SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર તતો વલાવિયાનેન, તુરીયનેન મુમુગા । વિદ્યુટાત્ર ગતા દૂતા, પુરુષોત્તમસનિયૌ । ૧૪ ।। समागमेन दूतानां हर्षपूरितचेतसां । अत्यंत पुंडरीकाक्षो - ऽप्यभून्मुदितमानसः ॥ ५५ ॥ ૧૦૨ પૂર્વોક્ત દુર્ગંધનના પત્ર વાંચીને કૃષ્ણના હૃદયમાં ઘણા જ આનંદ થયા. ‘સબધ બાંધવામાં કેાને ખૂશી ના હાય ?' હર્ષિત બનેલા કૃષ્ણ મહારાજે રાજસભામાં કહ્યુંઃ-‘આ સંખ’ધ ચેાગ્ય છે. એમાં આપણે કાઈ નુકશાન નથી.' સર્વે સભાસદે એ પણ ઘણા ઉત્સાહથી કૃષ્ણની વાતને સમર્થન આપ્યું, અને ઘણાં વસ્ર-માભૂષણેાના દાન વડે તને સ ંતેાષિત કર્યાં, કૃષ્ણે દુર્ગંધનની વિજ્ઞપ્તિની સ્વીકૃતિની સૂચના કરવા માટે પોતાના તાને પણ રવાના કર્યાં, શ્રી કૃષ્ણે મેાકલેલા ૢાએ પણ દુર્યોધન પાસે જઇને કૃષ્ણ મહારાજને નિષ્ણુ ય જણાવ્ચે. કૃષ્ણ મહારાજના તેની સાથે શાંતિથી વાત કરીને દુર્ગંધને પણ પેાતાના મનમાં સંબંધને નિણ ય કર્યાં, અને વસ્ત્રાલ'કાર આદિના દાન વડે ાને સંતોષીને કૃષ્ણુ પાસે જવા રવાના કર્યાં. સંતેાષ પામીને આવેલા કૂતાની સાથે વાતચિત કરીને કૃષ્ણ અત્યંત ખૂશ થયા. वाती तां दूतसंभूतां, न विजानाति रुक्मिणी । सत्यभामा विजानात्य- नुसारेण मनागपि ॥ ५६ ॥ विचक्षणापि मर्त्यानां, मनचौर्यविनिर्मितौ । सत्यभामां विना काचि - नान्या तां वेत्ति कामिनी ॥५७॥ દુર્યોધનના દૂતે કહેલી વાત, રૂકિમણીએ જાણી નહી પર`તુ સત્યભામાએ અણસારે સઘળીએ વાત જાણી. ચતુર માણસાનું મન બધુજ જાણવામાં તત્પર હોય છે. સત્યભામા સિવાય કૃષ્ણની કોઈ પણ સ્ત્રી કંઈ પણ જાણતી ન હતી. रुक्मिण्या सह भुञ्जानो, भोगान् पंचद्रियोद्भवान् । यादवै यदवेशश्च धृताज्ञः सुखमन्वभूत् ॥ ५८ ॥ शिशुपालेशदानेन, संकटे पतितापि हि । हरिणा पुण्ययोगेनो - पयेमे रुक्मिणी कनी ॥ ५९ ॥ कंडुक्षोणीनाथहस्तात्प्रजाता, वंश्या यष्टिः पुण्ययोगेन विद्युत् | पुण्याढ्यस्याधीश्वरस्याथवाभू – त्मर्त्यक्षोभोत्पादि वज्रं तृणं तु ।। ६० ।। पुण्याद्विष्णोर्द्वारिकां वासयित्वा, यक्षेणाहोरात्रमात्रेण दत्त्वा । पुण्याज्जित्वा वैरिवारं प्रचंड, गोविंदोऽसौ रुक्मिणीमाससाद ।। ६१ ।। व कार्य सुकृतमकृतारंभसंभारभैः प्रोक्तं मुक्तप्रतिघघनतासंग मैस्तीर्थनाथैः । तस्मात्तत्तत् सुकृतवरणात्स्वर्ग लोकापवर्ग - प्रादुर्भूतं भवति भविनां शर्म कर्मापहारं ।। ६२ ।। ', ફિકમણીની સાથે પાંચે ઇન્દ્રિયાનાં વિષયાના ઉપભાગ કરતા યાદવેાના અધિપતિ શ્રીકૃષ્ણ સુખના અનુભવ કરતા હતા.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy