SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. પ્રશસ્યતા ૨૨. અમર્મવેધિતા ૨૩. ઔદાર્ય ૨૪. ધર્માર્થપ્રતિબદ્ધતા ૨૫. કારકાદ્યવિપર્યાસ ૨૬. વિશ્વમાદિનિયુક્તતા ૨૭. ચિત્રકૃત્વ વાણી. - પ્રશંસા યોગ્ય ભાષા - બીજાઓના મર્મનું પ્રકાશન ન કરનારી ભાષા - ઉદાર વાણી. - શ્રુત ચારિત્ર રૂપ તથા મોક્ષ રૂપ અર્થથી સંબદ્ધ હોવું. - કારક, કાળ, વચન, લિંગ વગેરેના વિપર્યાય રૂપ દોષથી રહિત. - ભ્રાંતિ, વિક્ષેપ રહિત વાણી. - નિરન્તર આશ્ચર્ય ઉત્પન્ન કરનારી વાણી. – અદ્ભુત-વિસ્મયકારક વાણી. - વિલંબ રહિત ધારા પ્રવાહ વાણી. - પ્રતિપાદ્યની વિવિધતા થવાથી વાણીમાં વિચિત્રતા થવી. - વિશેષણ-ઉપમા વડે યથાવત્ વ્યક્ત કરવું. - ઓજસ્વી-સાહસિક વાણી. - વર્ણ, પદ અને વાક્યોનું અલગ અલગ ૨૮. અદ્દભુતત્વ ૨૯. અનતિવિલબ્ધિતા ૩૦. અનેકજાતિ વૈચિત્ર્ય ૩૧. આરોપિત વિશેષતા ૩૨. સત્ત્વપ્રધાનતા ૩૩. વર્ણપદવાક્યવિવિક્તતા હોવું. ૩૪. અબુચ્છિત્તિ - વ્યક્તિ પૂર્ણરૂપે સમજે ત્યાં સુધી તેનું વ્યાખ્યાન કરતા રહેવું. ૩૫. અખેદિત્વ - ઉપદેશ આપતી વખતે થાકનો અનુભવ ન કરવો. આ પાંત્રીસ તેમનાં પ્રવચન-વ્યાખ્યાન-ઉપદેશની અતિશય વિશેષતાઓ હોય છે. પ્રવેશ | ૧૫
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy