SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય આહન મહાવીર તીર્થકર જે શરિએ નિર્વાણ પામ્યા તે શત્રિએ અવન્તિપતિ પાલક રાજાને અભિષેક થયો. પાલકાજાનું ૬૦ વર્ષ, નનું ૧૫૫ વર્ષ, મૌનું ૧૦૮ વ, પુષ્યમિત્રનું ૩૦ વર્ષ, બલમિત્ર–ભાનુમિત્રનું ૬૦ વર્ષ, નવાહનનું ૪૦ વર્ષ, ગઈ. બિલનું ૧૩ વર્ષ અને શકનું ૪ વર્ષ રાજય હતું.” ચાલુ સંપ્રદાય કાલગણનાની ગાથાઓના શબ્દાર્થને જ અનુસરે છે અને તે મહાવીરનિર્વાણુથી વિક્રમાદિત્યના રાજ્યારંભ સુધીના કાલને ૬૦+૧૫૫+૧૦૮+૩૦+૨૦ +૪૦+૧૩+૪=૪૭૦ વર્ષનો માને છે. આવી માન્યતા હોવાનું કારણ અન્ય ગમે તે હે, પણ અનુમાનથી ખાસ કરીને એ સમજાય છે કે, મહાવીરનિવીકાલ અને વિકમાલ એ બન્નેની વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે એમ સ્પષ્ટ સૂચવનારી વિવિધારે તેલવાનું ચાપત્તા सुन्नमणि वेर्यजुत्तो, विक्कमकालाओ जिणकालो ॥" આ ગાથા અને એવી જ મતલબની અન્ય ગાથાઓ ચાલુ સંપ્રદાયમાં અતિ પ્રચલિત હતી. વિમરગા' એ ગાથાને શબ્દાર્થ આવી રીતે થાય છે. “વિક્રમના રાજ્ય પછી તેર વર્ષે સંવત્સરની પ્રવૃત્તિ થઈ. વિક્રમકાલથી જિનકાલ ૪૭૦ વષ યુક્ત હતે.” ચાલું સંપ્રદાય જિનકાલ' એ શબ્દાર્થને ભાવ જિનનિવારણ માને છે, તેમ “વિક્રમકાલ' એ શબાઈને ભાવ વિકમમૃત્યુ કે “વિકમાન્યાંત' માનતા નથી પણ વિક્રમરાજ્ય, એટલે “ વિમરાચાર” માને છે. પરિણામે વિક્રમ રાજ પારંભ જ મહાવીરનિર્વાણનું અંતર ૪૭૦ વર્ષ મનાતાં જો પ મ આ બે કાલગણનાની ગાથાઓ પણ મહાવીરનિર્વાણુથી વિકમરાજપારંભ સુધી ૪૭૦ વર્ષના અંતરને કથન કરતી માનવામાં આવી. મહાવીરનિર્વાણથી વિકમરાજપારંભ સુધી ૪૭૦ વર્ષના અંતરને માનનારે આ સંપ્રાય જૈનશમણુસવમાં સમયના વહેણની સાથે વિશેષ વ્યાપક અને પ્રચ્છતિમા બન્યા. પરિણામે જૈનસાહિત્યમાં કાલગણુનાના પ્રસં બહુધા એ સંપ્રદાયની માન્યતા જ અનુસરણ થતું રહ્યું. વર્તમાનમાં પણ સૌ કઈ એ સં થાયને જ અનુસરતા આપણે જોઈએ છીએ. શ્રી મહાવીરનિવણથી વિક્રમાદિત્યરે યાર ૪૧૦ વર્ષે થયે તેને સમર્થન કરનાર હિમવંત શેરાવલી આમ છતાં જાણવા મળે છે કે, “હિમવંત થેરાવલી' નામના ગ્રંથશી સૂચિત એક બહુ જ પ્રામાણિક સમજાતે બે ઐતિહાસિક સંપ્રદાય પણ મહાવરનિર્વાણથી નવમી સદીની લગભગ સુધી અસ્તિત્વ ધરાવતું હતું, કે જે મહાવીશનિવણ અને વિક્રમરાજ્યારંભ વચ્ચે ૪૧૦ વર્ષનું અંતર માનતાં ચાલુ સંપ્રદાયની પરત ૪૭૦ વર્ષના અંતરની
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy