SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० श्री मल्लिनाथ चरित्र आपृच्छ्य क्षितिपं तासां, यात्रायै हर्षिताशया । अगात् पद्मावती देवी, नागदैवतवेश्मनि ॥६॥ प्रतिबुद्धिर्महीपालः, सशृङ्गारोऽसमः श्रिया । इमामन्वगमद् देवीं, केतकीमिव षट्पदः ॥७॥ पुष्पमण्डपिकां नागप्रतिमामनुनिर्मिताम् । विलोक्य मुद्गरं पौष्यं, चाऽवदद् नृपपुङ्गवः ॥८॥ सुबुद्धे ! सचिवाधीश !, त्वमस्मत्प्रेषणोत्सवैः । ईदृक्स्वरूपं स्त्रीरत्नं, जात्यरत्नमिवोज्ज्वलम् ॥९।। राज्ञां वेश्मनि कुत्रापि, दक्ष ! वीक्षितवानसि । कौसुमं मुद्गरं बिभ्रद्भ्रमभ्रमरधोरणीम् ॥१०॥ युग्मम् નાગદેવના મંદિરમાં તે પ્રતિમાઓની યાત્રા કરવા ગઈ. (૬) શૃંગાર સજવાથી શોભામાં અસાધારણ પ્રતિબુદ્ધિ રાજા કેતકીની પાછળ મધુકરની જેમ તે રાણીની પાછળ ત્યાં આવ્યો. (૭) - પુષ્પમંડપમાં સ્થાપન કરેલી નાગપ્રતિમા અને પુષ્પમુદ્રગર જોઈને રાજાએ મંત્રીને કહ્યું કે, (2) હે સુબુદ્ધિ મંત્રીશ્વર ! અમારા પ્રેષણોત્સવોમાં જાત્યરત્ન સમાન ઉજ્જવલ અને મધુકરોની શ્રેણી જયાં ભણી રહી છે. એવા કુસુમ મુદ્ગરને ધારણ કરનાર એવું સ્વરૂપવાન સ્ત્રીરત્ન અને આવો પુષ્પમુદુગર હે દક્ષ ! તે કોઈ રાજભવનમાં જોયો છે ? (૯-૧૦) એટલે સુબુદ્ધિ મંત્રીશ્વર હસીને બોલ્યો કે, “હે રાજેન્દ્ર ! તમારા આદેશથી હું મિથિલાનગરીમાં ગયો હતો. (૧૧) ત્યાં નેત્રરૂપ મૃગલાને પાશ સમાન, મનરૂપ મુસાફરને
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy