SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિનું પ્રિય મણભેદ કરે છે તે બનવાજોગ છે. આવી સ્થિતિમાં અહ૫ પણ બનતી સાવચેતીથી પોતાને ઉપયોગી એવી હકીકતે તું જૈનસાહિત્ય જ વધારે આધારભૂત હોઈ શકે. મ. નિ. ૬૦ વર્ષે ઉદાયીનું મૃત્યુ અને ગણિકાથી ઉત્પન્ન નાપિતપુત્ર નન્દને રાજ્યાભિક, એ જનસાહિત્યની અતિ ચેકસાઈભરી નેધ છે. એને અનુસરતાં, મ. નિ. ૨૦ સૌથી થાકત ઉદાયીનાં ૧૬ વર્ષ અને અાતશત્રુ (કેણિક) નાં ૩ર વર્ષ એમ ૪૮ વર્ષ બાદ કરીએ તે અજાતશત્રુને જ્યારલ મ. નિ. ૧૨ વર્ષે આવે. પરિણામે અાતશત્રુના રાજકાજમાં મનાતું બુદ્ધ અને મહાવીરનું અસ્તિત્વ જ ઘટી શકે નહિ. આમ બનવું એ ખરેખર હરકેઈ પ્રણાલિકા અને ઈતિહાસનાં અન્ય સાધનોથી વિરુદ્ધ છે. આ અસંગતતા ટાળવા, અજાતશત્રુના સજત્વકાલને બુદ્ધ અને મહાવીરના જીવનકાલમાં, વધારે નહિ તો પણ શેડો ઘણે લાવવા અજાતશત્રુ અને ઉદાયીનાં જે બૌદ્ધ પ્રણાલિકા પ્રમાણે ૪૮, વ છે, તેમાં વધારે કરવું જ જોઈએ. અર્થાત અજાતશત્રુના ને બદલે પુરાણમાં ઉલ્લેખિત ૩૭ અને ઉદાયીના ૧૬ ને બદલે હિમવંત થેરાવલીથી સિદ્ધ થતાં ૨૯ વર્ષ સ્વીકારવાં જ જોઈએ, આમ છતાં અસંગત એવાં ઉદાયીનાં ૧૦ વર્ષ લખવાનું કારણ એ છે કે, બૌદ્ધગ્રંથાએ ઉદાયીના રાજત્વકાલની વચ્ચે જ કેઈ અન્ય સ્થળની અનુરૂદ્ધ-મુડથી લઈ કાસગના પુત્ર સુધીની વંશાવલી પાટલીપુત્રના સિંહાસને બ્રાન્તિથી ગોઠવી દીધી છે, કે જે આગળ પર સ્પષ્ટ કરવામાં આવશે. . . . કે દર ઉદાથીએ પિતાના પિતા તરWી મળેલા મગધ સામ્રાજ્યના વારસાને બાબા સાચવ્યો હતો અને તેને વિસ્તાર તથા વર્ચસ્વ વધાર્યું હતું. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કહે છે કે, “ધહાનિ પહોંચે તેવી રીતે ક્ષાત્રતેજને પ્રભાવ પાડતા તેણે-ઉદાયીએ રાજાએને ચોથા ઉપાયથી અથત હઠથી સેવક બનાવ્યા હતા. તેનાથી અત્યંત દબાયેલા તે રાયકા દાયીના અસ્તિત્વ પર્યત પિતાના માટે રાજયસુખ માનતા ન હતા, મગધસામ્રાજ્યના પશ્ચિમમાં જ અડોઅડ પથારો નાંખીને વિશાલ અવન્તિ સામ્રાજ્ય પડયું છે, તેને મગધ સામ્રાજ્યની આ સરસાઈથી ભય અને અસહનશીલતા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે અને એથી હાથીના માને તે વખતના અવન્તિ-અવન્તિપણે શરૂઆતમાં ઉત્તેજન ગાયું હતું, પરંતુ ઉદાયીએ અવન્તિ૫ર આક્રમણ કરી અવનિરાજને નમાવ્યો હોય કે તેને કોઈ સંધિ કરવાની ફરજ પડી હોય એમ જૈનસાહિત્ય બાલતું નથી. ” આમ છતાં “પાટલીપુત્રના અજ-ઉદથીએ અન્તિરાજ સાથે યુદ્ધ કરી તેને હરાવી સંધિ કરવાની ફરજ પાડી” એમ પુરાણના આધારે કેટલાકે લખી રહ્યા છે. “પટનાની (४०) स धर्माबाघया क्षात्र-मपि तेजःप्रभावयन् । आत्मनः सेवकांश्चके, तुर्योपायेन भूपतीन् ॥राजानोऽत्यन्तमाकान्ता-स्ते तु सर्वेऽप्यचिन्तयन् । यावनीवत्युदाय्येष, तावद्राज्य પરિશિષ્ટ પર્વ. . ૧૮૭, ૮૮.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy