SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૪ અવસર્પિણીકાળના ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ તથા તેમનો સમય ચક્રવર્તી તીર્થકરકાળ ભરત પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયમાં સગર દ્વિતીય તીર્થંકર અજિતનાથના સમયમાં મઘવા પંદરમા તીર્થંકર ધર્મનાથજી અને સોળમા તીર્થંકર શાન્તિનાથજી વચ્ચેના સમયની અવધિ દરમ્યાન સનકુમાર પંદરમા તીર્થંકર ઘર્મનાથજી અને સોળમા તીર્થંકર શાન્તિનાથજી વચ્ચેના સમયની અવધિ દરમ્યાન ૫. શાન્તિનાથ સોળમા તીર્થંકર કુન્યનાથ સત્તરમા તીર્થંકર અરનાથ અઢારમા તીર્થંકર સુભૂમ અઢારમા તીર્થંકર, સાતમા ચક્રવર્તી અરનાથ અને ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથની વચ્ચેના સમયની અવધિ દરમ્યાન ૯. પદ્મ વીસમા તીર્થંકર મુનિસુવ્રતના સમયમાં ૧૦. હરિષેણ. એકવીસમા તીર્થંકર નેમિનાથના સમયમાં ૧૧. જયસેન નમિનાથ અને અરિષ્ટનેમિના સમય વચ્ચેની અવધિ દરમ્યાન ૧૨. બ્રહ્મદત્ત અરિષ્ટનેમિ અને પાર્શ્વનાથના સમય વચ્ચેની અવધિ દરમ્યાન બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ બલદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ તીર્થંકર કાળ ૧. વિજય ત્રિપૃષ્ઠ અશ્વગ્રીવ ભ. શ્રેયાંસનાથના તીર્થકાળમાં ૨. અચલ દ્વિપૃષ્ઠ તારક ભ. વાસુપૂજ્યના તીર્થકાળમાં સ્વયમ્ભ ભ. વિમલનાથના તીર્થંકાળમાં ૪. સુપ્રભ પુરુષોત્તમ મધુકૈટભ ભ. અનન્તનાથના તીર્થકાળમાં ૫. સુદર્શન પુરુષસિંહ નિશુમ્ભ ભ. ધર્મનાથના તીર્થકાળમાં ૩. સુધર્મ મેરક પરિશિષ્ટ ૨૪૧
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy