SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ १२० શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર કૃષ્ણ કહે: “વર્ગ માં દેવકન્યાનું અથવા ગાંધર્વ લેકમાં ગાંધર્વ કન્યાનું આવા પ્રકારનું કદાચ રૂપ હોય, તેવું સાંભળવામાં આવ્યું છે, પરંતુ આપનું ગમનાગમન ત્યાં તે હતું નથી. મનુષ્ય લેકમાં જ મોટે ભાગે ફરે છે, ત્યારે મનુષ્ય સ્ત્રીનું આવું રૂપ તે હેય નહીં. તે મારી આગળ આપ સાચેસાચી વાત કહો કે આ રૂપ કઈ સ્ત્રીનું છે?” प्रतिवद्धं मनस्तत्र, रूपे मत्वा वृषाकपः। माधवं नारदोऽवादी-द्विहस्य च मनागपि ॥८६॥ मनुष्यलोक एवास्ती-दृशं रूपं मनोहरं । चितारत्नमिवानीतं, ढौकनाय पुरस्तव ॥८७॥ વિષ્ણુનું ચિત્ત ચિત્રપટ ઉપર બંધાયેલું જાણીને કંઈક હસીને નારદે કહ્યું : આવુ મનહર રૂપ મનુષ્ય લેકનું જ છે. ચિંતામણી રત્ન સમાન આ ચિત્રપટને તમને ભેટ કરવા માટે જ લાગે છું” दर्श दर्श च तद्रूपं, कृष्णः संस्थितलोचनः । कांतेयं चेन्मया नाप्ता, तदाहं मुषितोऽस्मि च।।८८॥ वर्तते मर्त्यलोकेऽपी-दृशं रूपं मृगीदृशां । न चेद् दृग्गोचरीभूतं. वंचितोऽस्मीत्यचिंतयत्।।८९॥ કૃષ્ણ સ્થિર નેત્રે જેમ જેમ રૂપને જુવે છે તેમ તેમ તે રૂપમાં તલ્લીન બની જાય છે અને વિચારે છે કે આવી સ્ત્રી મને મળી નથી, તે ખરેખર હું ચેરાઈ ગયું છે. મનુષ્ય સ્ત્રીનું આવા પ્રકારનું રૂપ આજ સુધી મને જેવા મલ્યું નથી. તે ખરેખર હું ઠગાઈ ગયો છું वेणीदंडोऽप्यहो ह्यस्याः, कृष्णभुजंगमायते । दृष्टमात्रोऽपि चेतांसि, हरते कामिनां नृणां॥९०४॥ सत्षोडशकलाधारि--त्वेन माभूद्विधोः स्मयः । पार्वणेंदुकलाखंडं, धातेवास्यादधेऽलिके ॥९१॥ कंदर्पस्य धनुःशास्त्रे, श्रुयते दृश्यते न च । इतीव भ्रमिषादस्या, धन्वकामेन दर्यते ॥९२॥ एतस्या नेत्रसौदर्य-योगेनैव जिता इव । सारंग्यो नगरं त्यक्त्वा, बनवासं सिषेबिरे ॥१३॥ यस्य नासा गता तस्य, न वक्त्रे किमपि स्थितं। अनया नासया कीराः, खे भ्राम्यंति जिता इव९४ बिंबस्य वा प्रवालस्य, माभृत्स्वशोणतास्मयः । धात्रैवास्याः कृतावोष्टौ, रक्तत्वेन द्वयोरपि ॥१५॥ अनयैव गृहीतः स्व-स्वरेण कोकिलध्वनिः । इतीव कालिकां देहे, दुःखेन प्रदधे पिकः ॥१६॥ स्वहृत्सरलतौज्ज्वल्य-सूचनार्थमिवानया । दंतपंक्तौ धृते कुंद-वत्सरलत्वशुभ्रते ॥९७॥ रात्रावेव कला मेऽस्ति,मुखस्यास्यास्त्वहनिशं। इतीव लज्जया नूनं, न दिवा भाति चंद्रमाः।।९८॥ अस्या एव वरं रूपं, सर्वस्वीष्वित्यसौ गले । रेखां कंबुरिवादभ्रे, हृदि किंतु न वक्रतां ॥९९॥ मध्ये काठिन्ययोगेन, सौकुमार्येण वा बहिः । एतस्या इव कल्याण-कुंभायेते पयोधरौ ॥३०॥ महाबाहुलने अस्या, विसायेते मनोरमे । अद्भूतं कंटकैर्मुक्ते, सौकुमार्ये ण संयुते ॥१॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy