SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર વડે પૂજાયેલા, નિષ્કારણ ઉપકારી એવા હે દેવાધિદેવ આપને મારે નમસ્કાર થાઓ બ્રહ્મજ્યોતિ સ્વરૂપ, ચિદાનંદસ્વરૂપ, કારસ્વરૂપ, અને હું કારસ્વરૂપ હે પરમાત્મા આપને મારા નમસ્કાર થાઓ. યોગી પુરૂષના ધ્યાન માટે પિંકસ્થ, પદસ્થ અને રૂપાતીત અવસ્થાને ધારણ કરનારા એવા હે અરિહંત પરમાત્મા આપને મારે નમસ્કાર થાઓ. પ્રથમ રાગદ્વેષથી સ્વયં મુક્ત થઈને બીજાઓને રાગદ્વેષથી મુક્ત કરાવનાર હે પરમાત્મા હૃદયમાં ધ્યાન કરનારને મેક્ષ આપો છો. વાણીથી કીર્તન કરાવનારને કીતિ આપો છો. અને અંગથી (કાયાથી) પૂજા કરનારને સંપત્તિ આપે છે. એમ ત્રણ પ્રકારથી આપ સુખને આપનાર છે. આ પ્રકારે સુંદર ભાવવાહી શિવશાંતિને આપનારી સ્તુતિ કરીને નારદજી નેમિનાથની આજ્ઞાથી સ્વસ્થાને બેઠા.. क्षेमं सर्वेऽपि पप्रच्छु-रितरेतरमादरैः । आनंदिताः स्थिता नेमि-रामकृष्णर्षिनारदाः ॥४८॥ नानादेशमयीर्वााः , प्रकुर्वाणाः सभासदः । नारदं कियती बेला, दृष्ट्वा स्थितममूमुदन् ।। ४९ ॥ सौम्यास्य विनयोपेतं, कलिकारमपीह तं । मुदिताः सकला लोका, अज्ञासुः साधुभूषणं ।। ५० ॥ यत्र स्याद्विजयी राजा, वरेण्यविनयी नयी । तत्र प्रजापि ताहि, यथा राजा तथा प्रजा ।। ५१ ॥ નેમિકુમાર, રામ, કૃણ અને નારદ આદરપૂર્વક પરસ્પરને કુશળક્ષેમ પૂછતા બેઠા. નારદની અનેક દેશોની નવી નવી વાત સાંભળીને સભાસદ નારદને જોઈને પણ ખુશ થયા. - સૌમ્ય ચહેરે, વિનયી, કલહ પ્રિય અને ઋષિમુનિઓમાં મહાન એવા નારદને માટે સહુને માન હોય છે. જેને રાજા વિજયી, ન્યાય પ્રિય અને નીતિવાન હોય છે તેની પ્રજા પણ તેવી જ હોય છે. તેથી “યથા રાજા તથા પ્રજા જેવો રાજા તેવી પ્રજા લેકેની એ કહેવત કૃષ્ણની રાજસભામાં બરાબર બંધ બેસતી છે. ततः संसदि सर्वस्या-मप्युद्यद्विनयेक्षणात् । मुदितो नारदोऽवादी-दादरेण परेण तु ॥ ५२ ॥ अहं गोविंद गच्छामि, बहुषु स्थानकेषु च । करोमि जिनयात्रांच प्रणमामि मुनीश्वरान् ।। ५३॥ किंतु मे मानसी प्रीति-स्त्वद्गुणैस्त्वयि यादृशी।न क्वाप्यन्यत्र तादृश्य-भवज्जानीहि सर्वथा।।५४॥ તતતવ સુધી સફ-ટુપૈયાયતઃ પારૂલ્યોન્યાશ્રયોગાત– સુagણયો પપ . यद्यथ स्यात्त्वदादेशो, ब्रजित्वांतःपुरेष्वहं । लावण्य सुंदरं रूपं, पश्यामि ते मृगीदृशां ॥५६॥ लावण्येन विवेकेन, पुण्येन विनयेन चाते महिष्यादयः कांता-स्त्वद्योग्याः संति वा न हि ।। ५७ ॥ विस्मयो नारदस्याभू-च्चातुर्यादीक्षणे यथा । कौतुकेन तथा विष्णो-रप्यसौ तद्विलोकने ।। ५४ ॥ परीक्षा सहजेनैव, स्त्रीणां मम भविष्यति । चिंतयित्वेति कृष्णोऽवग्, नारदर्षेश्च सस्मितं ।। ५९ ॥ हितैषी मभ मित्रं च, ज्येष्टो गुरुः सहोदरः । वर्तसे परमामीष्ट-स्त्वं प्राणेभ्योऽपि वल्लभः ।। ६०॥ अतस्त्वत्तोऽस्ति किं गोप्यं, लाप्यं च वचनं तव । मदंतःपुरनारीणां, पश्य स्वरूपमिच्छया ॥ ६१॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy