SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મળીને સો પુત્રો અને બે પુત્રીઓ હતાં. સૌથી મોટો પુત્ર ભરત હતો. ત્યાર પછી તો અન્ય યુગલ દંપતીઓને પણ અનેક પુત્ર-પુત્રીઓ થવા લાગ્યાં. ત્યારે આગળ જતાં આ તમામનાં લગ્નો અનેક કન્યાઓ સાથે થયાં હોવાનો ઉલ્લેખ છે. વસ્તી પણ ખૂબ ઝડપથી વધવા લાગી. ભગવાનનાં પુત્ર-પુત્રીઓનાં નામ આ પ્રમાણે છે: ૧- ભરત ૨-બાહુબલી ૩-શખ ૪-વિશ્વકર્મા ૫-વિમલ -સુલક્ષણ ૭–અમલ ૮-ચિત્રાંગ ૯-ખ્યાતકીર્તિ ૧-વરદત્ત ૧૧-દત્ત ૧૨-સાગર ૧૩-યશોધર ૧૪-અવર ૧૫-થવર ૧૬-કામદેવ ૧૭–ધ્રુવ ૧૮-વત્સ ૧૯-નન્દ ૨૦-સૂર ૨૧-સુનન્દ ૨૨-કુરુ ૨૩-અંગ ૨૪-બંગ ૨૫-કૌશલ ૨૪-વીર ૨૭-કલિંગ ૨૮-માગધ ૨૯-વિદેહ ૩૦-સંગમ ૩૧-દશાર્ણ ૩૨-ગમ્ભીર ૩૩-વસુવર્મા ૩૪-સુવર્મા ૩પ-રાષ્ટ્ર ૩ સુરાષ્ટ્ર ૩૭-બુદ્ધિકર ૩૮-વિવિધકર ૩૯-સુયશ ૪ યશકીર્તિ ૪૧-યશસ્કર ૪૨-કીર્તિકર ૪૩-સુષેણ ૪૪-બ્રહ્મસેણ ૪૫-વિક્રાન્ત ૪૬-નરોત્તમ ૪૭-ચન્દ્રસેન ૪૮-મહુસેન ૪૯-સુલેણ ૫૦-ભાનું ૫૧-કાન્ત પર-પુષ્પયુત પ૩-શ્રીધર ૫૪-દુદ્વેષ ૫૫-સુસુમાર પદ-દુર્જય પ૭-અજયમાન ૫૮–સુધર્મા ૫૯-ધર્મસેન -આનન્દન ૧-આનન્દ દર-નન્દ ૩-અપરાજિત ૪-વિશ્વસેન પ-હરિર્ષણ ૬-જન્ય દ- વિજ્ય ૬૮-વિજયન્ત ૯-પ્રભાકર ૭-અરિદમન ૭૧-માન ૭૨-મહાબાહુ તીર્થકરચરિત્ર | ૨૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy