SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો સર્ગ સગપાંચમાં દર્શિત મિત્રોત્પત્તિદર્શન પહેલામિત્ર - અચલનું સ્વર્ગથી ચ્યવન-સાકેતપુરમાં પ્રતિબુદ્ધિ રાજા તરીકે થવું - તેણે નિહાળેલ પુષ્પમુદ્ગર – મલ્લિકુંવરીના પુષ્પમુદ્દગરના વખાણ સુણી મલ્લિકુંવરીની માંગણી માટે કુંભરાજા પાસે મોકલેલ દૂત. બીજામિત્ર - ધરણનું સ્વર્ગથી ચ્યવન - ચંપાપુરીમાં થયેલ ચંદ્રચ્છાય રાજા - તેની નગરીમાં વસતા અન્નય શ્રાવકનું સમુદ્રસફરે ગમન - દેવે કરેલી પરીક્ષા - અહિંન્નયની ધર્મદઢતા. - દેવે અર્પિત બે કુંડલની જોડ – એક જોડ મલ્લિકુંવરીને અર્પણ - બીજી ચંદ્રગ્ઝાયરાજાને અર્પણાવસરે કરેલી મલ્લિકુંવરીની વાત - રાજાને ઉત્પન્ન થયેલ તેના ઉપર સ્નેહાકર્ષણ – તેની માંગણી માટે કુંભરાજા પાસે મોકલેલ દૂત. ત્રીજામિત્ર - પૂરણનું સ્વર્ગથી ચ્યવન - શ્રાવતિ નગરમાં થયેલ રુકિમરાજા - તેની પુત્રી સુબાહુનો સ્નેપનોત્સવ - તે અવસરે મલ્લિકુંવરીના સ્નેપનોત્સવની થયેલી પ્રશંસા સુણી રુકિમરાજાને ઉદ્દભવેલી પ્રેમની સરવાણી. તેણે કુંભરાજા પાસે મોકલેલ દૂત. ચોથામિત્ર – વસુનું સ્વર્ગથી ચ્યવન - વારાણસીનગરીમાં શંખરાજવી બનવું. મલ્લિકુંવરીના કુંડલયુગલનું ખંડન - સંધાણ માટે સુવર્ણકારોને બતાવવું - તેમણે તે સાંધવા બતાવેલી અસમર્થતા - કુંભરાજાએ તેને કાઢી મૂકવા – તેમનું શંખરાજવી પાસે આગમન - તેણે કરેલું મલ્લિકુંવરીનું રૂપવર્ણન - શંખરાજાને ઉત્પન્ન થયેલ પ્રેમાકર્ષણ - તેણે
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy