોઈ રહ્યા છે - “શું આ તે કંઈ ઈન્દ્રને પુત્ર જયંત છે? અશ્વિની પુત્ર છે કે આ તે કઈ સૂર્યનું પ્રતિબિંબ છે? આ પ્રમાણે પુત્રને વારંવાર જેતા કૃષ્ણ વિચારી રહ્યા છે – પૂર્વદિશામાં ઉદય પામેલે તેજપુંજ સૂર્ય જેમ સર્વે દિશાએને પ્રકાશિત કરે છે, તેમ રુકિમણીથી ઉત્પન્ન થયેલે આ બાળક પોતાના અધિક તેજ વડે આ સમસ્ત રાજમહેલને ચારે તરફથી પ્રકાશિત કરી રહ્યો છે. તેથી હું આ પુત્રનું નામ “પ્રદ્યુમ્નકુમાર” રાખું છું. આ પ્રમાણેના શ્રીકૃષ્ણના વચનથી ત્યાં રહેલા બધા લેકેએ શ્રી પ્રદ્યુમ્નકુમારનો જય પોકાર્યો. रामयित्वा स्वकं मनु, कियद्वेलां प्रमोदतः । रुक्मिण्या अर्पयामास, यत्नतो धरणीधरः ॥७७॥ इतश्च धूमकेत्वाख्यो, विभंगज्ञानयोगतः । स्मृत्वा प्राग्जन्मवैरं च, क्रुद्धस्तत्रागतः सुरः ॥७८॥ आगत्य रुक्मिणीवेषं, कृत्वा चापि जिहीर्षया । दीयमानं मुकुंदेन, रुक्मिण्यै स तमग्रहीत् ।।७९॥ अंतरालाद् गृहीत्वा तं, प्रयुज्य करलाघवं । प्रतिवैवाढथमायातो, धूमकेतुर्जिघांसया ॥ ८० ॥ तत्रागत्य ययौ भूत-रमणं काननं घनं । तत्र टंकशिला चैका, प्रवर्तते महत्तरा ॥८॥ खंडशः खंडशः कृत्वा, बालस्यैतस्य वर्मणः । चतसृष्वपि दिक्ष्वुच्चे-बलिं दद्यां सुपर्वणां।।८२॥ शिलायां चाथवास्फाल्य, ह्येनं व्यापादयाम्यहं । तत्र स्थित्वा क्रुधा ध्मातः,सुरःस इत्यचितयत्॥८३॥ बालहत्याभवं पापं, शास्त्रे महत्प्ररूपितं । बालहत्या न कर्तव्या, स्वहस्ताभ्यामतो बुधैः ।।८४॥ अस्यास्ततः शिलायाश्चो-परि मुंचाम्यमुं शिशुं । क्षुधाक्रांतो निराहारः, स्वयमेव मरिष्यति॥८५॥ તસીરિ દર્દિા. વિના કદના | તત્ર દુત્તાક શિશુ સૈફ, સન્નાભજીયl૮દા. कृतं मया समीचीनं, यद्वैरमाददेऽधुना । जानन्निति वरं तत्र,मुक्त्वा स्थानं गतः सुरः ॥८७॥ शिशुस्तु चरमांगत्वा त्सोपक्रमायुरुज्झितः। पपातामात्रपत्राढये, प्रदेशे न पुनर्मृतः ॥८८॥ આનંદિત બનેલા કૃણે થોડા સમય સુધી પિતાના પુત્રને રમાડીને યત્નપૂર્વક રુકિમણીને આપવા જાય છે ત્યાં ધૂમકેતુ નામને દેવ, વિર્ભાગજ્ઞાનથી પૂર્વજન્મના પિતાના શત્રુને જોઈ, પૂર્વજન્મનું વૈર યાદ કરી, ક્રોધિત બને ત્યાં આ બે. પુત્રને હરી જવાની ઈચ્છાથી રૂકમણીનું રૂપ કર્યું અને જ્યારે કૃષ્ણ રૂકિમણિને આપવા જાય છે ત્યાં વચમાંથી જ દેવે લઘુલાઘવીકલાથી પુત્રને લઈ લીધું. તેને મારી નાખવાની ઇચ્છાથી ત્યાંથી લઈને વૈતાઢય પર્વત ઉપર આવ્યો ત્યાં આવીને ભૂતરમાણ નામના ભયંકર જંગલમાં રહેલી ટેકશિલા નામની મોટી શિલા ઉપર મૂકીને વિચારે છે. “આ બાળકના શરીરના ટૂકડે ટૂકડા કરીને ચારે દિશામાં દેવોને બલિદાન આપી દઉં ? કે આ શિલા ઉપર પછાડીને મારી નાખું ? ના,ના, શાસ્ત્રમાં બાળહત્યાનું પાપ મેટું બતાવ્યું છે. આથી પંડિત પુરુષેએ પોતાના હાથે બાલહત્યા કરવી ના જોઈએ, તેથી
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy