SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર रुक्मिणी स्वप्नमालोक्य, प्रतिबुद्धा निशात्यये । गत्वा चतुर्भुजोपांतेऽकारयत् तद्विचारणां॥५१॥ दासीमुखादिति श्रुत्वा, सार भामाऽपि वैतवान् । गजद्रोऽद्य मया स्वप्ने, दृष्टो रात्रौ हरेरवक्॥५२॥ हरिणाकारचेष्टाभ्यां, तदसूनृतभाषणं । जानताऽपि मुधा मा, भूत्सक्रोधेयमितीरितम् ॥५३॥ अस्य स्वप्नस्य, शुद्धस्य प्रभावेण प्रभावरः । प्रधानभूघनः सूनुस्तव सुश्रु ! भविष्यति ॥५४॥ कूटोक्तमपि मद्वाक्यं, सत्यत्वेन विजानता । विष्णुनेदृक् कृतार्थश्चेत्फलिष्यत्येव मे तदा ॥५५॥ असत्यमपि सत्यं च, विष्णुवावयाद्भविष्यति । महता सहज नैव जल्पितं न मुधा भवेत् ॥५६॥ हरिप्रोक्त विचारेण, सत्यभामाप्यममुदत् । पुत्रप्रसववार्तापि, कामिनीनां हि वल्लभा ॥५७॥ कृष्णवाक्यं मुधा माभू-ड्रामा क्रोधातुराथवा । इतीव देवतस्तस्या, अप्यासीद्गर्भसंभवः॥५८॥ રાત્રિનાં ચોથા પ્રહરે સ્વપ્ન જોઈને જાગી અને વિષ્ણુ પાસે જઈને રૂકિમણીએ સ્વપ્ન સંબંધી વિચારણા કરી. તે વાત દાસીના મુખેથી સાંભળીને સત્યભામાએ પણ કપટથી બીજી રાત્રિના ચોથા પ્રહરે કૃષ્ણ પાસે જઈને કહ્યું – “સ્વામિન, આજે રાત્રિમાં મેં સ્વપ્નમાં હાથી જે. તેણીના આકાર-વિકાર અને ચેષ્ટાથી “આ નરદમ જૂઠું બોલે છે, તેવું જાણતા હેવા છતાં ફેગટ તેને ક્રોધાતુર નહી કરવી, એમ સમજીને કૃષ્ણ કહ્યું -“સુ, આ શુદ્ધ હવપ્નના પ્રભાવથી તને પ્રભાવશાલી શ્રેષ્ઠ પુત્ર થશે, “મારા અસત્ય વચનને પણ સત્યરૂપે જાણુને વિષ્ણુએ મને આવા પ્રકારને સુંદર આશીર્વાદ આપ્યો છે, તો જરૂર મને તેમનું વચન ફલીભૂત થશે. અસત્ય ડેવા છતાં પણ વિષ્ણુનું વચન સત્ય બનશે. મહાન પુરૂષનું સહજતાથી બેલાયેલું વચન પણ નિષ્ફળ જતું નથી.” હરિના વચનથી સત્યભામા ખૂબ ખુશ થઈ ગઈ. ખરેખર, સ્ત્રીઓને પુત્ર પ્રાપ્તિની વાત અત્યંત પ્રિય હોય છે. કૃષ્ણનું વચન ફેગટ ના થાઓ, અથવા સત્યભામાં કધત ના થાઓ. જાણે એમ માનીને જ ના હોય ! તેમ દૈવયોગે સત્યભામાં પણ ગર્ભવતી બની. पीतातितक्रवत्सत्य-भामाद कृशोदरी । अत्युत्तमेन गर्भेण, गूढगर्भा तु रुक्मिणी ॥५९॥ मात्सर्येण ततोऽन्येयुः, सत्यागत्याच्चुतांतिकं । यावज्जल्पति रुक्मिण्या, वितथं जल्पितं विभो!६० मद्वचने प्रतीतिर्न, यदि तेऽथ जनार्दन ! । प्रपश्य जठरं नाथ, द्वयोरपि मृगीदृशोः ॥६१॥ तावत्तद्वाक्यमेवात्र, वितथं कर्तुमंजसा । रुक्मिण्या सुषुवे मनु-र्दासीति कृष्णमभ्यधात् ॥६२॥ तद्वर्धा पनिका स्वामिन् प्रदेहि मम भूयसीं । सूर्योद्योते सुते जाते, कः कुर्यान्न धनव्ययं ॥६३॥ राजचिह्न विना भूरि-द्रव्याभरणचीवरैः । सद्वर्धापनिकां दास्यै, प्रददे मधुसूदनः ॥६४॥ स्वकान् को विकासमाय-51करितान समागतान । श्रीपतिः कथयामास, कुर्वतां नागरीं श्रियं ६५ हट्टे हट्टे ध्वजारोपो, गेहे वंदनमालिका । स्थाने स्थाने च नृत्यानि, विधीयतां मदाज्ञया ॥६६॥ पूजयंतु जिनाधीश-प्रतिमांश्च विशेषतः । अष्टप्रकारया सप्त-दशप्रभेदयाचया ॥६७॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy