SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૪ ૧૨૧ गंभीरत्वेन पाथोधि-समानं मानसं भृशं । एषा च प्रदधानापि, क्षारत्वेन विवर्जिता ॥२॥ सरसाहारसंप्राप्ता—वप्येषास्ति कृशोदरी । निखिलरामयमुक्ता, संयुक्ता संस्फुरद्गुणैः ॥३॥ कटिभागतनुत्वेन, सिंहीवासौ प्रवर्तते । नाभिकूपेन लावण्य-पानीयदीर्घिकेव च ॥४॥ नितंबयोश्च पुष्टत्वं, धरत्येषा समांसयोः। रंभास्तंभसमानत्व–पूर्वोर्जान्वोश्च मूढतां ॥५॥ कूर्मपृष्टसमानेनौ-नत्येन च विशेषतः । पादाभ्यां राजमानाभ्या-मेतस्याः शोभते वपुः ॥६॥ पादपाणितलाशेष-नखेष्वेषा च शोणतां । सारमादाय पद्मादे-र्धत्ते मत्तेभगामिनी ॥७॥ आपादमस्तकं स्त्रीणां, दक्षलक्षणलक्षितं । अस्ति कस्या अदो रूपं, समस्तेंद्रियसुन्दरं ॥८॥ व्यंतरी किन्नरी वापि, राजत्सर्वसुरीवरा । पातालसुन्दरी विद्या-धरी रूपाधिकं विदं ॥९॥ ખરેખર, આ સ્ત્રીને વેડ (ટલે) કાળાનાગ જેવો છે કે જેને જોવા માત્રથી કામ પુરૂષના ચિત્તને હરી લે છે. ચંદ્રને પણ પિતાની સેળકલાથી સંપૂર્ણ રહેવાનું અભિમાન છે. ધનુર્વિદ્યામાં કામદેવના બાણે કેઈએ જોયા નથી અને સાંભળ્યા પણ નથી. તેથી આ સ્ત્રીની બે ભ્રમરેના હાને જાણે કામદેવના બાણે બતાવ્યા ન હોય! આ સ્ત્રીના નેત્રની સુંદરતાથી પરાભવ પામેલી બિચારી હરણીઓને નગર છોડીને જંગલમાં વાસ કરવો પડે લાગે છે.! જેની નાસિકા બરાબર ના હોય તેના મુખમાં કંઈ રહેતું નથી. આ રીની નાસિકાની સુંદરતાથી પરાભવ પામેલા હોવાથી જાણે પિપટોને આકાશમાં ભમવું પડે છે ! બિંબફલ (ગેલેડા) અને પ્રવાલને પણ પોતાની રતતાનું અભિમાન ઓસરી ગયું છે. કેમ કે બ્રહ્માએ તે બંનેની રફતતા (લાલાશ) ને લઈને આ સ્ત્રીના બે હોઠ બનાવ્યા લાગે છે! પિતાને મધુર અવાજ લુંટાઈ જવાથી દુઃખી થયેલી કોકિલા (કેયલ)એ તેથી જ પિતાના શરીરે કાળાશ ધારણ કરી નથી શું ? મચકુંદ પુષ્પની સરળતા અને શુભ્રતાને લઈને જ બ્રહ્માએ આ સુંદરીની દંતપંક્તિ બનાવી લાગે છે. મારી કલા તે રાત્રિમાં જ ખીલે છે, જ્યારે આ સુંદરીનું મુખ તો દિવસ અને રાત્રિએ નિરંતર ખીલી ઉઠે છે.” આમ શરમાઈને જાણે ચન્દ્ર દિવસે આવતા નહીં હોય? ‘સર્વે સ્ત્રીઓમાં આનું રૂ૫ શ્રેષ્ઠ છે.' એ સૂચવવા માટે જ બ્રહ્માએ જંઠ (ગળા) ઉપર રેખા દેરી ના હોય ! અર્થાત્ શંખ સમાન ડોક હોવા છતાં શંખના મધ્યભાગમાં વક્રતા છે જ્યારે આના હૃદયમાં વકતાનું નામ નિશાન નથી! | મધ્યમાં કઠીન અને બહાર સુકુમાળ એવા આ સ્ત્રીને બે સ્તન સુવર્ણ કળશ જેવા શોભે છે.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy